Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

92233720368547800 ડોલરનો માલિક બન્યો આ વ્યક્તિ, જાણો કારણ

બેંક ખાતામાં 92233720368547800 ડોલર આવ્યા દુનિયાભરની GDP કરતા પણ વધારે પૈસા ખાતામાં આવ્યા સૌથી ધનિક વ્યક્તિ બનવાનો અનુભવ થવા લગ્યો હતો $92,233,720,368,547,800 in man’s account : જો તમે આંખના પલકારામાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની જાવ, તો તમે શું...
92233720368547800 ડોલરનો માલિક બન્યો આ વ્યક્તિ  જાણો કારણ
  • બેંક ખાતામાં 92233720368547800 ડોલર આવ્યા

  • દુનિયાભરની GDP કરતા પણ વધારે પૈસા ખાતામાં આવ્યા

  • સૌથી ધનિક વ્યક્તિ બનવાનો અનુભવ થવા લગ્યો હતો

$92,233,720,368,547,800 in man’s account : જો તમે આંખના પલકારામાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની જાવ, તો તમે શું કરશો? કારણ કે... વિશ્વમાં એક વ્યક્તિ કોઈ મહેનત કર્યા વિના કરોડો અને અરબો કરતા પણ વાધેર કિંમતનો માલિક બની ગયો છે. આ કોઈ ફિલ્મી કે બનાવટી વાત નથી. આ એક હકિકત છે. ત્યારે આ વ્યક્તિ દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ બની ગયો છે. તેની સંપત્તિ દુનિયાભરની GDP કરતા પણ હજાર ગણી વધારે છે. પરંતુ તેના જીવનમાં આ ખુશી માત્ર ગણતરીના સમય પૂરતી જોવા મળી હતી.

Advertisement

બેંક ખાતામાં 92233720368547800 ડોલર આવ્યા

આ મામલો Pennsylvania માંથી સામે આવ્યો છે. Pennsylvania માં chris reynolds નામના એક વ્યક્તિના બેંક ખાતામાં એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જોકે આ ઘટના વર્ષ 2013 માં ઘટી હતી. ત્યારે વર્ષ 2013 માં chris reynolds ના ખાતામાં 92233720368547800 ડોલર જમા થયા હતાં. આ ઘટના Paypal ની એક ભૂલને કારણે થઈ હતી. જોકે Paypal ને તુરંત તેની ભૂલને સુધારવામાં આવી હતી. માત્ર 2 મિનિટની અંદર chris reynolds ના ખાતામાંથી 92233720368547800 ડોલર પાછા નીકાળી લેવામાં આવ્યા હતાં.

Advertisement

આ પણ વાંચો: 41 વર્ષની શિક્ષિકા 7 વર્ષ નાની વયના વિદ્યાર્થી સાથે લગ્નના તાંતણે બંધાશે

સૌથી ધનિક વ્યક્તિ બનવાનો અનુભવ થવા લગ્યો હતો

પરંતુ ગણતરીના સમય માટે પણ chris reynolds વર્ષ 2013 માં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ 92233720368547800 ડોલર સાથે બની ગયા હતાં. જોકે જ્યારે Paypal ને પોતાની ભૂસ સમજાય હતી. ત્યારે Paypal એ તમામ પૈસા પાછા મેળવી લીધા હતાં. અને તેના બદલામાં chris reynolds ના મનપસંદ ધર્માદામાં ડોનેશન આપવા માટે સૂચન કર્યું હતું. તો chris reynolds એ એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને ક્ષણભર માટે વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ બનવાનો અનુભવ થવા લગ્યો હતો. અને જો આ પૈસા હકીકતમાં મને મળવાપાત્ર હોત, તો હું મારા દેશના તમામ દેવાની ચૂકવણી કરી આપત.

Advertisement

આ પણ વાંચો: શું તમારું બાળક પણ મોબાઈલનું બંધાણી છે ? તો અપનાવો ટીચરની આ trick,Viral Video એ મચાવી ધૂમ

Tags :
Advertisement

.