Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Space માં લક્ઝરી હોટલ જેવું સ્પેશ સ્ટેશન સુવિધાઓથી સજ્જ, જુઓ Video

સોશિયલ મીડિયા એકઉન્ટ ઉપર 3 વીડિયો શેર કર્યા Space station ની અંદર 4 અંતરિક્ષયાત્રીઓ રહેશે Space station માં મોનરંજનની પણ સુવિધા જોવા મળશે Worlds First Commercial Space Station : Space Agency NASA એ અન્ય દેશની સાથે મળીને International Space...
space માં લક્ઝરી હોટલ જેવું સ્પેશ સ્ટેશન સુવિધાઓથી સજ્જ  જુઓ video
  • સોશિયલ મીડિયા એકઉન્ટ ઉપર 3 વીડિયો શેર કર્યા
  • Space station ની અંદર 4 અંતરિક્ષયાત્રીઓ રહેશે
  • Space station માં મોનરંજનની પણ સુવિધા જોવા મળશે

Worlds First Commercial Space Station : Space Agency NASA એ અન્ય દેશની સાથે મળીને International Space Station નું નિર્માણ કર્યું છે. આ International Space Station ને વર્ષ 2030 સુધીમાં ડી-ઓર્બિટ કરી દેવામાં આવશે. ત્યારે International Space Station પહેલા એરોસ્પેસ કંપની VAST એ જેફ બેઝોસ અને લોકહીડ માર્ટિન પહેલા અંતરિક્ષમાં દુનિયાનું પ્રથમ કોમર્શિયલ Space station લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.

Advertisement

સોશિયલ મીડિયા એકઉન્ટ ઉપર 3 વીડિયો શેર કર્યા

NASA ઉપરાંત અન્ય દેશ પણ સ્પેસ સેન્ટરના નિર્માણ ઉપર કામ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે VAST એ ખાનગી એરોસ્પેસ કંપની છે. જે વર્ષ 2025 માં પોતાનું Space station અંતરિક્ષ લોન્ચ કરશે. તે ઉપરાંત VAST એ પોતાના Space station ના ફાઈનલ લૂકની પણ અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોમાં શેર કર્યા છે. VAST એ પોતાના સોશિયલ મીડિયા એકઉન્ટ ઉપર 3 વીડિયો શેર કર્યા છે. તો આ Space station એક આલિસાન હોટલ જેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: Leh-Ladakh ના અંબરમાં લાલ ઉર્જાનો જગારો નજરે ચડ્યો, જુઓ Video

Advertisement

Space station ની અંદર 4 અંતરિક્ષયાત્રીઓ રહેશે

VAST ના Space station ને એલોન મસ્કની કંપની સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે સ્પેસએક્સના ફાલ્કન 9 રોક્ટની મદદથી VAST ના Space station ને 2025 માં લોન્ચ કરવામાં આવશે. આ મિશન 30 દિવસનું રહેશે. ત્યારે આ મિશન માટે Space station ની અંદર 4 અંતરિક્ષયાત્રીઓ રહેશે. તો VAST ના Space station ની અંદક હેવન 1 કરીને એક જગ્યા બનાવવામાં આવી છે. તેની અંદર આ અંતરિક્ષયાત્રીઓ રહેશે. જો આ મિશન સફળતાપૂર્વક પાર થશે. તો આ Space station ની મદદથી ધરતીના દરેક વ્યક્તિને અંતરિક્ષની મુલાકાત કરી શકશે.

Advertisement

Space station માં મોનરંજનની પણ સુવિધા જોવા મળશે

VAST ના આ Space station ની લંબાઈ 33 ફૂટ અને ઊંચાઈ 12 ફૂટ છે. આ Space station ની અંદરનો આઉટ લૂક એક રિઝોર્ટ જેવો આપવામાં આવ્યો છે. તે ઉપરાંત આ Space station ની અંદર એક ટેક હશે, જેની મદદથી અંતરિક્ષમાંથી પૃથ્વીને જોઈ શકાશે. તે ઉપરાંત પેટેન્ટ-પેન્ડિંગ સ્લીપ સિસ્ટમ હશે, જેની મદદથી અંતરિક્ષયાત્રીઓ કોઈપણ મુશ્કેલી વગર જીરો ગ્રેવિટીમાં સૂઈ શકશે. તે ઉપરાંત આ Space station માં મોનરંજનની પણ સુવિધા જોવા મળશે.

આ પણ વાંચો: આ અદ્યતન વિમાનથી માત્ર 1 કલાકની અંદર લંડનથી ન્યૂયોર્ક પહોંચી શકાશે

Tags :
Advertisement

.