Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Suellen Carey ને 36 વર્ષની ઉંમરે 1500 લગ્નના પ્રસ્તાવ મળ્યા, જાણો કારણ

Suellen Carey એ પોતાની સાથે જ છૂટાછેડા લેવા માટે તૈયાર Suellen Carey એ સોલોગૈમી રીતે લગ્ન કર્યા હતાં તેણી અન્ય વ્યક્તિ સાથે હવે લગ્ન કરવા માટે તૈયાર છે Suellen Carey filed for divorce : દુનિયામાં લોકો લોકપ્રિયતા હાંસલ કરવા...
11:56 PM Sep 20, 2024 IST | Aviraj Bagda
Brazilian woman who married herself receives 1,500 marriage proposals after filing for divorce

Suellen Carey filed for divorce : દુનિયામાં લોકો લોકપ્રિયતા હાંસલ કરવા માટે અજીબોગરીબ હરકતો અને કર્યો કરતા હોય છે. ત્યારે આવા લોકોને લઈ અનેક પ્રકારની ઘટનાઓ આપણી સામે આવી છે. આપણી સામે આવ્યું છે કે, જ્યારે કોઈ એક વ્યક્તિ અન્ય લોકો પર વિશ્વાસ કરવામાં અસફળ થાય છે, ત્યારે તે પોતાની એકલતાને દૂર કરવા માટે અકાલ્પનિક હરકતો જોવા મળે છે. કોઈ વ્યક્તિ વિમાન સાથે લગ્ન કરે છે, તો કોઈ પોતાની પથારી સાથે લગ્ન કરે છે. પરંતુ વિદેશમાંથી એવો કેસ સામે આવ્યો છે, જેમાં એક યુવતીઓ પોતાની સાથે જ લગ્ન કર્યા છે.

Suellen Carey એ સોલોગૈમી રીતે લગ્ન કર્યા હતાં

England માંથી આ ઘટના સામે આવી છે. England ની અંદર બ્રાઝીલની નીવાસી Suellen Carey છે. Suellen Carey એ પોતાની સાથે જ લગ્ન કર્યા હતાં. Suellen Carey એ આશરે એક વર્ષ પહેલા પોતાની સાથે જ લગ્ન કર્યા હતાં. ત્યારે Suellen Carey ને આશરે 1500 જેટલા લગ્ન માટે પ્રસ્તાવ મળ્યા હતાં. તે ઉપરાંત તેને સોશિયલ મીડિયામાં પણ લગ્ન માટે અસંખ્ય મેસેજ આવ્યા હતાં. તેમ છતાં Suellen Carey એ પોતાની લગ્ન કરીને એક અલગ મિસાલ કાયમ કરી હતી.

આ પણ વાંચો: સાપ્તાહિક આટલી વાર સેક્સ કરવાથી મહિલાઓની ઉંમર વધે છે, વૈજ્ઞાનિકોએ...

36

Suellen Carey એ પોતાની સાથે જ છૂટાછેડા લેવા માટે તૈયાર

Suellen Carey એ પોતાની સાથે જ લગ્ન કર્યા બાદ લાંબાગાળા માટે વિશ્વના તમામ દેશમાં ચર્ચાનો વિષય બની હતી. તે ઉપરાંત Suellen Carey ના લગ્નના પહેરવેશના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. પરંતુ Suellen Carey એ લગ્ન 1 વર્ષ પછી પોતાની સાથે જ છૂટાછેડા લઈ લીધા છે. Suellen Carey એ હવે સમજાયું છે કે, એકલતા સૌથી વધુ ખતરનાક હોય છે. ત્યારે એકલતાના ડરથી Suellen Carey એ પોતાની સાથે જ છૂટાછેડા લેવા માટેનો નિર્ણય કર્યો છે. Suellen Carey એ ખુદ જણાવ્યું છે કે, એકલું રહેવું એ કોઈ અજાણી વ્યક્તિ સાથે રહેવા કરતા પણ વાધારે મુશ્કેલ છે.

તેણી અન્ય વ્યક્તિ સાથે હવે લગ્ન કરવા માટે તૈયાર છે

Suellen Carey ના જણાવ્યા અનુસારા, જ્યારે આપણે પોતાના વ્યક્તિત્વને યોગ્યરીતે સમજવા લાગીએ છીએ. ત્યારે અન્ય વ્યક્તિ સાથે રહેવામાં સરળતા આવવા લાગે છે. ત્યારે Suellen Carey ના છૂટાછેડાની ખબર સામે આવતાની સાથે જ ફરી એકવાર Suellen Carey ને લગ્ન માટે પ્રસ્તાવ આવવા લાગ્યા છે. તે ઉપરાંત છૂટાછેડાની ખબર સાથે તેને 20 થી વધુ પુષ્પગુચ્છ અજાણી વ્યક્તિઓ મોકલ્યા હતાં. Suellen Carey એ જણાવ્યું છે કે, તેણી અન્ય વ્યક્તિ સાથે હવે લગ્ન કરવા માટે તૈયાર છે. તો પોતાની સાથે જ કરવાની ઘટનાને સોલોગૈમી કહેવામાં આવે છે.

આ પણ વાંચો: Bikini Model બની તબીબોની એક ભૂલને કારણે સુંદરમાંથી કુરૂપ, જાણો કારણ

Tags :
500 marriage proposals after filing for divorcebizarre divorce casesBrazilian Influencer Suellen CareyBrazilian woman who married herself receives 1divorce cases in indiaGujarat Firstindianexpresslatest newsMariah Carey impersonatorMariah Carey lookalikeSelf Love meaningSologamySologamy GujaratSologamy in indiaSologamy meaningSuellen CareySuellen Carey divorceSuellen Carey filed for divorceSuellen Carey files divorceSuellen Carey sologamyTrendingTrending NewsViralViral Newswho is Suellen Carey
Next Article