Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો... ચંદનના વૃક્ષને સાથે કેમ વળગીને રહે છે ઝેરી સાપ?

ચંદનના વૃક્ષમાં Snakes ને પણ સંતાવાની જગ્યા મળી જાય છે Snakes ને ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રહેવું ગમે છે શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે એકદમ સક્ષમ Why Snakes Cling to The Sandalwood Tree : આપણે બાળપણથી આ વાત સાંભળી...
જાણો    ચંદનના વૃક્ષને સાથે કેમ વળગીને રહે છે ઝેરી સાપ
  • ચંદનના વૃક્ષમાં Snakes ને પણ સંતાવાની જગ્યા મળી જાય છે

  • Snakes ને ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રહેવું ગમે છે

  • શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે એકદમ સક્ષમ

Why Snakes Cling to The Sandalwood Tree : આપણે બાળપણથી આ વાત સાંભળી છે કે ચંદનના વૃક્ષ સાથે ઝેરી Snakes વળગીને રહે છે. જોકે ચંદનનું વૃક્ષ શીતળતા આપે છે. ઠંડીના કારણે Snakes તેને વળગી રહે છે. મહાન કવિ રહીમનું એક દોહો છે કે, ચંદન વિષ વ્યાપત નહીં, લિપટે રહત ભુજંગ... તેનો અર્થ થાય છે કે, ઝેરી Snakes ચંદનના ઝાડને વળગી રહે છે, પરંતુ તેના ઝેરની અસર ચંદન પર થતી નથી. એટલે કે ચંદનનાં ઝાડની આસપાસ Snakes રહે છે તેવો ઉલ્લેખ પ્રાચીન કાળથી થતો આવ્યો છે.

Advertisement

Snakes ચંદનનાં વૃક્ષોને પોતાનું ઘર બનાવે છે

તો એવું માનવામાં આવે છે કે સરિસૃપ પ્રજાતિઓ શરૂઆતથી પૃથ્વીનો એક ભાગ છે. Snakes પણ આમાંથી એક છે. એ વાત એકદમ સાચી છે કે Snakes ચંદનનાં વૃક્ષોને પોતાનું ઘર બનાવે છે. આ સિવાય Snakes સુગંધીદાર વૃક્ષો અને કંદ અને જાસ્મીન જેવા છોડની આસપાસ પણ રહેવાનું પસંદ કરે છે. Snakes તેમની ગંધ દૂરથી સૂંઘી શકે છે. ચંદનનું વૃક્ષ શીતળતાનું પ્રતિક માનવામાં આવે છે. કારણ કે તે એકદમ ગાઢ છે. પાંદડાને કારણે ગરમી ઓછી થાય છે. જેના કારણે અહીં Snakes ને પણ સંતાવાની જગ્યા મળી જાય છે.

આ પણ વાંચો: Blinkit પર યુવકે પુરુષોની અંડરવિયર કરી ઓર્ડર, તો મળી મહિલાની પેન્ટી

Advertisement

Snakes ને ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રહેવું ગમે છે

તે ઉપરાંત ઠંડીના કારણે આ ઝાડ પર ઘણા જંતુઓ આવે છે. જેના કારણે Snakes ને ખાવામાં સરળતા રહે છે. ચંદનની સુગંધ Snakesને નશો આપે છે. ઘણા અહેવાલોમાં આનો ઉલ્લેખ કરવામાં છે. વિજ્ઞાને સાબિત કર્યું છે કે Snakes માં અદ્ભુત સૂંઘવાની ક્ષમતા હોય છે. Snakes માત્ર નસકોરામાંથી જ નહીં પણ જીભના ઉપરના ભાગ દ્વારા લાંબા અંતર સુધી પણ ગંધ અનુભવી શકે છે. જેના કારણે તેઓ આવા વૃક્ષો તરફ દોડી આવે છે. Snakes ને ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રહેવું ગમે છે.

Advertisement

શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે એકદમ સક્ષમ

તેનું કારણ એક્ટોથર્મ હોવાનું માનવામાં આવે છે. જેનો અર્થ છે કે આવા જીવો તેમના શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખવા માટે બહારની વસ્તુઓ પર નિર્ભર હોય છે. ચંદનનું વૃક્ષ તેમની શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે એકદમ સક્ષમ છે. તેની ઠંડકને કારણે Snakes તેની ઉપર રહેવાનું પસંદ કરે છે. તમે ઉનાળામાં નોંધ્યું હશે કે Snakes ને ઝાડીઓમાં, પાણીની આસપાસ કે છિદ્રોમાં રહેવું ગમે છે. આ ફક્ત ઈક્ટોથર્મ્સને કારણે થાય છે.

આ પણ વાંચો: 30 વર્ષની નર્સ બની સનકી 53 વર્ષના તબીબના પ્રેમમાં, શારીરિક સંબંધ પછી...

Tags :
Advertisement

.