Neha Sargam Boldness: ધાર્મિક કિરદાર કર્યા બાદ Mirzapur માં આ અભિનેત્રીએ Boldness ની વટાવી હદ
Neha Sargam Boldness: હાલ, Mirzapur Season 3 એ દરેક લોકોના પર હાવી થઈ છે. જોકે Mirzapur Series એ તેના પ્રથમ એપિસોડથી લોકોમાં એક અલગ સ્થાન મેળવી લીધુ હતું. અને ત્યારબાદ ધીમે-ધીમે Mirzapur Series ભારતની સૌથી લોકપ્રિય Web Series બની ગઈ છે. તો Mirzapur Series માં દરેક કિરદારે પોતાની એક અલખ ઉભી કરી છે. જોકે Mirzapur Series માં પુરુષ કિરદારને પણ મહિલા અદાકાર માત આપતી જોવા મળી રહી છે. ત્યારે Mirzapur Series માં ફરી એકવાર મહિલા કિરદાર તેના Boldness Look માટે ચર્ચિત થઈ છે.
Saloni Tyagi ના કિરદારમાં એક પછી એક Bold Scene
ધાર્મિક કિરદાર કર્યા બાદ Neha Sargam નો Bold Look
Neha Sargam એ National Crush ની યાદીમાં સામેલ
neha sargam pic.twitter.com/dOjAbf1HIp
— ashok (@HaaHaa247231) July 5, 2024
જોકે Mirzapur Series ના પ્રથમ સીઝનમાં બીના ભાભીના કિરદારમાં રસિકા દુગ્ગલે દરેક એપિસોડમાં Boldness ની દરેક હદ વટાવી હતી. રસિકા દુગ્ગલે એક પછી એક Bold Scene કાલીન ભૈયા અને બાબૂજી સાથે કર્યા હતાં. તો Mirzapur Series માં રસિકા દુગ્ગલના આ કિરદારે દરેક લોકોને હચમચાવી નાખ્યા હતાં. ત્યારે આ વખતે Mirzapur Series માં Neha Sargam એ Saloni Tyagi ના કિરદારમાં એક પછી એક Bold Scene આપ્યા છે. તો Neha Sargam એ તેના અભિનય તરીકેની કારર્કિદીની શરુઆત ટીવીના સિરીઝના માધ્યમથી કરી હતી.
ધાર્મિક કિરદાર કર્યા બાદ Neha Sargam નો Bold Look
Neha Sargam એ લોકપ્રિય ટીવી શો Chand Chupa Badal Mein થી અભિનય કરવાની શરુઆત કરી હતી. ત્યારે તેણીએ Yashomati Maiyaa Ke Nandlala માં યશોદા માતાના કિરદારમાં જોવા મળી હતી. ત્યારે આવા ધાર્મિક કિરદાર કર્યા બાદ Neha Sargam ને Saloni Tyagi રુપમાં જોતા દરેક લોકો દંગ રહી ગયા છે. તો Neha Sargam એ Mirzapur Series માં જે રીતે Bold Scene આપ્યા છે. તેના પરથી લાગી રહ્યું છે કે, થોડા સમયગાળામાં તે National Crush બની જશે.
मिर्जापुर के तीसरे सीजन मे अगर कोई भाभी अच्छी लगीं तो वो थी, हमारी सलोनी भाभी 🥰❤️🔥❤️🔥#AliFazal #Pankajtripathi #Nehasargam#MirzapurSeason3 pic.twitter.com/FXfE3OKaqn
— THE MANDALORIAN🇮🇳 (@TheManda_lorian) July 6, 2024
Neha Sargam એ National Crush ની યાદીમાં સામેલ
જોકે Neha Sargam એ ટીવી દુનિયામાં કામ કર્યા બાદ, તેનો આ પ્રથમ OTT Project છે. તો Neha Sargam એ Mirzapur Series માં વિજય વર્મા સાથએ Bold Scene સાથે Kissing Scene આપ્યા છે. ત્યારે Bold Scene બાદ Neha Sargam અત્યારે દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. તો એવુ લાગી રહ્યું છે કે, તૃપ્તિ ડિમરી અને મેઘા શંકર પછી Neha Sargam એ National Crush ની યાદીમાં સામેલ થશે.
આ પણ વાંચો: Jacqueline Fernandez માટે મોંઘી ગિફ્ટ બની આફત…, ED એ ઉઠાવ્યું આ મોટું પગલું…