Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Metro Viral Video: ના રોમાન્સ, ના પ્રપોસ... દિલ્હી મેટ્રોમાંથી Pregnancy વીડિયો વાયરલ

Delhi Metro Viral Video: દરેક દાંપત્ય જીવનમાં પતિ-પત્ની જ્યારે માતા-પિતા બનવાના પાયદાન પર આવે છે, ત્યારે એક અલગ જ પ્રકારનો અનુભવ થાય છે. તો કેટલીકવાર મહિલાઓ Pregnancy ની માહિતી તેના પતિ કે પરિવારજનોને વિવિધ રીતે આપતી હોય છે. જોકે મહિલાઓ...
delhi metro viral video  ના રોમાન્સ  ના પ્રપોસ    દિલ્હી મેટ્રોમાંથી pregnancy વીડિયો વાયરલ
Advertisement

Delhi Metro Viral Video: દરેક દાંપત્ય જીવનમાં પતિ-પત્ની જ્યારે માતા-પિતા બનવાના પાયદાન પર આવે છે, ત્યારે એક અલગ જ પ્રકારનો અનુભવ થાય છે. તો કેટલીકવાર મહિલાઓ Pregnancy ની માહિતી તેના પતિ કે પરિવારજનોને વિવિધ રીતે આપતી હોય છે. જોકે મહિલાઓ pregnancy test માટે બજારમાં મળતી કિટ્સની મદદથી ગર્ભ વિશે માહિતી મેળવતી હોય છે. અને આ pregnancy test કિટ્સની મદદથી ખબર પડે છે કે, મહિલા ગર્ભવતી છે કે નહીં.

  • Delhi Metro Train માંથી ફરી એકવાર અનોખો વીડિયો વાયરલ

  • મહિલાએ ગર્ભવતી હોવાની માહિતી મેટ્રો ટ્રેનમાં આપી

  • લોકોએ Delhi Metro Train નિગમ પર ઉઠાવ્યા સવાલો

ત્યારે pregnancy test કિટ્સ સાથે એક મહિલાનો સોશિયલ મીડિયા પર Viral Video થયો છે. તો આ Video Delhi Metro Train માંથી જાહેર કરવામાં આવ્યો છે. તો આ Video માં જોઈ શકાય છે કે, એક યુવતી તેના હાથમાં રહેલી pregnancy test કિટ્સને લઈને Delhi Metro Train માં પરિવહન કરી રહી છે. અને એક Delhi Metro Train ની નજીક આવેલા દરવાજા પાસે ઉભેલા એક વ્યક્તિને તે pregnancy test કિટ્સ બતાવે છે. જોકે ત્યારે આસપાસ અનેક માનવીયો ઉભા હતાં.

Advertisement

Advertisement

લોકોએ Delhi Metro Train નિગમ પર ઉઠાવ્યા સવાલો

તો મહિલાનો પતિ આ pregnancy test કિટ્સ જોઈને ખુશ થઈ જાય છે. કારણે કે... તેની પત્ની ગર્ભવતી હોય છે. જોકે આ બંને વ્યક્તિઓને જોઈને Delhi Metro Train માં રહેલા લોકો આશ્ચર્ય સાથે તેમને જોઈ રહ્યા હતાં. તો આ Viral Video થતાની સાથે અનેક લોકો પોતાના મંતવ્યો આપી રહ્યા છે. તે ઉપરાંત તેઓ Delhi Metro Train નિગમ ઉપર પણ કટાક્ષ કરી રહ્યા છે. કારણ કે... Delhi Metro Train માં અવાર-નવાર લોકો નિયમોનું ઉલ્લંઘન કરીને Video બનાવતા હોય છે.

આ પણ વાંચો: Israeli Dates: ભારતમાં ઉગાડવામાં આવે છે દુર્લભ ઇઝરાયલી ફળ, 5 એકરમાંથી 15 લાખની કમાણી!

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Delhi : પરીક્ષા ટાળવા સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી!, સગીર વિદ્યાર્થી ઝડપાયો

featured-img
સ્પોર્ટ્સ

હિન્દી ભાષાને લઇને એવું શું બોલી ગયા R Ashwin કે શરૂ થઇ ગયો વિવાદ?

featured-img
રાષ્ટ્રીય

Delhi : પૂર્વાંચલ અપમાન મુદ્દે રાજકીય તણાવ, કેજરીવાલના ઘરની બહાર ભાજપનું પ્રદર્શન

featured-img
રાષ્ટ્રીય

PM મોદીએ પ્રથમ પૉડકાસ્ટમાં કહ્યું; ‘રાજકારણમાં મિશન લઇને ઉતરવું જોઇએ મહત્વાકાંક્ષા નહીં’

featured-img
રાષ્ટ્રીય

Maha Kumbh 2025 માં બોલિવૂડના અવાજો ગુંજશે, સાંસ્કૃતિક મંત્રાલયે જાહેર કરી ગાયકોની યાદી

featured-img
રાષ્ટ્રીય

Delhi : ગાઢ ધુમ્મસના કારણે 7 એરપોર્ટ પર ઝીરો વિઝિબિલિટી, મુસાફરી ખોરવાઈ

×

Live Tv

Trending News

.

×