Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધરતી પર મહિલાનું એકછત્ર થશે રાજ, ડાયનાસોરની જેમ પુરુષો થશે લુપ્ત!

માત્ર 45 પુરુષ લિંગનું સર્જન કરતા genes નું અસ્તિત્વ રહ્યું Y chromosome એ મોટી માત્રમાં જીન્સ ગુમાવી દીધા છે નવા લિંગ નિર્ધારક જીનનો વિકાસ થવાની પણ શક્યતા છે Y chromosome disappearing : હાલ રજૂ થયેલા એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો...
08:12 PM Aug 28, 2024 IST | Aviraj Bagda
Y Chromosomes' are rapidly disappearing in men, the latest study surprised scientists

Y chromosome disappearing : હાલ રજૂ થયેલા એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ માહિતીએ દુનિયાના તમામ વૈજ્ઞાનિકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. કારણ કે... દુનિયામાં Y chromosome ઝડપથી ઘટી રહ્યા છે. Y chromosome એ મહિલાના ગર્ભાશય પુરુષ લિંગનું નિર્માણ કરે છે. આ અહેવાલ મુજબ છેલ્લા 300 મિલિયન વર્ષોમાં Y chromosome ના કુલ 1,438 genes માંથી 1,393 genes જ ધરતી પર અસ્તિત્વમાં રહ્યા છે.

માત્ર 45 પુરુષ લિંગનું સર્જન કરતા genes નું અસ્તિત્વ રહ્યું

ત્યારે આ અહેવાલ જાપાનમાં આવેલા Proceedings of the National Academy of Science એ જાહેર કર્યો છે. આ અહેવાલ વૈજ્ઞાનિક Jennifer Graves એ તૈયાર કર્યો છે. હાલમાં, ધરતી પર માત્ર 45 પુરુષ લિંગનું સર્જન કરતા genes નું અસ્તિત્વ રહ્યું છે. તો Jennifer Graves એ Y chromosome ના ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી છે. તો Jennifer Graves એ જણવાવ્યું છે કે 11 મિલિયન વર્ષ પછી શક્ય છે કે ધરતી પર પુરુષ લિંગનું અસ્તિત્વ સમાપ્ત થશે. કારણ કે... Y chromosome એ X chromosome કરતા ઓછી શક્તિવાળો genes છે. Y chromosome માં SRY genes હોય છે. જે પુરુષ પ્રજનને પરિપકવ થવામાં મદદ પૂરી પાડે છે.

આ પણ વાંચો: ભારત અને અમેરિકા પહેલા ચીને ચંદ્ર પણ શોધી પાડ્યું પાણી, વાંચો અહેવાલ

Y chromosome એ મોટી માત્રમાં જીન્સ ગુમાવી દીધા છે

ઉલ્લેખનીય છે કે, પુરુષના શુક્રાણુમાં Y chromosome એ X chromosome હોય છે. પરંતુ મહિલામાં માત્ર XX chromosome હોય છે. તો મહિલાઓના ગર્ભાશયમાં પહેલાથી X chromosome હાજર હોય છે. ત્યારે પુરુષમાંથી કોઈ એક Y કે X chromosome મહિલામાં રહેલા XY chromosom સાથે મળે છે, ત્યારે દીકરાનો જન્મ થાય છે. અને XX chromosome મળે છે, ત્યારે દીકરીનો જન્મ થાય છે. પરંતુ હવે, 16.6 કરોડ વર્ષ બાદ માનવ અને પ્લૈટિપલના અલગ થયા બાદ Y chromosome એ મોટી માત્રમાં જીન્સ ગુમાવી દીધા છે. જોકે અમુક વૈજ્ઞાનિકો દ્વારા Y chromosome હંમેશા અસ્તિત્વમાં રહેશે, તો અમુક વૈજ્ઞાનિકો અનુસાર Y chromosome આવનારા વર્ષોમાં સંપૂર્ણ પણે નાશ પામશે.

નવા લિંગ નિર્ધારક જીનનો વિકાસ થવાની પણ શક્યતા છે

આ અહેવાલ ઉંદર પર કરવામાં આવેલા એક પ્રયોગ આધારિત નક્કી કરવામાં આવ્યો હતો. તેમાં માલૂમ પડ્યું હતું કે, Y chromosome એ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યો છે. ગણતરીના વર્ષો બાદ ધરતી પર Y chromosome નો નાશ પામશે. જોકે પ્રોફેસર ગ્રેવ્સનું માનવું છે કે મનુષ્યમાં નવા લિંગ નિર્ધારક જીનનો વિકાસ થવાની પણ શક્યતા છે. જોકે તે સરળ નથી. નવા લિંગ-નિર્ધારણ જનીનનો વિકાસ પણ ઘણા જોખમો પેદા કરી શકે છે. તે પણ શક્ય છે કે વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના લિંગ-નિર્ધારણ જનીનો વિકાસ કરી શકે છે.

આ પણ વાંચો: ISRO Chief S. Somanath : એલિયન્સ આપણી આસપાસ છે, જુઓ વીડિયો

Tags :
biologydisappearing of y chromosomeGujarat FirstIndia Today Sciencemale female chromosomemale offspringmale populationscience newswhat is X Chromosomewhat is Y Chromosomewhy is Y Chromosome disappearingY Chromosomey chromosome boy or girlY chromosome disappearingy chromosome gender in hindiY Chromosome genesY chromosome kya haiy chromosome meaning in hindiy chromosome shrinking newsY Chromosome vs X Chromosome
Next Article