Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Catalina Gutierrez Murder: માતાની કારમાંથી દીકરીની સળગી ગયેલી લાશ મળી આવી!

Catalina Gutierrez Murder: વધુ એક સોશિયવ મીડિયા પ્રભાવક યુવતીનું હ્રદયદ્રાવક મોત નિપતજ્યું છે. જે યુવતીનું મૃત્યુ છે, તેને એક યુવકે દર્દનાક મોત આપ્યું છે. કારણ કે... યુવકે સૌ પ્રથમ યુવતીનું ગળું દબાવી મારી નાખી હતી. ત્યાર બાદને તેના શરીરને સળગાવીને...
11:09 PM Jul 19, 2024 IST | Aviraj Bagda
Argentinian influencer has been found dead in a car park after being murdered by a 'besotted classmate'

Catalina Gutierrez Murder: વધુ એક સોશિયવ મીડિયા પ્રભાવક યુવતીનું હ્રદયદ્રાવક મોત નિપતજ્યું છે. જે યુવતીનું મૃત્યુ છે, તેને એક યુવકે દર્દનાક મોત આપ્યું છે. કારણ કે... યુવકે સૌ પ્રથમ યુવતીનું ગળું દબાવી મારી નાખી હતી. ત્યાર બાદને તેના શરીરને સળગાવીને યુવતીની જ કારમાં ફેંકી દીધી હતી. જોકે આ ઘટનાનો આરોપી યુવતીના નજીકનો જ સામે આવ્યો છે. તે ઉપરાંત પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

તો આર્જેટીનાની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય સોશિયલ મીડિયા પ્રભાવક Catalina Gutierrez ની સળગી ગયેલી લાશ મળી આવી છે. જોકે આ લાશ તેની કારમાંથી મળી આવી છે. જોકે આ કાર ખરેખર તેની માની હતી. એવુ સામે આવ્યું છે કે, 16 જુલાઈની રાત્રે Catalina Gutierrez ને ઘરથી બહાર નીકળતા જોવા મળી હતી. ત્યારે Catalina Gutierrez એ પોતાના મિત્રો સાથે નીકળી હતી. તે ઉપરાંત તેણી તેના બોયફ્રેન્ડને મેસેજ પણ કર્યો હતો, તેણી આવી રહી છે.

અડધી સળગી ગયેલી લાશ તેની માની કારમાંથી મળી

પરંતુ તે નિશ્ચિત સ્થળ પર પહોંચી ન હતી. ત્યારે Catalina Gutierrez ને સતત ફોન અને મેસેજ મિત્રો અને તેના પરિવારજનો કરતા રહ્યા હતાં. પરંતુ Catalina Gutierrez કોઈ કોલ કે મેસેજનો જવાબ આપી રહી ન હતી. ત્યારે અંતે જ્યારે Catalina Gutierrez ની બહેને તેની અંતિમ લોકેશન ટ્રેસ કરીને Catalina Gutierrez પાસે પહોંચી, ત્યારે તેની અડધી સળગી ગયેલી લાશ તેની માની કારમાંથી મળી આવી હતી. ત્યારે બાદ પોલીસને સમગ્ર મામલે હાથ ધરી તજવીજ શરૂ કરી હતી.

Catalina Gutierrez ને કહ્યું કે હું તને પ્રેમ કરૂ છું

ત્યારે Catalina Gutierrez ના અમુક મિત્રો પૈકી એક મિત્ર જેનું નામ Nestor Soto છે, ગુનાની કબૂલાત કરી હતી. Nestor Soto કહ્યુ કે, Catalina Gutierrez જ્યારે મારે ઘરે આવી હતી. ત્યારે Nestor Soto એ Catalina Gutierrez ને કહ્યું કે હું તને પ્રેમ કરૂ છું. પણ Catalina Gutierrez એ તેની વાતને નકારી કાઠી હતી. ત્યારે Nestor Soto એ ગુસ્સામાં આવીને Catalina Gutierrez નું ગળું દબાવીને મારી નાખી હતી. ત્યારે તેણી Catalina Gutierrez ની લાશને પણ સળગાવી તેની કારમાં નાખી દીધી હતી. ત્યારે Catalina Gutierrez ના પરિવારે આરોપીને કડક સજા કરવાની માગ કરી છે.

આ પણ વાંચો: Tel Aviv Drone Attack: હુથીઓએ નાકામ કરી બતાવી Drone Attack વડે ઈઝરાયેલ એર સિસ્ટમને

Tags :
ArgentinaCatalina GutierrezCatalina Gutierrez MurderCatalina Gutierrez Passed Awaycelebrity deathcelebrity murderGujarat FirstMurderSocial Mediasocial media influencer death
Next Article