Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મધરાતે આકાશમાં જોવા મળ્યો Super Blue Moon, જુઓ વીડિયો

Super Moon શબ્દનો ઉપયોગ 1979 માં કરાયો Blue Moon શબ્દનો ઉપયોગ 1528 માં કરાયો ધરતીના વાતાવરણમાં ધૂળ અને વિવિધ પ્રકારના વાયુઓ Super Blue Moon 2024: 19 Aug 2024 ના રોજ ભારત દેશમાં રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે...
મધરાતે આકાશમાં જોવા મળ્યો super blue moon  જુઓ વીડિયો
  • Super Moon શબ્દનો ઉપયોગ 1979 માં કરાયો

  • Blue Moon શબ્દનો ઉપયોગ 1528 માં કરાયો

  • ધરતીના વાતાવરણમાં ધૂળ અને વિવિધ પ્રકારના વાયુઓ

Super Blue Moon 2024: 19 Aug 2024 ના રોજ ભારત દેશમાં રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આકશમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. 19 Aug ની રાત્રે આકાશમાં આ વર્ષનો સૌ પ્રથમ Blue Moon જોવા મળ્યો હતો. આ ચંદ્રને Super Blue Moon કહેવામાં આવ્યો છે. જ્યારે Super Moon અને Blue Moon એકસાથે હોય છે. ત્યારે Super Blue Moon જોવા મળે છે. કારણ કે... Super Moon મધરાત્રે ખૂબ જ રોશન થઈ ઉઠે છે.

Advertisement

Super Moon શબ્દનો ઉપયોગ 1979 માં કરાયો

તો નાસાના જણાવ્યા અનુસાર આ Super Blue Moon ને આગામી બે દિવસમાં પણ નિહાણી શકાશે. જોકે એક વર્ષની અંદર 4 વાર Super Moon જોવા મળે છે. તો Super Moon અને Blue Moon ના સમન્વયને Sturgeon Moon પણ કહેવામાં આવે છે. ચંદ્ર જ્યારે ધરતીની પ્રદક્ષિણા કરે છે, ત્યારે અમુકવાર ચંદ્ર ધરતી કરતા 4,05,500 કિમી દૂર અથવા ધરતી 3,63,300 કિમી નજીક હોય છે. જ્યારે ચંદ્ર જ્યારે ધરતીની નજીક આવે છે, ત્યારે Super Moon જોવા મળે છે. જોકે આ શબ્દ સૌ પ્રથમ 1979 માં વૈજ્ઞાનિક રિચર્ડ નોલે આપ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: યુદ્ધ ક્ષેત્રે જીત હાંસલ કરવા બ્રિટને જાસૂસી માટે Military Satellite કર્યું લોન્ચ

Advertisement

Blue Moon શબ્દનો ઉપયોગ 1528 માં કરાયો

તો Blue Moon ત્યારે જોવા મળે છે, ધરતીથી ચંદ્ર દૂર હોય છે. તે સમયે ચંદ્ર સામાન્ય રીતે વધુ રોશની ફેંકે છે. તેથી તેને Blue Moon કહેવાય છે. Blue Moon શબ્દનો ઉપયોગ 1528 માં કરવામાં આવ્યો હતો. જોકે Blue Moon ના બે પ્રકાર હોય છે. એક માસિક અને મૌસમિ હોય છે. મૌસમી Blue Moon ત્યારે જોવા મળે છે, જ્યારે ત્રીજી પૂનમ હોય છે. તો માસિક Blue Moon એ ત્યારે જોવા મળે છે, જ્યારે એક મહિનામાં બે પૂનમ હોય છે.

ધરતીના વાતાવરણમાં ધૂળ અને વિવિધ પ્રકારના વાયુઓ

સામાન્ય રીતે ચંદ્ર પાસે પોતાની કોઈ રોશની નથી. ચંદ્રની સપાટી સાથે સુર્યના કિરણો અથડાયને ધરતી પર આવે છે. ત્યારે સુર્ય અને ધરતી વચ્ચે આવેલો ચંદ્રને રોશન થતો જોય શકાય છે. મહ્દઅંશે ધરતી પરથી ચાંદ સચોટ પણે વાદળી રંગનો જોવા મળે છે. અને આ પ્રકારની ઘટનાને વર્ષોમાં એકવાર બને છે. તેની પાછળનું કારણ હાલમાં ધરતીના વાતાવરણમાં ધૂળ અને વિવિધ પ્રકારના વાયુઓ છે.

આ પણ વાંચો: NASA ના અવકાશયાત્રીએ ભારતની આશ્ચર્યજનક તસવીર કરી શેર,

Tags :
Advertisement

.