Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Fish Viral Video: બીચ પર જોવા મળી રાક્ષસી દાંતવાળી માછલી, જોઈ લેશો તો ઊંઘ પણ નહીં આવે!

Fish Viral Video: દુનિયાભરમાં આવા અનેક અજીબોગરીબ અને ખતરનાક (Viral Video) જીવો છે, જે માત્ર વિચિત્ર જ નથી લાગતા પણ અત્યંત ભયાનક પણ છે. તો કલ્પના કરો કે જો આમાંથી એક જીવ તમારી સામે આવે તો શું થશે? તમે ચોક્કસપણે...
fish viral video  બીચ પર જોવા મળી રાક્ષસી દાંતવાળી માછલી  જોઈ લેશો તો ઊંઘ પણ નહીં આવે

Fish Viral Video: દુનિયાભરમાં આવા અનેક અજીબોગરીબ અને ખતરનાક (Viral Video) જીવો છે, જે માત્ર વિચિત્ર જ નથી લાગતા પણ અત્યંત ભયાનક પણ છે. તો કલ્પના કરો કે જો આમાંથી એક જીવ તમારી સામે આવે તો શું થશે? તમે ચોક્કસપણે (Viral Video) ડરથી ચીસો પાડશો. આવું જ કંઈક સિંગાપોરમાં થયું.

Advertisement

  • બીચ પર રાક્ષસી દાંત સાથે એક વિચિત્ર માછલી જોવા મળી

  • માછલી પાસે રાક્ષસી દાંત હોવાથી શિકાર જીવી શકશે નહીં

  • હું આવા જળજીવના કારણે પાણીમાં જવાનું ટાળુ છું

એક વ્યક્તિ બીચ પર ચાલતો હતો ત્યારે તેને બીચ પર (Viral Video) રાક્ષસી દાંત સાથે એક વિચિત્ર માછલી જોવા મળી હતી. આ લાંબા નાકવાળું પ્લેનેટોરિયમ પ્રાણી હતું. આ તીક્ષ્ણ માછલીઓની 50 થી વધુ પ્રજાતિઓનું (Viral Video) આખું જૂથ છે, જેમાંથી કેટલાકમાં એવા અંગ પણ છે જે ઇલેક્ટ્રિક શોક આપી શકે છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેને 5 કરોડ 41 લાખથી વધુ વખત જોવામાં (Viral Video) આવ્યો અને 10 લાખથી વધુ લોકોએ (Viral Video) લાઈક કર્યો છે.

Advertisement

માછલી પાસે રાક્ષસી દાંત હોવાથી શિકાર જીવી શકશે નહીં

આ વીડિયોને 6 લાખ 82 હજારથી વધુ લોકોએ (Viral Video) શેર કર્યો છે, જ્યારે 13 હજારથી વધુ કમેન્ટ્સ આવી છે. જોકે આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, આ એક અદભૂત દ્રશ્ય છે. માછલી (Viral Video) તેના માથાને રેતીમાંથી બહાર કાઢીને આકાશ તરફ જોઈ રહી છે. તે તેના શિકારનો કદાચ રાહ જોઈ રહી છે. આ માછલી પાસે રાક્ષસી દાંત (Viral Video) હોવાથી શિકાર જીવી શકે તેમ નથી.

હું આવા જળજીવના કારણે પાણીમાં જવાનું ટાળુ છું

આ વીડિયા (Viral Video) ના કેપ્શનમાં અનેક લોકોએ વિવિધ પ્રતિક્રિયા આપી છે. આવી માછલીઓને જોઈને મને કેટલીક રાતો (Viral Video) ઊંઘ આવતી નથી. હું આવા જળજીવના કારણે પાણીમાં જવાનું ટાળુ છું. અન્ય વ્યક્તિએ લખ્યું છે કે, જો હું પાણીમાં ચાલતો હોત, અને આ માછલી પર પગ મૂકી દીધો હોત, કદાચ હું મોતને ભેટી જાત.

Advertisement

આ પણ વાંચો: ITALY FLOOD Viral Video: 3 મિત્રોના મોતનો વીડિયો થયો વાયરલ, મોત પહેલા એકબીજાને ભેટી પડ્યા

Tags :
Advertisement

.