Brain Excercise: માત્ર આ 4 કસરતો કરવાથી મગજની યાદ શક્તિમાં થશે વધારો
Brain Excercise: આજકાલના વ્યસ્ત જીવનમાં લોકોનું Brain ઘરથી લઈને આર્થિક, સામાજિક અને કે અન્ય કાર્યોમાં વહેંચાઈ ગયું છે. તો આ ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં દરેક નાની-મોટી વસ્તુઓ સચોટ રીતે યાદ રાખવામાં ભારે મુશ્કેલી આવતી હોય છે. ત્યારે મોટાભાગે લોકો કાર્યોને તો લખીને યાદ કરી લે છે, પરંતુ કોઈ સ્થળે પોતાની વસ્તુઓ સરળતાથી ભૂલી જતા હોય છે.
આ ભૂલવાની ટેવનું કાયમ માટે નિરાકરણ આવી જશે
વિચારો અને સમજવાની ક્ષમતામાં વધારો થાય
Brain Health માટે આ રમતો રમવી જોઈએ
ત્યારે આ નાની-મોટી વસ્તુઓ સરળતાથી યાદ રાખવા માટે એક Brain ની કસરત આવે છે. જોકે વસ્તુઓ ભૂલવાની ટેવ પહેલાના જમાના માત્ર વૃદ્ધો સુધી સિમિત હતી. પરંતુ આ આધુનિક જમાનામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામમાં ભૂલવાની ટેવ જોવા મળી રહી છે. પરંતુ હવે Brain Excercise કરવાથી આ ભૂલવાની ટેવનું કાયમ માટે નિરાકરણ આવી જશે.
વિચારો અને સમજવાની ક્ષમતામાં વધારો થાય
સૌ પ્રથમ તો આપણે વાંચન અને લેખનની ટેવ પાડવી જોઈએ. સામાન્ય રીતે દરેક વ્યક્તિ દિવસના અંતે કોઈ પણ રીતે એક કાગળ પૂરતું લેખન કરવું જોઈએ. તેના કારણે વિચારો અને સમજવાની ક્ષમતામાં વધારો થાય છે. કારણ કે.... આ આધુનિક જમાનામાં લેપટોપ, સ્માર્ટફોન અને વિવિધ ઉપકરણો આવવાના કારણે લોકો કાગળ અને પુસ્તકોથી દૂર થઈ રહ્યા છે. તે ઉપરાંત વહેલી સવારે ધ્યાન ધરવું જોઈએ. જેનાથી Brain ના ચેતાતંતુઓ અતિ સક્રિય બને છે.
Brain Health માટે આ રમતો રમવી જોઈએ
તો Brain Health ને વધુ નિપૂર્ણ બનાવવા માટે Chess, Puzzle અને Sudoku જેવી રમત રમવી જોઈએ. તેના કારણે Brain Power માં વધારો થાય છે. તો દિવસ દરમિયાન આપણે Brain અને આંખોની શક્તિ માટે મોબાઈલ, કોમ્પ્યુટર અને ટીવી જેવા યાંત્રિકોથી દૂર રહેવું જોઈએ. તો Dance અને Songs ની ખુબિયોમાં પણ રસ દાખવવાથી Brain Health માં ખાસો એવા સુધારો થાય છે.
આ પણ વાંચો: Capsules Cover Process: જાણો... કયા કેમિકલમાંથી Capsules ના કવર બનાવવામાં આવે છે?