Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો જીવ વાલો હોય તો, રજાઓ માણવા ક્યારે પણ અહીંયા ન જતા

World Most Deadliest Place : દુનિયામાં એવા પણ સ્થળો આવેલા છે, જે સુંદરતા સાથે ભયાવહ સ્થિતિનો અનુભવ માટે કારગર છે. આ સ્થળો કુદરતી મુશ્કેલીઓ અન અન્ય ખતરનાક અનુભવોથી સજ્જ છે. ત્યારે તમે જો આવા સ્થળો ઉપર જવાનું નક્કી કરી રહ્યા...
જો જીવ વાલો હોય તો  રજાઓ માણવા ક્યારે પણ અહીંયા ન જતા

World Most Deadliest Place : દુનિયામાં એવા પણ સ્થળો આવેલા છે, જે સુંદરતા સાથે ભયાવહ સ્થિતિનો અનુભવ માટે કારગર છે. આ સ્થળો કુદરતી મુશ્કેલીઓ અન અન્ય ખતરનાક અનુભવોથી સજ્જ છે. ત્યારે તમે જો આવા સ્થળો ઉપર જવાનું નક્કી કરી રહ્યા છો. તો તે પહેલા આ અહેવાલ જરૂર વાંચી લેવો જોઈએ. તો દુનિયામાં આવા કુલ 6 સ્થળો આવેલા છે. આ સ્થળો ઉપર આનંદ માણવા જતા પહેલા એકવાર પોતાના જીવનો વિચાર કરી લેજો.

Advertisement

Grand Canyon

World Most Deadliest Place

World Most Deadliest Place

વિશ્વના સૌથી ખતરનાક સ્થળોમાં Grand Canyon નું નામ સામેલ છે. Grand Canyon એ એક ખીણ છે. Grand Canyon એ અમેરિકામાં આવેલી છે. Grand Canyon એ પોતાની કુદરતી સૌંદર્ય માટે ફેમસ છે. કારણ કે... આ ખીણની ઊંચાઈથી અનેક એડવેન્ચર માણવા આવેલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે ઉપરાંત અનેક લોકોએ અહીં આવીને આત્મહત્યા પણ કરી છે.

Advertisement

Danakil Desert

World Most Deadliest Place

World Most Deadliest Place

ઈથોપિયામાં આવેલું Danakil Desert એ પૃથ્વી ઉપર આવેલા ગરમ પ્રદેશ પૈકી સૌથી વધુ ગરમ પ્રદેશ ગણવામાં આવે છે. Danakil Desertનું તાપમાન એટલુ વધારે ગરમ હોય છે. Danakil Desert માં આવેલી કોઈપણ વ્યક્તિની ચામડી સળગવા લાગે છે.

Advertisement

આ પણ વાંચો: Snake Island! છેલ્લા 11 હજાર વર્ષથી સાપનું સામ્રાજ્ય છે આ દ્વીપ પર

Snake Island

World Most Deadliest Place

World Most Deadliest Place

બ્રાઝીલમાં આવેલું Snake Island પણ આ પ્રકારના સ્થળોમાં સામેલ છે. Snake Island માં વિશ્વના સૌથી ભાયાવહ અને ખતરનાક સાપો આવેલા છે. તે ઉપરાંત Snake Island માં દશકોથી કોઈપણ માનવી ગયું હતું. ત્યારે Snake Island ની આસપાસ આવેલા વિસ્તારોમાં પણ આ સાપનો હુમલો થતો જોવા મળે છે.

Death Valley National Park

World Most Deadliest Place

World Most Deadliest Place

અમેરિકામાં આવેલું Death Valley National Park એ એક રેગિસ્તાનવાળો વિસ્તાર છે. Death Valley National Park પણ દુનિયાનું સૌથી વધુ ગરમ તાપમાન જોવા મળે છે. Death Valley National Park માં આવેલા અનેક પર્યટકો લાપતા થયા છે. તે ઉપરાંત આ ગરમીના મારના કારણે તેઓનું પ્રાણ પખેરું ઉડી ગયું છે.

Lake Natron

World Most Deadliest Place

World Most Deadliest Place

તંજાનિયામાં આવેલી Lake Natron પણ આ સ્થાળો પૈકી એક છે. Lake Natron ના પાણીમાં સૌથી વધુ અલ્કલિનિટી જોવા મળે છે. ત્યારે જો કોઈ આ Lake Natron ના પાણીને સ્પર્શ કરે છે, તો તેનું શરીર ધીમે-ધીમે પથ્થર જેવું કડક થવા લાગે છે. તે ઉપરાંત Lake Natron ની આસપાસ અનેક હાડપિંજર આવેલા છે.

Eagles nest cave

World Most Deadliest Place

World Most Deadliest Place

Eagles nest cave ને વિશ્વના સૌથી ખતરનાક ડાઇવિંગ સ્પોટમાંથી એક ગણવામાં આવે છે. Eagles nest cave ખૂબ જ ઊંડી અને જટિલ છે. Eagles nest cave માં ડાઇવર્સ માટે અત્યંત જોખમી છે. Eagles nest cave માં ડાઇવિંગ કરતી વખતે અહીં ઘણા લોકોના મોત થયા છે, જેના કારણે આ જગ્યા ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

આ પણ વાંચો: ધરતીની આ ગામ ઉપર દશકોથી વરસાદનું એક ટીપું નથી પડ્યું, જાણો કારણ....

Tags :
Advertisement

.