Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

26 વર્ષની Porn Star એ પોતાના પિતાની કબર પર કર્યું Sex

Ava Louise એ વિશ્વની સૌથી પ્રખ્યાત Porn Star છે Ava Louise એ પિતાની કબર પર Sex કર્યું છે Ava Louise ના Instagram પર 4 લાખ ફોલોઅર્સ છે Porn Star Ava Louise: એક મહિલા Porn Star તેના વિવાદોનો શિકાર બની...
26 વર્ષની porn star એ પોતાના પિતાની કબર પર કર્યું sex
  • Ava Louise એ વિશ્વની સૌથી પ્રખ્યાત Porn Star છે

  • Ava Louise એ પિતાની કબર પર Sex કર્યું છે

  • Ava Louise ના Instagram પર 4 લાખ ફોલોઅર્સ છે

Porn Star Ava Louise: એક મહિલા Porn Star તેના વિવાદોનો શિકાર બની છે. જોકે આ Porn Star આ પહેલા પણ અનેક વિવાદોના વાદળો નીચે આવી છે. આ વખતે આ Porn Star નો મામલો અમેરિકા સાથે સંબંધ ધરાવે છે. OnlyFans ની 26 વર્ષની Porn Star Ava Louise એ સૌ પ્રથમ અમેરિકામાં ત્યારે વિવાદોમાં આવી હતી, જ્યારે Ava Louise એ અર્ધનગ્ન હાલતમાં New York Dublin Portal માં જોવા મળી હતી. પરંતુ આ વખેત Porn Star Ava Louise એ પોતાના કારનામાઓની તમામ હદ વટાવી દીધી છે.

Advertisement

Ava Louise એ પિતાની કબર પર Sex કર્યું છે

જોકે Ava Louise નો New York Dublin Portal નો વીડિયો દરેક સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં Ava Louise એ દાવો કર્યો છે કે, તેણે પોતાના પિતાની કબર પર Sex કર્યું છે. Ava Louise એ આ ઘટનાની એક Sextape પણ બનાવી છે. Ava Louise એ જણાવ્યું છે કે, જ્યારે તેણી અર્ધનગ્ન થઈ હતી, ત્યારે તેને અનેક લોકોએ મારી નાખવાની મેઈલ મોકલ્યા હતાં. પરંતુ એક પિતા વિનાની વ્યક્તિને આ દુનિયામાં ઘણા લોકોએ કામ આપ્યું છે. અને એ મારા માટે શુખદાયક છે.

આ પણ વાંચો: વધુ એકવાર Reels ના ચક્કરમાં યુવાઓએ મોતને આમંત્રણ આપ્યું, જુઓ વીડિયો

Advertisement

Ava Louise ના Instagram પર 4 લાખ ફોલોઅર્સ છે

Ava Louise વધુમાં જણાવ્યું કે, મને નથી લાગતું કે મેં મારા પિતાની કબર પર Sex કરીને કોઈ ખોટું કાર્ય કર્યું હોય. આ મારા અને મારા જેવી અન્ય મહિલાની પોતાના પિતા અને મનપસંદ પુરુષો સાથે જોડાયેલી એક ભાવના વ્યક્ત કરી છે. તો Ava Louise ના Instagram પર 4 લાખ ફોલોઅર્સ છે. જોકે Ava Louise ની કોરોનામાં પણ એક તસવીર વાયરલ થઈ હતી. જેના કારણે તે ચર્ચાનો વિષય બની હતી. કારણ કે... Ava Louise એ એક ટોયલેટ સીટને ચાટતી જોવા મળી હતી.

Advertisement

Ava Louise એ વિશ્વની સૌથી પ્રખ્યાત Porn Star છે

Ava Louise એ વિશ્વની સૌથી પ્રખ્યાત Porn Star છે. તે OnlyFans પર એક Moms On OnlyFans તરીકે પ્રખ્યાત છે. તેણે અનેક પ્રખ્યાત વ્યક્તિઓ સાથે Porn Video બનાવ્યા છે. Ava Lousie એ 21 વર્ષની ઉંમરથી Porn ક્ષેત્રે જોડાયેલી છે. Ava Louise એ પોતાના અસ્વાભાવિક વર્તનને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

આ પણ વાંચો: Mark Zuckerberg એ પત્નીની મૂર્તિ બનાવડાવી, અન્ય પુરુષોએ કરી ટીકા

Tags :
Advertisement

.