Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nikita Ghag એ લગ્ન ફોટોશૂટ કરાવીને Ranveer Singh ને આપી માત

Nikita Ghag એ Nude photoshoot કરાવ્યું અભિનેત્રીએ એક સૂટને પહેરીને Nude Pose આપ્યા Nikita Ghag ને ટ્રોલ કરવામાં આવી રહી છે Nikita Ghag Nude photoshoot: આ વર્ષે Ranveer Singh એ અભિનેતા-અભિનેત્રીઓ વચ્ચે એક નવો બેંચમાર્ક સેટ કર્યો હતો. Ranveer...
nikita ghag એ લગ્ન ફોટોશૂટ કરાવીને ranveer singh ને આપી માત
  • Nikita Ghag એ Nude photoshoot કરાવ્યું

  • અભિનેત્રીએ એક સૂટને પહેરીને Nude Pose આપ્યા

  • Nikita Ghag ને ટ્રોલ કરવામાં આવી રહી છે

Nikita Ghag Nude photoshoot: આ વર્ષે Ranveer Singh એ અભિનેતા-અભિનેત્રીઓ વચ્ચે એક નવો બેંચમાર્ક સેટ કર્યો હતો. Ranveer Singh એ અગાઉ એક ખાસ photoshoot કરાવ્યું હતું. જે photoshoot ને તેના સંપૂર્ણ જીવન કાર્યકાલ દરમિયાન યાદ રાખવામાં આવશે. વર્ષ 2022 માં Ranveer Singh એ Nude photoshoot કરાવ્યું હતું. જેને જોઈને વિશ્વના સૌ લોકોની આંખો ફાટી ગઈ હતી. ત્યારે અમુક લોકોને તેનો સપોર્ટ કર્યો હતો. તો અમુક લોકોએ વિવાદ ઉભો કર્યો હતો. ત્યારે તાજેતરમાં વધુ એક Celebrity એ Nude photoshoot કરાવ્યું છે.

Advertisement

Nikita Ghag એ Nude photoshoot કરાવ્યું

આ વખતે એક અભિનેત્રીએ Nude photoshoot કરાવ્યું છે. તેના Nude photoshoot સામે Ranveer Singh નું ફોટોશૂટ પર ઝાંખું લાગી રહ્યું છે. ત્યારે Nikita Ghag એ તાજેતરમાં Nude photoshoot કરાવ્યું છે. આ Nude photoshoot ને કારણે Nikita Ghag ચર્ચાનો વિષય બની ગઈ છે. તો Nikita Ghag એ Bekaaboo 3 Fuh Se Fantasy અને Pyaar Ka Bazaar Karobaar જેવી વેબ સિરિઝમાં કામ કરી ચૂકી છે.

Advertisement

આ પણ વાંચો: Mouni Roy અને તેના પતિના કિસ કરતા એકથી વધુ ફોટો થયા વાયરલ

અભિનેત્રીએ એક સૂટને પહેરીને Nude Pose આપ્યા

ત્યારે Nikita Ghag એ Nude photos તેના સત્તાવાર Instagram Account પર શેર કર્યા છે. જોકે આ photos માં તેણીએ રણવીર સિંહના બોલ્ડ લૂકને પણ ટક્કર આપી છે. Nikita Ghag એ આ ફોટોશૂટ કરાવીને અન્ય અભિનેત્રીઓ માટે એક લેવલ સેટ કર્યું છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જોકે Nikita Ghag એ ગણતરીના સમય પહેલા જ આ ફોટો સોશિયલ મીડિય પર શેર કર્યા હતાં. આ ફોટોમાં Nikita Ghag એ એક સૂટને પહેરીને એકબાજુથી Nude Pose આપ્યો છે.

Advertisement

Nikita Ghag ને ટ્રોલ કરવામાં આવી રહી છે

Nikita Ghag ની એક તસવીર તો એટલી બોલ્ડ છે કે, તેને જાહેરમાં જોવામાં પણ લોકોને શરમ આવી શકે છે. તો આ ફોટોશૂટમાં Nikita Ghag એ પોતાના પ્રાઈવેટ પાર્ટને પોતાના હાથ વડે ઢાંકી રહી છે. એક ફોટો જે સૌથી કાતિલ છે, તેમાં Nikita Ghag એ તેની બેક બોડીને ફ્લોન્ટ કરીને પોઝ આપી રહી છે. તો બીજી તરફ જે રીતે Nikita Ghag ને ટ્રોલ કરવામાં આવી રહી છે. કારણ કે... લોકો Nikita Ghag ના કોમેન્ટ સેક્શનમાં લોકો અભદ્ર ગાળો કાઢી રહ્યા છે.

આ પણ વાંચો: Natasa Stankovic: ભગવાન પ્રેમથી ઘેરાયેલી છું હવે જીવવા...',હાર્દિકથી છૂટાછેડા બાદ નતાશાની ઈમોશનલ પોસ્ટ

Tags :
Advertisement

.