ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Vivo નો 34000 નો ફોન મળી રહ્યો છે માત્ર 500 માં, Flipkart ની ભયાનક ઓફર

જો તમે ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો Flipkart આપી રહ્યું છે મોટી ઓફર, Vivo V40e 5G માત્ર 500 રૂપિયામાં વસાવો
04:57 PM Dec 05, 2024 IST | KRUTARTH JOSHI
featuredImage featuredImage
Vivo V40e 5G offer on Flipkart

Vivo V40e 5G AI Smartphone : જો તમે Vivo કંપનીનો સ્માર્ટપોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો તમારા માટે ખુશ ખબરી છે. ઓછી કિંમતમાં Vivo V40e 5જી સ્માર્ટ ફોન તમે ખરીદી શકો છો. કેટલીક પ્રક્રિયાઓ કરીને સુંદર અને આકર્ષક રોયલ બ્રોન્ઝ રંગનો સ્માર્ટફોન તમે પોતાનો બનાવી શકો છો. ફ્લિપકાર્ટ (Flipkart) ડીલના અનુસાર આ સ્માર્ટફોન ગ્રાહકો 599 રૂપિયામાં ખરીદી શકે છે. ગ્રાહકો માટે ફ્લિપકાર્ટે ધમાકેદાર ઓફર આપી છે. કઇ રીતે Vivo V40e 5G સ્માર્ટફોનને 599 રૂપિયામાં ખરીદી શકાય તે આવો જાણીએ.

34 હજાર રૂપિયામાં વેચાઇ રહ્યો હતો ફોન

Vivo V40e ફોનની મુળ કિંમત 33,999 રૂપિયા છે. જે હાલ Flipcart સહિત અનેક ઇ કોમર્સ પ્લેટફોર્મ પર 28,999 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. જેનો અર્થ છે કે તમને સીધો 5000 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. Vivo V40e 5G સ્માર્ટફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે.

આ પણ વાંચો : Mehsanaના યુવકનો ચોંકાવનારો આરોપ, મારુ લલચાવી નસબંધીનું ઓપરેશન કરી દેવાયું

AXIS બેંક આપી રહી છે ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ

ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટની સાથે વિમો સ્માર્ટ ફોન પર બેંક ઓફર પણ મળશે. આ સ્માર્ટફોનને Flipkart Axis bank ક્રેડિટ કાર્ડથી ખરીદશો તો 5 ટકા સુધીનું અનલિમિટેડ કેશબેક મળશે. એટલું જ નહીં કોઇ પણ બેંકના ક્રેડિટ કાર્ડ અને નોન ઇએમઆઇ પર 1500 રૂપિયાની છુટ મળશે. ઇએમઆઇ પર ખરીદદારોને 2000 રૂપિયા ઓફ મળશે. તેવું કરવાથી આ ફોન ઘણી ઓછી કિંમતમાં ખરીદી શકશો.

એક્સચેંજ ઓફરમાં પણ મળી રહ્યા છે પૈસા

આ સ્માર્ટફોન ખરીદવામાં એક વધારે ખાસિયત છે. એક્સચેન્જ ઓફર. Vivo V40e 5G સ્માર્ટફોનની લિસ્ટિંગ પ્રાઇસ 28,999 રૂપિયા છે. આ ફોનની ખરીદી પર ગ્રાહકોને 28400 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર મળી રહી છે. આ એક્સચેંજ ઓફરનો ફાયદો ઉઠાવીને Vivo V40e 5G સ્માર્ટફોન માત્ર 599 રૂપિયા સુધીમાં ખરીદી શકાય છે.

આ પણ વાંચો : મોદી અને અદાણી એક છે, નિવેદન પર BJP ના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- 'રાહુલ ગાંધી દેશદ્રોહી છે...'

જેટલો સારો ફોન તેટલું સારુ વળતર

એક્સચેન્જ ઓફર મેળવવા માટે તમારો જુનો સ્માર્ટફોન સારી કંડીશનમાં હોવો જોઇએ. ફોન પર કોઇ સ્ક્રેચ કે નુકસાન ન હોવું જોઇએ. ફોનની કંડીશનની તપાસ કર્યા બાદ નિષ્ણાંત તેની કિંમત નિર્ધારિત કરશે. એક્સચેન્જ ઓફર હેઠળ તમારા જુના ફોનની કિંમત ઘટાડીને Vivo V40e 5G ની કિંમત નિર્ધારિત થશે. જો તમારો જુનો સ્માર્ટફોન ખરાબ છે તે પણ તેના 5 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

Vivo V40e 5G ફોનના ફિચર્સ

આ સ્માર્ટ ફોન 6.77 ઇંચની FHD AMOLED ડિસપ્લે 120Hz રિફ્રેશ રેટ સાથે આવી છે. તેમાં 80 વોટનું ચાર્જિંગ હોવા ઉપરાંત 5500mAh ની બેટરી પણ છે. ફોટોગ્રાફી માટે પ્રાઇમરી 50MP કેમેરો અને 8 MP અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો પણ છે. સેલ્ફી માટે 50MP કેમેરો અપાયો છે. MediaTek Dimensity 7300 પ્રોસેસર, 8GB રેમની સાથે સાથે 128 તથા 256GB સ્ટોરેજ પણ મળશે.

આ પણ વાંચો : IND vs AUS: બીજી ટેસ્ટમાં કોણ કરશે ઓપનિંગ? રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો

Tags :
Flipkart Black friday saleGujarat FirstGUJARAT FIRST NEWSVivo V40e 5G DiscountVivo V40e 5G Exchange OfferVivo V40e 5G Flipkart OfferVivo V40e 5G offerVivo V40e 5G Priceविवो V40e