Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World’s Loneliest House ની યુવકે મુલાકાત લઈને વીડિયો કર્યો શેર

American YouTuber એ Elliðaey ની મુલાકાત લીધી રોમાંચિક યાત્રાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો Elliðaey ઘરની કુલ 11,265 લોકોએ મુલાકાત લીધી છે World’s Loneliest House : આ આધુનિક જમાનામાં દરેક વ્યક્તિને એવું દરેક ક્ષણમાં અનેકવાર એવી ઈચ્છા થાયા છે...
world’s loneliest house ની યુવકે મુલાકાત લઈને વીડિયો કર્યો શેર
  • American YouTuber એ Elliðaey ની મુલાકાત લીધી

  • રોમાંચિક યાત્રાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો

  • Elliðaey ઘરની કુલ 11,265 લોકોએ મુલાકાત લીધી છે

World’s Loneliest House : આ આધુનિક જમાનામાં દરેક વ્યક્તિને એવું દરેક ક્ષણમાં અનેકવાર એવી ઈચ્છા થાયા છે કે, આ દોડધામવાળું જીવન ત્યજીને દુનિયાના કોઈ ખુણામાં જઈને વસી જાય. જ્યાં ના કોઈ આર્થિક, સામાજિક કે પછી પારિવારિક સમસ્યાઓના પડછાયા પણ ના પડતા હોય છે. જોકે આ વિશ્વમાં આવી એક જગ્યા આવેલી છે. આ જગ્યામાં Elliðaey નામથી એક ઘર આવેલું છે. આ જગ્યા પર દરેક લોકો પોતાનું જીવનના અમુક દિવસો પસાર ઈચ્છતા હોય છે. જોકે Elliðaey એ વિશ્વનું સૌથી એકતાવાળું ઘર માનવામાં આવે છે.

Advertisement

American YouTuber એ Elliðaey ની મુલાકાત લીધી

Elliðaey એ Atlantic ના south coast માં આવેલા એક island પર સ્થિત છે. આ island પર માત્ર એક ઘર આવેલું છે. આ ઘરનું નામ Elliðaey છે. જોકે એક American YouTuber એ Elliðaey ની મુલાકાત લીધી હતી. આ ઘટના આશરે 3 વર્ષ પહેલા બની હતી. તે ઉપરાંત આ Elliðaey માં Ryan Trahan નામના વ્યક્તિએ તેના સાથીદારો સાથે આ એકતા અનુભવી શકાય તેવા ઘરમાં દિવસો વિતાવ્યા હતાં. જોકે આ ઘર Elliðaey એ એક અવજોપતિ દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: OnlyFans માટે 21 દિવસમાં 122 કોલેજ બોય સાથે બનાવ્યા સેક્સના વીડિયો

Advertisement

રોમાંચિક યાત્રાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો

એવું કહેવામાં આવે છે કે, Elliðaey ઘરને અબજોપતિએ એટલા માટે બનાવ્યું છે કે, કારણ કે... ભવિષ્યમાં દુનિયામાં zombie attack થવાનો છે. તેના માટે આ અબજોપતિએ પહેલાથી સુરક્ષિત સ્થાન પોતાના માટે તૈયાર કર્યું છે. zombie attack માટે બનાવવામાં આવેલુ ઘર Elliðaey ની ચોતરફ માત્ર પહાડો અને દરિયો છે. તેથી Ryan Trahan અને તેના સાથિદારોએ એક નાવડીના માધ્યમથી આ સ્થળ સુધી પહોંચ્યા હતાં. તો સંપૂર્ણ રોમાંચિક યાત્રાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. Ryan Trahan અને તેના સાથીદારોએ વર્ષ 2019 માં એટલે કે કોરોના કાળ દરમિયાન આ સ્થળ પર પોતાના અમુક દિવસો વિતાવ્યા હતાં.

Advertisement

Elliðaey ઘરની કુલ 11,265 લોકોએ મુલાકાત લીધી છે

જોકે Ryan Trahan પહેલા આ ઘરમાં હજારો લોકો આવીને પોતાના દિવસો પસાર કર્યા છે. પરંતુ તેમાંથી અમુક લોકોએ આ ઘટનાનો વીડિયો શેર કરી પોતાના અનુભવની માહિતી લોકોની સામે રજૂ કરી છે. અને સોશિયલ મીડિયા પર આ અનુભવનો વીડિયો શેર કર્યો છે. ત્યારે Elliðaey ઘરની કુલ 11,265 લોકોએ મુલાકાત લીધી છે. Elliðaey માં અનેક રૂમ આવેલા છે. આ ઘરમાં આશરે એક સાથે કુલ 10 થી 15 વ્યક્તિઓ રહી શકે છે. જોકે Elliðaey થી થોડે દૂર એક વૈજ્ઞાનિકનું ઘર આવેલું છે. જે આ સ્થળ પર જોવા મળતા દુલર્ભ puffins ના નિરીક્ષણ કરવા માટે રહે છે.

આ પણ વાંચો: 3 વાગે મોલ ખુલ્યો, 3:30 વાગે પાકિસ્તાનીઓ લૂંટ મચાવી ખાલી કર્યો

Tags :
Advertisement

.