ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Hardik-Natasha Divorce: હાર્દિક-નતાશાના છુટાછેડાનું કારણ શું આ 25 વર્ષની અભિનેત્રી છે?

Hardik-Natasha Divorce: તો ઘણા સમયથી ચાલતી અફવા તાજેતરમાં સાચી પુરવાર થઈ છે. એટલે કે.... Hardik Pandya અને Natash stankovic એ છુટાછેડા લઈ લીઘા છે. તાજેતરમાં Hardik Pandya અને Natash stankovic એ તેમના Instagram Account પર Post કરીને આ વાતની માહિતી...
08:53 PM Jul 20, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Ananya Panday, Hardik Pandya Follow Each Other On Instagram After Dancing Together

Hardik-Natasha Divorce: તો ઘણા સમયથી ચાલતી અફવા તાજેતરમાં સાચી પુરવાર થઈ છે. એટલે કે.... Hardik Pandya અને Natash stankovic એ છુટાછેડા લઈ લીઘા છે. તાજેતરમાં Hardik Pandya અને Natash stankovic એ તેમના Instagram Account પર Post કરીને આ વાતની માહિતી આપી હતી. જોકે T20 World Cup 2024 ના એક સમયે રડતા-રડતા તેમના અંગત અનુભવો રહસ્યમય રીતે જાહેર કર્યા હતાં. પરંતુ હવે, Hardik Pandya અને Natash stankovic જ્યારે અલગ થઈ ગયા છે, ત્યારે દરેક વાતનો છેડો મળી આવ્યો છે.

જોકે Hardik Pandya અને Natash stankovic એ એક તરફ પોતાના છુટાછેડાની વાતની માહિતી લોકોની સામે મૂકી છે. તો બીજી તરફ Hardik Pandya અને Natash stankovic અન્ય વ્યક્તિ સાથે નજીક આવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે, ફરી એકવાર બંને જીવનમાં આગળ વધી રહ્યા છે. જોકે Hardik Pandya હાલમાં અનંત-રાધિકામાં આવ્યા હતાં, અને લગ્નમાંથી તેમના અનેક વીડિયો વાયરલ થયા હતાં. તો અનંત-રાધિકાના લગ્નમાં Hardik Pandya એક અભિનેત્રી સાથે સૌથી વધુ જોવા મળ્યા હતાં.

હાર્દિક અનન્યાએ એકબીજાને Follow કરવાનું શરૂ કર્યું

ત્યારે હાલમાં, Hardik Pandya અને અભિનેત્રી Ananya Panday એ એકબીજાને Instagram પર Follow કરવાનું શરૂ કર્યું છે. જોકે અનંત-રાધિકાના લગ્નના દિવસે Hardik Pandya અને અભિનેત્રી Ananya Panday દરેક કાર્યક્રમમાં સાથે ડાન્સ અને મજા માણતા જોવા મળ્યા હતાં. જોકે અગાઉ અભિનેત્રી Ananya Panday નું નામ અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે જોડવામાં આવ્યું હતું. તે ઉપરાંત આ બંને અનેક સ્થળ પર Romantic Pose આપતા જોવા મળ્યા હતાં.

Natash stankovic પાછી સર્બિયા પાછી જતી રહી

તો Hardik Pandya અને Natash stankovic એ વર્ષ 2020 માં લગ્ન કર્યા હતાં. તો બંને વચ્ચે મુલાકાત 2018 માં થઈ હતી. ત્યારબાદ બંને મિત્ર બન્યા અને એકબીજાની વધારે નજીક આવવા લાગ્યા હતાં. જોકે આ સમયગાળા દરમિયાન તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તેમણે વર્ષ 2020 માં લગ્ન કરી લીધા હતા. તે ઉપરાંત આ વર્ષે જ તેમને એક પુત્ર પણ થયો છે. તો બંને અલગ થઈ ગયા છે. અને Natash stankovic પાછી સર્બિયા પાછી જતી રહી છે.

આ પણ વાંચો: Actress MMS Viral Video: આ 10 અભિનેત્રીઓના અંગત પળોના વીડિયો થયા છે વાયરલ!

Tags :
ananya pandayananya pandeyGujarat FirstHardik Pandyahardik pandya affairhardik pandya ananya pandeyhardik pandya ananya pandey instagramHardik Pandya divorcehardik pandya natasha divorceHardik-Natasha DivorceNATASA STANKOVICnatasha stankovic divorceTeam India