Vejalpur BJP Program: વેજપુર વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જનસભાનું આયોજન
Vejalpur BJP Program: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને ગુજરાતના ખૂણે-ખૂણેBJP કાર્યકારો દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. રાજ્યાના વિવિધ લોકસભા બેઠક (Lok Sabha Election) ના વિસ્તારોમાં જનસભા સાથે રૂબરૂ મળીને સંવાદ કરવામાં આવી રહ્યો છે.BJP ના આગેવાનો અને કાર્યકારો દ્વાર જનસભા સાથે સંવાર કરીને, તેમને BJP ને લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે મત આપવા માટે રીઝવવામાં આવી રહ્યા છે.
- વેજલપુર વિધાનસભા વિસ્તારમાં BJP જનસંપર્ક કાર્ય
- રાજ્યના મુખ્યમંત્રીની જનસંપર્ક કાર્યક્રમમાં ઉપસ્થિતિ
- આજે દેશ સહિત દુનિયામાં મોદીની ગેંરટી ચાલે છે

Vejalpur BJP Program
ત્યારે ગાંધીનગર (Gandhinagar) લોકસભા અંતર્ગત જનસંપર્ક અભિયાનનું Ahmedabad માં વિવિધ વિસ્તારોમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. તેથી આજરોજ વેજપુર વિધાનસભા મત વિસ્તારમાં BJP દ્વારા જનસભા સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં Ahmedabad ના તમામ BJP ના આગેવાનો અને કાર્યકારો મુખ્ય રીતે ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના મુખ્યમંત્રીની જનસંપર્ક કાર્યક્રમમાં ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં મુખ્ય રીતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમને સંબોધતા જનસભાને BJP ગુજરાતમાં કરેલા વિકાસશીલ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા ગુજરાતને વિશ્વ સ્તરે આગવી ઓળખ અપાવવામાં કરેલી કાર્યશૈલી પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આજે દેશ સહિત દુનિયામાં મોદીની ગેંરટી ચાલે છે

Vejalpur BJP Program
તે ઉપરાંત મુખ્યમંત્રી (CM Bhupendra Patel) એ નિવેદન આપતા કહ્યું હતું કે, આપણાં અર્થતંત્રની વર્ષોથી ચિંતા હતી પણ છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ (PM Narendra Modi) ના નેતૃત્વ હેઠળ વિશ્વમાં 11 માં સ્થાને થી 5 માં સ્થાને લાવ્યા છે. જો લોકસભા ચૂંટણી ગુજરાતની જનતા સાથ આપે તો ત્રીજીવાર દેશની કમાન સંભાળી, દેશને આર્થિક સ્તેર વિશ્વમાં 3 સ્થાને પહોંચાડી દેશે. PM Modi ના કારણે દેશમાં વિકાસના કાર્યો બૂલેટ ટ્રેનની ઝડપે થયા છે. આજે દુનિયાની બેસ્ટ 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં કામ કરે છે. 10 લાખ જેટલી મોટી રકમ આરોગ્ય માટે આયુષ્યમાન કાર્ડ થકી મળતી થઈ છે. આજે દેશ સહિત દુનિયામાં મોદીની ગેંરટી ચાલે છે.
આ પણ વાંચો: Morbi Patidar Community: મોરબીથી પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાનીને આપ્યું અલ્ટિમેટમ
આ પણ વાંચો: AMBAJI : ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતે રોશનીથી ઝગમગી ઉઠ્યું માં અંબાનું ધામ
આ પણ વાંચો: HIMATNAGAR : બેટરીની ચોરી કરતી ગોધરાની ગેંગના ચાર સાગરીતો પકડાયા, 2.04 લાખનો મુદ્દામાલ જપ્ત