ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિશ્વનું એવું Museum જ્યાં નગ્ન અવસ્થામાં મહિલાઓને પ્રવેશ કરવો પડે છે

Nude તસવીરોનું પ્રદર્શન 9 સપ્ટેમ્બરના રોજ આયોજન કરાયું Museum ની મુલાકાત દર વર્ષે લાખો લોકો કરે છે Naturist આંદોલનની શરૂઆત 19 મી સદીમાં થઈ હતી French Museum Nudist Exhibition :  આ આધુનિક જમાનામાં ખાસ અને ઐતિહાસિક વસ્તુઓને Museum માં...
12:04 AM Aug 30, 2024 IST | Aviraj Bagda
Museum Opens Nudist Exhibit, Allowing Visitors To Walk Around Without Any Clothes On

French Museum Nudist Exhibition :  આ આધુનિક જમાનામાં ખાસ અને ઐતિહાસિક વસ્તુઓને Museum માં સંગ્રહ કરવામાં આવે છે. જેથી કરીને આવનારી પેઢી પર આ વારસાનો લાભ ઉઠાવી શકે. ત્યારે વિશ્વમાં ખૂણે-ખૂણે અનેક એવા Museum આવેલા છે, જેમાં વિશ્વની સૌથી ઐતિહાસિક અને પ્રાચીન વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ તાજેતરમાં એક એવા Museum ની માહિતી સામે આવી છે. જે લોકોને આશ્ચર્યચક્તિ કરી નાખે છે. ત્યારે આ Museum ની મુલાકાત લેવા માટે લોકોએ નગ્ન થઈને પ્રવેશ મેળવવો પડે છે.

Nude તસવીરોનું પ્રદર્શન 9 સપ્ટેમ્બરના રોજ આયોજન કરાયું

તો આ Museum ફ્રાંસમાં આવેલું છે. આ Museum નું નામ Marseille Museum છે. આ Marseille Museum માં દર મહિના એક દિવસે Nude તસવીરોનું પ્રદર્શન કરવામાં આવે છે. ત્યારે આ Nude તસવીરોનું પ્રદર્શન જોવા માટે લોકોએ પણ નગ્ન થવું પડે છે. સંગ્રહાલયની મુલાકાત લેવા માટે આવેલા લોકોને Marseille Museum માં રાખવામાં આવેલા કાદવથી બચવા માટે માત્ર બુટ-ચંપલ પહેરવાની અનુમતી આપવામાં આવે છે. આ વખેત Marseille Museum માં Nude તસવીરોનું પ્રદર્શન 9 સપ્ટેમ્બરના રોજ આયોજન કરાયું છે.

આ પણ વાંચો: સિનેમા જગતનો સૌથી લાંબો રેપ સિન, જાણો ફિલ્મ અને અભિનેત્રીનું નામ?

Museum ની મુલાકાત દર વર્ષે લાખો લોકો કરે છે

Marseille Museum માં ફ્રાંસના FFN પ્રકૃતિવાદી સંગઠનના પ્રમુખ એરિક સ્ટેફનટએ આયોજનની કમાન સંભાળશે. Marseille Museum માં 600 વધારે Nude તસવીરો, ફિલ્મો, ચિત્ર, મેગેઝિન, મૂર્તિઓ ઉપરાંત એ તમામ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવશે. જે વસ્તુઓ France અને Switzerland ના નાગરિકોમાં ખાસ રીતે તૈયાર કવામાં આવી છે. આ જોઈને લાગે છે કે, પ્રાચીન કાળથી France ના લોકો સૌથી આઝાદ વિચારોના મનુષ્યો છે. કારણ કે.... Marseille Museum ની મુલાકાત દર વર્ષે લાખો લોકો કરે છે. અને તે પોતાના અનુભવને અન્ય સાથે શેર કરે છે.

Naturist આંદોલનની શરૂઆત 19 મી સદીમાં થઈ હતી

Naturist Exhibition ની મુલાકાત બાદ અનેક લોકોએ કહે છે કે, જે લોકો વાસ્તવિક ધોરણે એક પ્રાકૃતિક અનુભવ કરવા માગે છે. તેઓએ આ Naturist Exhibition ની એકવાર મુલાકાત લેવી જોઈએ. તો ફ્રાંસના Naturist Association ના પ્રમુખ Bruno Suarez જણાવે છે કે, Naturist આંદોલનની શરૂઆત 19 મી સદીમાં થઈ હતી. તો ફ્રાંસમાં સૌ પ્રથમ Naturist આંદોલન 1930 માં જોવા મળ્યું હતું. ત્યારબાદ આ આંદોલન દેશભરમાં ફેલાઈ ગયું હતું.

આ પણ વાંચો: ભારતના બે યુવા કોહિનૂર, વિશ્વના સૌથી યુવા અરબતિની યાદીમાં મોખરે

Tags :
FranceFrance Marseille MuseumFrance Nudist ExhibitionFrench Museum Nudist ExhibitionGujarat FirstImage creditsMediterranean Civilisations MarseilleMucemMuseumNaturist Paradisesnaturistsnude museumTrending Newsweird newsworld news
Next Article