Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

3000 વર્ષ જૂના ઈજિપ્તના મગરમચ્છને લઈ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો

Mummy મગરમચ્છની Radiographic Study કરવામાં આવી માછલી પકડવાળો કાંડો અને માછલીના અવશેષો મળ્યા છે 5 મી BC માં હેરોડોટસે ઇજિપ્તની યાત્રા કરી હતી Mummified crocodile: Egypt પોતાના Great Pyramids અને Mummys માટે જાણીતું શહેર છે. જોકે તેને લઈ અવાર-નવાર...
3000 વર્ષ જૂના ઈજિપ્તના મગરમચ્છને લઈ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો
  • Mummy મગરમચ્છની Radiographic Study કરવામાં આવી

  • માછલી પકડવાળો કાંડો અને માછલીના અવશેષો મળ્યા છે

  • 5 મી BC માં હેરોડોટસે ઇજિપ્તની યાત્રા કરી હતી

Mummified crocodile: Egypt પોતાના Great Pyramids અને Mummys માટે જાણીતું શહેર છે. જોકે તેને લઈ અવાર-નવાર ઐતિહાસિક તથ્યો સામે આવતા હોય છે. પ્રાચીન Egypt Culture માં પૂજા કરવામાં આવતા દેવી-દેવતાઓ, પરંપરાઓ અને પ્રાણીઓને લઈ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવતા હોય છે. તો પ્રાચીન Egypt માં દેવી-દેવતાઓની વિવિધ પ્રકારની બલી તરીકે ઉપયોગ કરવામાં આવતા હતાં. ત્યારે ઘણા સમય પહેલા Egypt માં પુરાતત્વવિદને એક મગરમચ્છની Mummy મળી આવી હતી. તો મળી આવેલી આ મગરમચ્છની Mummy આશરે 3000 વર્ષ જૂની હતી.

Advertisement

Mummy મગરમચ્છની Radiographic Study કરવામાં આવી

તો આ મગરમચ્છનો ઉપયોગ Egypt માં આવેલા નાઈલ નદી કિનારે દેવતા સોબેક માટે બલી તરીકે કરવામાં આવ્યો હતો. જોકે Egypt ના લોકો માત્ર તેના પરિજનોને જ નહીં, પરંતુ અનેક પ્રાણીઓનો પણ Mummy તરીકે સંગ્રહ કર્યો છે. ત્યારે મળી આવેલી મગરમચ્છની Mummy નું મૃત્યુ કેવી રીતે થયું હતું, તેની શોધ કરવાનું હતું. તે ઉપરાંત મગરમચ્છને Mummy બનાવવા માટે તેને શું ખબડાવવામાં આવ્યું હતું. જોકે આ ઘટનાનો સમયગાળો 750 BC થી 250 ED નો માનવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં જેટલા પણ મગરમચ્છની Mummy મળી આવી છે, તેમાંથી આ Mummy સૌથી મોટી છે.

Advertisement

આ પણ વાંચો: NASA ના અવકાશયાત્રીએ ભારતની આશ્ચર્યજનક તસવીર કરી શેર,

માછલી પકડવાળો કાંડો અને માછલીના અવશેષો મળ્યા છે

તો Mummy મગરમચ્છની લંબાઈ 2.23 મીટર છે. આ Mummy Birmingham Museum & Art Gallery માં નાગરિકા જોઈ શકે તે માટે મૂકવામાં આવી છે. ત્યારે Royal Manchester Children's Hospital માં મગમચ્છની Radiographic Study કરવામાં આવી હતી. ત્યારે આ Mummy મગરમચ્છની અંદર ગૈસ્ટ્રોલિથ્સ મળી આવ્યું છે. ગૈસ્ટ્રોલિથ્સએ એક પ્રકારના પથ્થરના ડુકડા છે. જોકે પાણીમાં અમુકવાર મગરમચ્છ પથ્થરના ડુકડાઓને ગળી જાય છે. તે ઉપરાંત મગરમચ્છના પેટમાંથી માછલી પકડવાળો કાંડો અને માછલીના અવશેષો મળ્યા છે.

Advertisement

5 મી BC માં હેરોડોટસે ઇજિપ્તની યાત્રા કરી હતી

પ્રાચીન Egypt માં લોકો મગરમચ્છને બલી માટે પકડવા માટે એક માછલીને કાંટામાં ભરાવીને પાણીમાં નાખતા હતાં. જ્યારે મગરમચ્છ આ માછલીને ખાવા આવે છે, ત્યારે તે આ કાંટામાં ફસાઈ જાય છે. જોકે આ વાત ગ્રીક ઈતિહાસકાર હિરોડોટસના દસ્તાવેજો મળી આવી છે. 5 મી BC માં હેરોડોટસે ઇજિપ્તની યાત્રા કરી હતી. નદી કિનારે ભૂંડોને મારી નાખવામાં આવ્યા હતાં, જેથી મગર નજીક આવે અને તેમને પકડી શકાય. હૂક પર પકડેલી માછલીઓનો પણ ઉપયોગ થતો હતો.

આ પણ વાંચો: માતા તેના પુત્રના રૂમમાં 13 વર્ષના બાળકો સાથે શારીરિક સંબંધો બાંધીને....

Tags :
Advertisement

.