Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિલાએ જેલ સિપાહીની નોકરી છોડી પોર્નોગ્રાફીમાં કારકિર્દી કરી શરું

Onlyfans પર અંગત ફોટો અને વીડિયો પણ શેર કરે છે સુરક્ષાકર્મી તરીકે માત્ર $1,100 એક સપ્તાહના મળતા હતાં Alicia Davis એ એક સપ્તાહના $10,000 ની કમાણી કરે છે Adult Star Alicia Davis : દુનિયાભરમાં અનેક એવા પુરુષો છે, જે...
મહિલાએ જેલ સિપાહીની નોકરી છોડી પોર્નોગ્રાફીમાં કારકિર્દી કરી શરું
  • Onlyfans પર અંગત ફોટો અને વીડિયો પણ શેર કરે છે
  • સુરક્ષાકર્મી તરીકે માત્ર $1,100 એક સપ્તાહના મળતા હતાં
  • Alicia Davis એ એક સપ્તાહના $10,000 ની કમાણી કરે છે

Adult Star Alicia Davis : દુનિયાભરમાં અનેક એવા પુરુષો છે, જે અજાણ મહિલાઓ સાથે વાત કરવામાં મુંઝવણ અનુભવે છે. આ પ્રકારના પુરુષોને હંમેશા એવો અનુભવ થતો, હોય છે કે, મહિલા તેમના વિશે શું વિચારશે અને કેવી રીતે તેમની સાથે વર્તન કરશે. ત્યારે આ પ્રકારના લોકોને ઓસ્ટ્રેલિયાની એક મહિલા શિક્ષણ આપી રહી છે. તે ઉપરાંત મહિલાને કેવી રીતે પોતાની સાથે રાખવી તે અંગે માર્ગદર્શન આપે છે. આ શિક્ષણ આપવાના બદલામાં મહિલા મોટી રકમ પુરુષો પાસેથી લે છે.

Advertisement

Onlyfans પર અંગત ફોટો અને વીડિયો પણ શેર કરે છે

ત્યારે 32 વર્ષની આ મહિલાનું નામ Alicia Davis છે. જોકે Alicia Davis એ એક Adult Star છે. Alicia Davis એ Onlyfans ના માધ્મયથી દર મહિને આશેર 5 થી 7 લાખ રુપિયાની આવક મેળવે છે. તે ઉપરાંત Onlyfans પર Alicia Davis પોતાના અંગત ફોટો અને વીડિયો પણ શેર કરે છે. તે ઉપરાંત Alicia Davis એ Onlyfans ના માધ્યમથી પુરુષોને મહિલાઓને કેવી રીતે આકર્ષિત અને રિઝવવી તેનું શિક્ષણ આપે છે. પુરુષો Alicia Davis ને Onlyfans પર માત્ર તેના નગ્ન ફોટો કે વીડિયોની માગત કરતા નથી. પરંતુ પુરુષો મહિલાઓને લઈ પ્રશ્નો વધારે પૂછતા જોવા મળે છે.

આ પણ વાંચો: Simran Budharup નો ગણપતિ પંડાલમાંથી કથિત વીડિયો થયો વાયરલ

Advertisement

Alicia Davis એ એક સપ્તાહના $10,000 ની કમાણી કરે છે

Alicia Davis એ Onlyfans પર જણાવ્યું છે કે, પુરુષો જ્યારે કોઈપણ અજાણ મહિલા સાથે વાત કરતા હોય છે, ત્યારે તેઓ મોટાભાગે અહંકાર અથવા શરમ વધારે દર્શાવે છે. તે ઉપરાંત અમુક પુરુષ થોડું અયોગ્ય વર્તન પણ કરતા હોય છે, તેના કારણે મહિલા સાથેની પ્રથમ મુલાકાતમાં આ પ્રકારના પુરુષોને મહિલાઓ નાપસંદ કરે છે. અજાણી મહિસા સાથે વાત કરતા સમયે પુરુષોએ આ પ્રકારના વર્તનને ટાળવું જોઈએ. કારણ કે... મહિલાઓને આત્મવિશ્વાસ સાથે ભરેલા પુરુષો વધારે પસંદ આવે છે. તે ઉપરાંત પુરુષો મહિલાને વાતને વધારે માને છે, તેવા પુરુષ મહિલાની પસંદગીની યાદીમાં પ્રથમ આવે છે.

Advertisement

સુરક્ષાકર્મી તરીકે માત્ર $1,100 એક સપ્તાહના મળતા હતાં

તમારી જાણ માટે કે, Alicia Davis એ ઘણા વર્ષો પહેલા Australia માં એક સરકારી અધિકારી તરીકે કામ કરતી હતી. Australia માં Alicia Davis એ જેલમાં સુરક્ષાકર્મી તરીકે કામ કરતી હતી. પરંતુ ત્યારબાદ Alicia Davis એ પોતાની કારકિર્દીની શરૂઆત Adult Star તરીકે કરી હતી. જોકે Alicia Davis ને સુરક્ષાકર્મી તરીકે માત્ર $1,100 એક સપ્તાહના મળતા હતાં. હવે, Adult Star Alicia Davis એ એક સપ્તાહના $10,000 ની કમાણી કરે છે.

આ પણ વાંચો: Natasa Stankovic એ દિશા પટાનીના મિત્ર પર નજર બગાડી, જુઓ વીડિયો

Tags :
Advertisement

.