Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

OMG:રસ્તા પર રખડતાં 30 લાખ શ્વાનને ભોગ લેશે આ દેશ, દુનિયાભરમાં આક્રોશ

ફિફા વર્લ્ડ કપ 2024 ઉઝબેકિસ્તાનમાં યોજાયો 30 લાખ કૂતરાઓનું બલિદાન આપવામાં આવશે વિશ્વભરના લોકોમાં ઘણો ગુસ્સો છે FIFA World Cup: ફિફા વર્લ્ડ કપ 2024 (FIFA World Cup)ઉઝબેકિસ્તાનમાં યોજાયો હતો, તેના વિશે દર્શકોમાં ભારે ઉત્સાહ હતો. હવે 2030 માં તેનું...
omg રસ્તા પર રખડતાં 30 લાખ શ્વાનને ભોગ લેશે આ દેશ  દુનિયાભરમાં આક્રોશ
Advertisement
  • ફિફા વર્લ્ડ કપ 2024 ઉઝબેકિસ્તાનમાં યોજાયો
  • 30 લાખ કૂતરાઓનું બલિદાન આપવામાં આવશે
  • વિશ્વભરના લોકોમાં ઘણો ગુસ્સો છે

FIFA World Cup: ફિફા વર્લ્ડ કપ 2024 (FIFA World Cup)ઉઝબેકિસ્તાનમાં યોજાયો હતો, તેના વિશે દર્શકોમાં ભારે ઉત્સાહ હતો. હવે 2030 માં તેનું આયોજન મોરોક્કો, સ્પેન અને પોર્ટુગલમાં થશે. આ પહેલા તેનાથી સંબંધિત એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ વર્લ્ડ કપના આયોજન માટે આફ્રિકન દેશો તેમના શહેરોને સાફ કરવાની યોજના બનાવી રહ્યા છે, જેમાં 30 લાખ કૂતરાઓનું ( Kill 30 Lakh Dog)બલિદાન આપવામાં આવશે. આ અંગે વિશ્વભરના લોકોમાં ઘણો ગુસ્સો છે અને ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

ફિફા વર્લ્ડ કપ 2030 નું આયોજન

ફિફા વર્લ્ડ કપ 2030 મોરોક્કો, સ્પેન અને પોર્ટુગલમાં આયોજિત થશે. આ ઇવેન્ટ માટે આ દેશો તેમના શહેરોને સાફ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ માટે, 30 લાખ કૂતરાઓને મારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રાણી કલ્યાણ કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે આમાં અમાનવીય પદ્ધતિઓ પણ સામેલ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ શહેરોમાં કૂતરાઓને ઝેર આપવામાં આવે છે, ગોળી મારી દેવામાં આવે છે અથવા પીડાદાયક સાધનોનો ઉપયોગ કરીને પકડી લેવામાં આવે છે અને પછી તેમને નિર્દયતાથી મારી નાખવામાં આવે છે.

Advertisement

કૂતરાઓને ઇલેક્ટ્રિક શોક અપાય છે

મળતી માહિતી અનુસાર કૂતરાઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે અને તેમને જીવલેણ નુકસાન પહોંચાડવા માટે પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ એલાયન્સ ફોર એનિમલ વેલ્ફેર એન્ડ પ્રોટેક્શન (IAWPC) એ દાવો કર્યો છે કે મોરોક્કન અધિકારીઓ દ્વારા આવી પ્રવૃત્તિઓ બંધ કરવાના આશ્વાસન બાદ હત્યા પહેલા કરતા વધુ વધી ગઈ છે.

Advertisement

કૂતરાઓના બલિદાનનો વિરોધ

પ્રખ્યાત સંરક્ષણવાદી જેન ગુડઓલે શહેરોને સાફ કરવા માટે કૂતરાઓના બલિદાનનો વિરોધ કરતા FIFA સેક્રેટરી જનરલ મેટિયસ ગ્રાફસ્ટ્રોમને પત્ર લખ્યો છે, જેમાં કૂતરાઓની હત્યાને બર્બરતાનું ભયાનક કૃત્ય ગણાવ્યું છે અને FIFAના મૌનની પણ ટીકા કરી છે. તેમાં એમ પણ લખ્યું છે કે વિશ્વભરના ફૂટબોલ ચાહકો જેમાંથી ઘણા પ્રાણી પ્રેમી છે, આ ક્રૂરતા વિશે જાણીને ચોંકી જશે. રખડતા કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે માનવીય વિકલ્પો છે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ કાર્યક્રમોને અમલમાં મૂકવામાં મદદ કરી રહી છે.

સ્થાનિક પોલીસ પણ મૌન ધારણ  કર્યું

તેમણે FIFA ને આ કેસમાં હસ્તક્ષેપ કરવા વિનંતી કરી અને સૂચન કર્યું કે જો હત્યાઓ ચાલુ રહે તો મોરોક્કોના યજમાન અધિકારો પર પુનર્વિચાર કરવો જોઈએ; રખડતા કૂતરાઓ સામેની ઝુંબેશ મોરોક્કન કાયદાઓનું પણ ઉલ્લંઘન કરે છે, જે શેરી પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ મૂકે છે. જે શેરી પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ મૂકે છે, કાર્યકરોએ એવો પણ દાવો કર્યો છે કે અધિકારીઓ આ નિયમોની અવગણના કરી રહ્યા છે અને સ્થાનિક પોલીસ પણ તેના પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે.

મોરોક્કોને વર્લ્ડ કપનું આયોજન થયો

રિપોર્ટ અનુસાર, એવું જાણવા મળ્યું છે કે વર્ષ 2022 ના એક નિર્ણયમાં એક ગવર્નરને કૂતરાઓને મારવાનું કાવતરું ઘડવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ મોરોક્કોને વર્લ્ડ કપનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી હત્યાઓમાં વધારો થયો છે. આ વિવાદે ફરી એકવાર FIFA ને ચર્ચામાં લાવી દીધું છે, તેનો વિરોધ ફક્ત મોરોક્કોમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યો છે, તેથી અધિકારીઓ આ અંગે શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

IG Dronesને મળ્યું પ્રથમ સ્વદેશી ડ્રોન સિમ્યુલેટરનું પેટન્ટ, આત્મનિર્ભર ભારતની દિશામાં મોટું પગલું

featured-img
Top News

Narmada: મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદનો મોટો ધડાકો, એજન્સીએ દરેક પક્ષના નેતાઓને રૂપિયા આપ્યા હતા: મનસુખ વસાવા

featured-img
સ્પોર્ટ્સ

Diogo Jota Died : ફૂટબોલ જગતમાં શોકનો માહોલ! પોર્ટુગલના ફેમસ ખેલાડીનું કાર અકસ્માતમાં મોત

featured-img
Top News

Gandhinagar : રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વાર ‘રિંગ ફેન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’ સિસ્ટમ અમલી

featured-img
Top News

VADODARA : સાવલીની નારપુરા ગ્રામ પંચાયત રાજ્યમાં શ્રેષ્ઠ પંચાયત તરીકે નવાજિત

featured-img
સ્પોર્ટ્સ

Shubman Gillએ તોડ્યો વિરાટ કોહલીનો મહાન રેકોર્ડ, આવું કરનાર પહેલો ભારતીય બન્યો

×

Live Tv

Trending News

.

×