World Naked Events : દુનિયાના એવા કાર્યક્રમો, જ્યાં નગ્ન થવું ફરજિયાત છે
World Naked Events : કોઈપણ વ્યક્તિએ એકપણ કપડું શરીર પર પહેલું ના હોવું જોઈએ
Advertisement
World Naked Events : દુનિયાભરમાં વિવિધ પ્રકારના આયોજન અને કાર્યક્રમ તૈયાર કરવામાં આવે છે. પરંતુ આ આધુનિક યુગમાં એવા પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે સામાન્ય રીતે સામાજિક અને કાયદાકીય ધોરણે દંડનીય માનવામાં આવે છે. જોકે આ પ્રકારના કાર્યક્રમની થીમ પણ અનોખી હોય છે. ત્યારે એક દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમનો પ્રથમ કાયદાએ છે કે, આ ઈવેન્ટમાં કોઈપણ વ્યક્તિએ એકપણ કપડું શરીર પર પહેલું ના હોવું જોઈએ. ત્યારે ચાલો જાણીએ આ ઈવેન્યની ખાસિયતો અને મહત્વ....
The Oblation Run
- The Oblation Run નું આયોજન દર વર્ષે Philippines માં Alpha Phi Omega ના લોકો દ્વારા કરવામાં આવે છે. આ ઈવેન્ટમાં કોલેજના યુવાનો નિવસ્ત્ર થઈને દોડ લગાવે છે. તો ગત વર્ષે આ Oblation Run માં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. ત્યારે આ ઈવેન્ટની ચર્ચા દુનિયાભરમાં જોવા મળી હતી. Oblation Run માં પુરુષઓ મહિલાઓની આસપાસ ફરીને તેમને ગુલાભ આપે છે. ત્યારે Oblation Run નું સૌ પ્રથમ આયોજન 1977 માં કરવામાં આવ્યું હતું.
Hadaka Matsuri
- Hadaka Matsuri એ જાપાનનો એક નિવસ્ત્ર કાર્યક્રમ છે. Hadaka Matsuri ને સંપૂર્ણ જાપાનમાં મનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષ પણ ફબ્રેઆરીના ડિસેમ્બર મહિનામાં Hadaka Matsuri નું આયોજન કરાશે. એક ખાસ મંદિરની આસપાસ મહિલાઓ અને પુરુષો નગ્ન હાલતમાં જોવા મળે છે. ત્યારે મંદિરમાં થતા આ કાર્યક્રમને એક ધાર્મિક પરંપરા માનવામાં આવે છે. છેલ્લા 500 વર્ષોથી આ પ્રથાને મનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 18 વર્ષ પછી મહિલામાં માનવતા જાગી, કહ્યું- મારી સાથે દુષ્કર્મ ખેલાડીઓએ
Advertisement
The World Naked Bike Ride
- The World Naked Bike Ride માં દુનિયાના હજારો લોકો ભાગ લે છે. આ Naked Bike Ride નું આયોજન દુનિયામાં વાહનથી થતા પ્રદૂષણને અટકાવવા માટે કરવામાં આવે છે. ત્યારે નગ્ન થઈને લોકો આ સંદેશ દુનિયાભરમાં ફેલાવે છે. તો આ Naked Bike Ride નું આયોજન વિદેશમાં વિવિધ શેહરોમાં દર વર્ષે થાય છે.
Roskilde
- ડેનમાર્કમાં દુનિયાના સૌથી મોટા નિવસ્ત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ નિવસ્ત્ર કાર્યક્રમ સતત 4 દિવસ માટે દિવસ-રાત ચાલે છે. આ કાર્યક્રમનું નામ Roskilde છે. Roskilde માં 180 થી વધુ સંગીર કલાકારો અને 1 લાખ વધુ લોકો સામેલ થાય છે. વર્ષ 1971 માં બે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા Roskilde નું આયોજન કરવામાં આવ્યુ હતું. Roskilde માં પુરુષો અને મહિલાઓ બંને નિવસ્ત્ર થઈને ફરે છે.
Fremont Solstice Parade
- Fremont Solstice Parade એ વોશિંગટનમાં આયોજિત એક કાર્યક્રમ છે. જે જાહેર સ્થળો અને રસ્તા પર અમુક નિશ્ચિત લોકો નગ્ન અવસ્થામાં જોવા મળે છે. ત્યારે તેમને જોવા માટે હજારો લોકોની ભીટ ઉમટી પડે છે. Fremont Solstice Parade માં મહિલાઓ અને પુરુષો નગ્ન થઈને વિવિધ રંગ પોતાના શરીર પર લગાડે છે.
આ પણ વાંચો: નજીવી બાબત માટે YouTuber એ બાનાવ્યું એક અદ્યતન શહેર, જાણો કારણ
Advertisement