Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hot Teacher ની યાદી જોઈને,તમે પણ તેના વિદ્યાર્થી બનાવાની હઠ લગાવશો

Teacher's Day 2024 : આજરોજ National Teacher's Day 2024 તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે જીવનમાં કોઈપણ મુકામ હાંસલ કરવા માટે એક ગુરૂની આવશ્યકતા ખુબ જ જરૂરી છે. કારણ કે... ભારતાના પ્રચાની ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યું છે કે, જે કોઈપણ સફળ...
hot teacher ની યાદી જોઈને તમે પણ તેના વિદ્યાર્થી બનાવાની હઠ લગાવશો
Advertisement

Teacher's Day 2024 : આજરોજ National Teacher's Day 2024 તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે જીવનમાં કોઈપણ મુકામ હાંસલ કરવા માટે એક ગુરૂની આવશ્યકતા ખુબ જ જરૂરી છે. કારણ કે... ભારતાના પ્રચાની ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યું છે કે, જે કોઈપણ સફળ વ્યક્તિ હોય છે. તેની પાછળ એક ગુરૂનો પડછાયો હોય છે. તેના અંતર્ગત ભારતમાં Dr. sarvepalli radhakrishnan ના જન્મદિવસ નિમિતે National Teacher's Day ની ઉજવણી દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. આજરોજ દરેક શાળા-કોલેજમાં National Teacher's Day ની ખાસ રીતે ઉજવણી કરવામાં આવશે.

અભિનેત્રીઓએ Bold Teacher તરીકે ભૂમિકા અદા કરી છે

ત્યારે આજરોજ આપણે આ અહેવાલમાં Bollywood ની સૌથી Bold Teacher's વિશે જાણીશું. જોકે Bollywood ની અંદર અનેક અભિનેત્રીઓએ Teacher તરીકે પોતાની ભૂમિકા અદા કરી છે. પરંતુ અમુક ખાસ અને Bold Actress પોતાના અભિનયથી Bold Teacher નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ યાદીમાં સૌ પ્રથમ Susmita Sen નું આવે છે. ફિલ્મ મેં હું નામાં Bold Teacher તરીકે Susmita Sen એ કિરદાર નિભાવ્યો હતો.

Advertisement

Bollywood Hot Teacher

Bollywood Hot Teacher

Advertisement

તે બાદ બીજા સ્થાને Swara Bhaskar આવે છે. Swara Bhaskar એ તાજેતરમાં રસભરી નામની વેબ સિરીઝમાં Bold Teacher's નો અભિનય કર્યો હતો. આ વેબ સિરીઝમાં તેણી Sex Education આપતી Bold Teacher બની હતી.

Bollywood Hot Teacher

Bollywood Hot Teacher

જે બાદ Mastram સિરીઝમાં Master Ji Ka Danda ના એપિસોડમાં Kenisha Awasthi એ પોતાના Bold Teacher કિરદારમાં સૌ લોકોને ઘાયલ કર્યા હતાં. આ Bold Teacher પર દરેક લોકો દીવાના થયા હતાં. તે ઉપરાંત Kenisha Awasthi પોતના Bold Teacher ને લઈ ખુબ જ વાયરલ થઈ હતી.

Bollywood Hot Teacher

Bollywood Hot Teacher

ત્રીજા સ્થાને Vidya Balan આવે છે. ફિલ્મ Dirty Picture માં Vidya Balan એ એક નાનકડો Bold Teacher નો અભિનય કર્યો હતો. Bold Teacher સાથે વિદ્યા બાલન સારી પહેરીને કહેર વરસાવી રહી હતી.

Bollywood Hot Teacher

Bollywood Hot Teacher

ચોથા સ્થાને આવે Kiara Advani છે. વેબ સિરીઝ Lust Stories માં Kiara Advani એ Bold Teacher નો કિરદાર અપનાવ્યો હતો. આ વેબ સિરીઝના માધ્યમથી Bold Teacher તરીકે Kiara Advani એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.

Bollywood Hot Teacher

Bollywood Hot Teacher

પાંચમાં સ્થાને આવે Chitrangdha Singh આવે છે. ફિલ્મ Desi Boyz માં Chitrangdha Singh નો કેમિયો જોવા મળ્યો હતો. ફિલ્મમાં કેમિયો તરીકે Chitrangdha Singh એ એક મહિલા પ્રોસફરનો અભિનય કર્યો હતો.

Bollywood Hot Teacher

Bollywood Hot Teacher

આ પણ વાંચો: પાકિસ્તાનની એ યુવતી જે પહેલા બની NUN, પછી B-Grade Film માં...

Tags :
Advertisement

.

×