Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : ભડકોદરા ગામે જાહેર માર્ગ પર રખડતા ઢોરે બાઈક ચાલકને અડફેટે લીધો

અહેવાલ-દિનેશ મકવાણા ભરૂચ    ભરૂચ જિલ્લામાં જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોના કારણે વાહન ચાલકોને જોખમ ઊભું થઈ રહ્યું છે અંકલેશ્વરમાં સતત રખડતા ઢોળો વાહન ચાલકોને અડફેટે લેતા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થવાનું યથાવત રહ્યું છે અંકલેશ્વરના ભડકોદરા ગામે રખડતા ઢોરો...
bharuch   ભડકોદરા ગામે જાહેર માર્ગ પર રખડતા ઢોરે બાઈક ચાલકને અડફેટે લીધો
Advertisement

અહેવાલ-દિનેશ મકવાણા ભરૂચ 

Advertisement

ભરૂચ જિલ્લામાં જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોના કારણે વાહન ચાલકોને જોખમ ઊભું થઈ રહ્યું છે અંકલેશ્વરમાં સતત રખડતા ઢોળો વાહન ચાલકોને અડફેટે લેતા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થવાનું યથાવત રહ્યું છે અંકલેશ્વરના ભડકોદરા ગામે રખડતા ઢોરો જાહેર માર્ગો ઉપર જ તોફાને ચડતા હોવાના સીસીટીવી સાથે મોટરસાયકલ ચાલકને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી છે

Advertisement

Image preview

ભરૂચ અંકલેશ્વર પંથકમાં રખડતા ઢોરો વાહન ચાલકો માટે જોખમકારક સાબિત થયા છે ગતરોજ સંધ્યાકાળના સમયે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ભડકોદરા ગામે જાહેર માર્ગો ઉપર જ 2 આંખલાઓ તોફાને ચડ્યા હતા અને બંને આંખલાઓ જાહેર માર્ગો ઉપર જ દોડતા એક મોટરસાયકલ ચાલકને અડફેટી લેતા મોટરસાયકલ ચાલક રોડ ઉપર પટકાયો હતો.

Image preview

પરંતુ તેને સામાન્ય ઇજાઓ થઈ હતી આ સમગ્ર ઘટનાઓ સીસીટીવી ફૂટેજમાં કેદ થતા ભરૂચ જિલ્લામાં રખડતા ઢોરો ન્યુસન્સ દૂર કરવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ નિવડી છે ભરૂચ જિલ્લામાં ભૂતકાળમાં રખડતા ઢોરોએ વાહન ચાલકોને અડફેટે લઈ અકસ્માતે મોત પણ નિપજાવ્યા છે ભરૂચ જિલ્લામાં નગરપાલિકાઓ દ્વારા પણ રખડતા ઢોરો જાહેર માર્ગો ઉપરથી દૂર કરવાનું અભિયાન ઉપાડવામાં આવે તે પણ જરૂરી છે

આ  પણ  વાંચો-KUTCH : સંવેદનશીલ ગણાતા સરક્રિક વિસ્તારમાંથી એક પાકિસ્તાની માછીમારની કરાઇ ધરપકડ

Tags :
Advertisement

Related News

featured-img
ગાંધીનગર

Gandhinagar : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

featured-img
ગાંધીનગર

Vikram Thakor નું વધુ એક મોટું નિવેદન! નવઘણજી ઠાકોરે કહ્યું - અમે સમાજ રત્નનો અવોર્ડ આપીશું..!

featured-img
અમદાવાદ

એક્શન મોડમાં Gujarat Police! રાજ્યમાં 'બેખોફ' બનેલા લુખ્ખા તત્વો પર વિંઝાશે પોલીસનો કોરડો!

×

Live Tv

Trending News

.

×