Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lightning struck: વીજળીઓથી ઘેરાયું ન્યુ યોર્ક શહેર, Empire state building આવી સંકજામાં

Lightning struck: ન્યુ યોર્ક (New York) ના મેનહટન (Manhattan) શહેરમાંથી એક ચોંકાવનાર દ્રશ્યો સામે આવ્યા છે. તે ઉપરાંત આ ઘટનાના ફોટો અને વીડિયો પર સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યા છે. જોકે આ ઘટના ન્યુ યોર્ક (New York) ની એમ્પાયર...
lightning struck  વીજળીઓથી ઘેરાયું ન્યુ યોર્ક શહેર  empire state building આવી સંકજામાં

Lightning struck: ન્યુ યોર્ક (New York) ના મેનહટન (Manhattan) શહેરમાંથી એક ચોંકાવનાર દ્રશ્યો સામે આવ્યા છે. તે ઉપરાંત આ ઘટનાના ફોટો અને વીડિયો પર સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યા છે. જોકે આ ઘટના ન્યુ યોર્ક (New York) ની એમ્પાયર સ્ટેટ ઈમારત (empire state building) ની છે. તેની સાથે આ ઘટનાનો વીડિયો એમ્પાયર સ્ટેટ ઈમારતે (empire state building) પણ શેર કર્યો છે.

Advertisement

  • ન્યુ યોર્ક શહેરમાં ઈમારત પર વીજળી પડી

  • વીજળી empire state building પર પડી

  • World Trade Center ઉપર વીજળી પડી હતી

ત્યારે ન્યુ યોર્કના Manhattan શહેરમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. તેના કારણે વાતાવરણ ભારે પવન ફૂંકાયો હતો. તે ઉપરાંત New York ના અમુક શહેરમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. તેની સાથે સંપૂર્ણ Manhattan શહેર પર વીજળીના કડાકા જોવા મળ્યા હતા. તો અનેક સ્થળો પર વીજળી પણ પડી હતી. જોકે આ તમામ ઘટનાઓ મેનહટનના નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: ઈઝરાયેલના મતે માણસની કોઇ જ કિંમત નથી! ગાઝાના રફાહમાં કરેલા હુમલામાં 82 ના મોત

વીજળી empire state building પર પડી

ત્યારે આકાશમાંથી નીકળી એક વિશાળ વીજળીની લાઈન New York શહેરમાં આવેલા Manhattan વિસ્તારમાં આવેલી વિશ્વ પ્રખ્યાત ઈમારત empire state building પર પડી હતી. આ દ્રશ્ય કોઈ ફિલ્મી સીનથી ઓછું ન હતું. જોકે આ ઘટના બુધવારની રાત્રે બની હતી. જોકે આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર અનેક લોકો દ્વારા શેર કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: NETHERLANDS : પ્લેનના એન્જિનમાં પડી જવાથી થયું યુવકનું મોત, આત્મહત્યા કે પછી અકસ્માત?

World Trade Center ઉપર વીજળી પડી હતી

જોકે empire state building 1930 થી 1931 ની વચ્ચે Manhattan શહેરમાં બનાવવામાં આવી હતી. ત્યારે દર વર્ષે 25 વખત આકાશમાંથી empire state building પર પડે છે. તે ઉપરાંત અમેરિકામાં આવેલી World Trade Center ઈમારત ઉપર પણ આવી જ ઘટના જોવા મળી હતી.

આ પણ વાંચો: નહીં સુધરે ચીન! કોરોના બાદ વધુ એક ખતરનાક વાયરસ કર્યો તૈયાર

Tags :
Advertisement

.