Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kyrgyzstan Riots: 10 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ પર Kyrgyzstani લોકોએ કર્યો હુમલો

Kyrgyzstan Riots: કિર્ગિસ્તાન (Kyrgyzstan) ની રાજધાની વિશ્કેક (Bishkek) માં સ્થાનિક નાગરિકો અને વિદેશી વિદ્યાર્થી (Students) ઓ વચ્ચે મતભેદ જોવા મળ્યો હતો. ત્યારબાદ આ ઘટનામાં બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે મારપીટની ઘટના બની હતી. ત્યારે સ્થાનિક સુરક્ષા અધિકારીઓ દ્વારા આ...
kyrgyzstan riots  10 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ પર kyrgyzstani લોકોએ કર્યો હુમલો
Advertisement

Kyrgyzstan Riots: કિર્ગિસ્તાન (Kyrgyzstan) ની રાજધાની વિશ્કેક (Bishkek) માં સ્થાનિક નાગરિકો અને વિદેશી વિદ્યાર્થી (Students) ઓ વચ્ચે મતભેદ જોવા મળ્યો હતો. ત્યારબાદ આ ઘટનામાં બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે મારપીટની ઘટના બની હતી. ત્યારે સ્થાનિક સુરક્ષા અધિકારીઓ દ્વારા આ મામલો થાળે પડ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈ વધુ એક ચોંકવનારી ઘટના સામે આવી છે.

  • Kyrgyzstan માં ભારતીય વિદ્યાર્થીઓ આવ્યા સંકટમાં

  • આશરે 10 હાજાર કરતા વધારે લોકો ત્યાં હાજર

  • 0555710041 પર કોલ કરની ઘટનાની જાણ કરે

એક અહેવાલ અનુસાર, આ ઘટનામાં કિર્ગિસ્તાનની રાજધાની વિશ્કેકના સ્થાનિક નાગરિકોએ Pakistan, Bangladesh અને India મૂળના Students ઓ જે હોટલમાં રહેતા હતા. તેની પણ હમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ હુમલાની અંદર Pakistan અને Bangladesh ના અમુક વિદ્યાર્થીઓનું મોત નિપજ્યુ છે. ત્યારે આ ઘટનાને લઈ ભારતીય દૂતાવાસ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Video : Taiwan ની સંસદમાં જોરદાર હંગામો, સાંસદોએ એકબીજા સાથે કરી છૂટા હાથની મારામારી…

આશરે 10 હાજાર કરતા વધારે લોકો ત્યાં હાજર

જોકે ભારતીય દૂતાવાસ (Indian Embassy) એ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થાનો પર રહેવાની અને Indian Embassy સાથે સંપર્ક બાંધી રાખવાની સલાહ આપી છે. તેની સાથે ભારતીય વિદ્યાર્થી (Indian Students) ઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જોકે દર વર્ષ મોટા પ્રમાણમાં Indian Students ઓ તબીબી શિક્ષણ મેળવવા માટે કિર્ગિસ્તાન જતા હોય છે. ત્યારે હાલમાં, Kyrgyzstan માં આશરે 10 હાજાર કરતા વધારે લોકો ત્યાં હાજર છે.

આ પણ વાંચો: India-Russia વચ્ચે મોટો કરાર થવા જઈ રહ્યો છે, રશિયામાં ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી મળશે…

0555710041 પર કોલ કરની ઘટનાની જાણ કરે

India In Kyrgyz Republic ના ટ્વિટર એકાઉન્ટે જાહેર કર્યું છે કે, Indian Students ઓ સાથે સતત સંપર્ક કાર્યરત છે. તો બીજી તરફ હાલમાં સ્શિતિ કાબૂમાં છે. તેમ છતાં Indian Students ઓને સલાહ આપવામાં આવી છે કે, તેઓ ઘરની અંદર જ રહે. કોઈ પણ આકસ્મિક ઘટનાનો અહેસાસ થાય ત્યારે તાત્કાલિક ધોરણે 0555710041 પર કોલ કરની ઘટનાની જાણ કરે.

આ પણ વાંચો: Crypto King Alleged: યુવાનો સાથે છેતરપિંડીના મામલે Aiden Pleterski ની કરાઈ ધરપકડ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

IPS થી GPS સુધી એક જ સ્થિતિ, Gujarat Police માં બઢતી મળે પણ સ્થાન નથી બદલાતું

featured-img
રાષ્ટ્રીય

BJP New president : ભાજપને પહેલી વાર મળી શકે છે મહિલા પ્રમુખ, આ નામોની વ્યાપક ચર્ચા

featured-img
Top News

MONSOON : ચોમાસાના કુલ વરસાદનું ચોથા ભાગનું પાણી હવે જૂન માસમાં વરસી જાય છે

featured-img
બિઝનેસ

RBI New Rule: RBIની લોનધારકોને ભેટ, ફ્લોટિંગ રેટ લોન પર પ્રિપેમેન્ટ પેનલ્ટી નાબૂદ !

featured-img
Top News

VADODARA : રોડ પર ઉભેલી સ્લીપરકોચ લક્ઝરી બસમાંથી દારૂ મળતા ચકચાર

featured-img
બિઝનેસ

Share Market: શેરબજાર ઉતાર-ચઢાવ સાથે બંધ,સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઘટાડો

×

Live Tv

Trending News

.

×