Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિક્ષિકા-વિદ્યાર્થી વર્ગખંડમાં સેક્સ કરતા, વિદ્યાર્થીના પિતાએ પણ શિક્ષિકા...

ગણિતની શિક્ષિકા વર્ગખંડમાં અર્ઘનગ્ન કપડા પહેરીને આવતી વિદ્યાર્થી સાથે અનેકવાર શિક્ષિકાએ શારીરિક સંબંધ બાંધ્યો શિક્ષિકાને 4 વર્ષ માટે જેલની સજા ફટકારવામાં આવી Teacher Hailey Clifton-Carmack : ફરી એકવાર US માંથી શિક્ષિકા અને વિદ્યાર્થીને લઈ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
શિક્ષિકા વિદ્યાર્થી વર્ગખંડમાં સેક્સ કરતા  વિદ્યાર્થીના પિતાએ પણ શિક્ષિકા
Advertisement
  • ગણિતની શિક્ષિકા વર્ગખંડમાં અર્ઘનગ્ન કપડા પહેરીને આવતી
  • વિદ્યાર્થી સાથે અનેકવાર શિક્ષિકાએ શારીરિક સંબંધ બાંધ્યો
  • શિક્ષિકાને 4 વર્ષ માટે જેલની સજા ફટકારવામાં આવી

Teacher Hailey Clifton-Carmack : ફરી એકવાર US માંથી શિક્ષિકા અને વિદ્યાર્થીને લઈ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જોકે આ પહેલા પણ શિક્ષક અને વિદ્યાર્થીના પાવન સંબંધ પણ લાંછન લગાવતી ઘટનાઓ વિદેશી ધરતી પરથી અનેકવાર આવી છે. તે ઉપરાંત અનેક કિસ્સાઓમાં શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે બંધાયેલા શારીરિક સંબંધોના વીડિયો પણ વાયરલ થયા છે. ત્યારે Missouri માંથી વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે.

ગણિતની શિક્ષિકા વર્ગખંડમાં અર્ઘનગ્ન કપડા પહેરીને આવતી

Missouri માં આવેલી Laquey High School માં 26 વર્ષની Hailey Clifton-Carmack શિક્ષિકા તરીકે પોતાની ભૂમિકા અદા કરતી હતી. ત્યારે Hailey Clifton-Carmack એ Laquey High School માં બાળકોને ગણિત વિષય ભણાવતી હતી. પરંતુ Hailey Clifton-Carmack વર્ગખંડમાં અર્ઘનગ્ન કપડા પહેરીને આવતી હતી. જેના કારણે વિદ્યાર્થીઓનું ધ્યાન Hailey Clifton-Carmack પર વધારે આકર્ષિત થયું હતું. તે ઉપરાંત શાળા સંચાલકો દ્વારા આ અંગે Hailey Clifton-Carmack ને અનેકવાર ટકોર કરવામાં આવી હતી. તેમ છતાં તેણીના વ્યવહારમાં પરિવર્તન આવ્યું ન હતું. જોકે આ બધી ઘટનાઓ વચ્ચે Hailey Clifton-Carmack એ 16 વર્ષના એક વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: જો શહેરી યુવતીઓ કરશે ગામાડાના યુવકો સાથે લગ્ન, તો મળશે લાખો રૂપિયા

Advertisement

વિદ્યાર્થી સાથે અનેકવાર શિક્ષિકાએ શારીરિક સંબંધ બાંધ્યો

Hailey Clifton-Carmack અને વિદ્યાર્થી વચ્ચે થયેલા સેક્સની જાણ શાળા સંચાલકોને થઈ હતી. ત્યારે તેમણે Hailey Clifton-Carmack ને શાળામાંથી નીકાળી મૂકી હતી. તે ઉપરાંત આ વિદ્યાર્થી સાથે અનેકવાર શિક્ષિકાએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. અને જ્યારે Hailey Clifton-Carmack એ વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. ત્યારે અન્ય વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર કોઈ આવી ના જાય તેનું ધ્યાન રાખતા હતાં. જોકે Hailey Clifton-Carmack એ આ આરોપોને શાળા સંચાલકો સામે નકારી કાઢ્યા હતાં. જે બાદ તેણી ટેક્સાસ જતી રહી હતી. બીજી તરફ બે સંતાનની માતા Hailey Clifton-Carmack ના લગ્નજીવનમાં પૂર્ણવિરામ આવી જાય તેવી સ્થિતિ આવી ગઈ હતી.

શિક્ષિકાને 4 વર્ષ માટે જેલની સજા ફટકારવામાં આવી

તે ઉપરાંત Missouri પોલીસે Hailey Clifton-Carmack વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. તે ઉપરાંત તેની ધરપકડ પણ કરી હતી. જોકે આ સમગ્ર મામલો 7 ડિસેમ્બર 2023 ના રોજ સામે આવ્યો હતો. જે બાદ તેની ધકપકડ કરવામાં આવી હતી. ત્યારે આ કેસ સંબંધિત કોર્ટમાં સુનાવણી તાજેતરમાં યોજવામાં આવી હતી. જે અંતર્ગત Hailey Clifton-Carmack ને 4 વર્ષ માટે જેલની સજા ફટકારવામાં આવી છે. જોકે આ કેસમાં ખાસ વાત એ છે કે, 16 વર્ષના વિદ્યાર્થીના પિતાને Hailey Clifton-Carmack અને તેના દીકરા વચ્ચે શારીરિક સંબંધ છે, તે જાણ હતી. તેમ છતાં અવાર-નવાર Hailey Clifton-Carmack ને રોકવામાં આવી ન હતી.

આ પણ વાંચો: મહિલાએ જેલ સિપાહીની નોકરી છોડી પોર્નોગ્રાફીમાં કારકિર્દી કરી શરું

Tags :
Advertisement

Trending News

.

×