દીકરાએ માતાના બલિદાનનું ઋણ અનોખી રીતે ચૂકવ્યું, જુઓ Video
- તાજેતરમાં આ સંપૂર્ણ ઘટના અંગે સ્પષ્ટતા થઈ છે
- માતાએ તેની માટે તેણીના જીવનનું બલિદાન આપ્યું હતું
- Abdul Ahad એ અહદેની માતાના લગ્નનો Video પણ શેર કર્યો
Pakistan mother marries son : તાજેતરમાં પાકિસ્તાનમાંથી એક Video સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. જોકે આ Video એ પાકિસ્તાન સહિત ભારતમાં પણ હોબાળો મચાવી દીધો છે. અને આ Video જોઈને દરેક લોકો સ્તબ્ધ થઈ રહ્યા છે. કારણે કે... આ Video માં જે જોવા મળી રહ્યું છે, તેને તમારા પગ નીચેથી જમીનને સરકાવી નાખશે.
તાજેતરમાં આ સંપૂર્ણ ઘટના અંગે સ્પષ્ટતા થઈ છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ Video માં જોવા મળે છે કે, એક દીકરાએ તેની માતા સાથે લગ્ન કરી લીધા છે. ત્યારે આ Video અને આ મા-દીકરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. તે ઉપરાંત અનેક લોકો તેમની વિરુદ્ધ સવાલો ઉઠાવી રહ્યા છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. પરંતુ તાજેતરમાં આ સંપૂર્ણ ઘટના અંગે સ્પષ્ટતા થઈ છે. જોકે ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક ઈમોશનલ Video માં Abdul Ahad તેની માતા સાથે વિતાવેલી અમૂલ્ય પળોને રેકોર્ડ કરી છે. આ Video માં તેની માતાના લગ્નની ક્લિપ પણ છે.
આ પણ વાંચો: ના ખ્રિસ્તી, ના હિન્દુ... 2070 માં વિશ્વનો સૌથી મોટો બનશે ધર્મ ઇસ્લામ
View this post on Instagram
માતાએ તેની માટે તેણીના જીવનનું બલિદાન આપ્યું હતું
એટલે કે Abdul Ahad ની હાજરીમાં તેની માતાએ બીજીવાર લગ્ન કર્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પર જે ઘટના વહેતી થઈ છે. તે તદ્દન ખોટી છે. કારણ કે... Abdul Ahad ની હાજીરીમાં તેની માતાએ અન્ય પુરુષ સાથે લગ્ન કર્યા છે. અને Abdul Ahad જણાવ્યું છે કે, તેની માતાના આ નિર્ણયમાં તેણે સમર્થન આપ્યું છે. કારણ કે... નાનપણથી તેની માતાએ તેની માટે તેણીના જીવનનું બલિદાન આપ્યું હતું.
Abdul Ahad એ અહદેની માતાના લગ્નનો Video પણ શેર કર્યો
View this post on Instagram
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક Video માં Abdul Ahad એ કહ્યું, મેં તેમને છેલ્લા 18 વર્ષથી મારી શ્રેષ્ઠ ક્ષમતાથી વધુ સારું જીવન આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે મારા માટે પોતાનું આખું જીવન કુરબાન કર્યું છે. તે અત્યારે તેના જીવનમાં શાંતિની હકદાર છે. તેથી જ તેના પુત્ર તરીકે મને લાગે છે કે મેં મારી માતાને જીવનમાં બીજી તક આપીને યોગ્ય કર્યું છે, જેથી તેણીને તેના જીવનમાં પ્રેમ મળી શકે. Abdul Ahad એ તેની માતાના લગ્નનો એક Video પણ શેર કર્યો છે.
આ પણ વાંચો: 2024માં 5 લાખનુ ફુડ ખાઈ ગયો એક વ્યક્તિ, Zomatoએ સૌથી વધુ ઓર્ડર કરાયેલી વાનગીઓની યાદી બહાર પાડી