Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India માં સૌથી વધુ ગૂગલ બાદ પોર્ન વેબસાઈટનો ઉપયોગ થાય છે, વાંચો યાદી

સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી Website ની યાદી સૌથી વધુ Google નો ઉપયોગ કરવામાં આવે છે સૌથી વધુ Adult Websites ના નામ આવેલા છે Most visited websites in India : આ આધુનિક યુગમાં માનવજીવન સાથે સંકળાયેલી દરેક વસ્તુઓની માહિતી...
india માં સૌથી વધુ ગૂગલ બાદ પોર્ન વેબસાઈટનો ઉપયોગ થાય છે  વાંચો યાદી
Advertisement
  • સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી Website ની યાદી

  • સૌથી વધુ Google નો ઉપયોગ કરવામાં આવે છે

  • સૌથી વધુ Adult Websites ના નામ આવેલા છે

Most visited websites in India : આ આધુનિક યુગમાં માનવજીવન સાથે સંકળાયેલી દરેક વસ્તુઓની માહિતી ઈન્ટરનેટ પર ઉલબ્ધ છે. ત્યારે દરેક વ્યક્તિ કોઈપણ વિષય સાથે સંબંધિત માહિતી મેળવવા માટે ઈન્ટરનેટ પર બનાવવામાં આવેલી Websiteનો ઉપયોગ કરે છે. તેથી ઈન્ટરનેટ પર માનવજીવનના વિષય સાથે સંબંધિત વિવિધ પ્રકારની કરોડો Website આવેલી છે. પરંતુ આ Website માં પણ સ્પર્ધા રહેતી હોય છે. કારણ કે... જ્યારે કોઈ Website પર સૌથી વ્યક્તિ સમય પસાર કરે છે. ત્યારે તે Website ની આવકમાં વધારો થાય છે.

સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી Website ની યાદી

જોકે લેખિતમાં માહિતી આપવા ઉપરાંત ઈન્ટરનેટ પર વીડિયો અને ફોટો જેવી સેવાઓ પૂરી પાડતી Website પર મોટાભાગે લોકો વધુ સમય પસાર કરતા હોય છે. તે ઉપરાંત હાલમાં સોશિયલ મીડિયાના યુગમાં Website નું વર્ચસ્વ ઘટી રહ્યું હોય, તેવું અનેકવાર જાણવા મળે છે. પરંતુ આ વાતને સત્ય સાબિત થવામાં હજુ ઘણા વર્ષો બાકી રહેલા છે. કારણ કે... સોશિયલ મીડિયાના માધ્મયથી લેવડ-દેવડ, ખરીદ-વેચાણ, મુસાફરીને સલગ્ન સુવિધા જેવી વિવિધ વસ્તુઓની સુવિધા માત્ર Website ના માધ્યમથી ઉપલબ્ધ છે.

Advertisement

આ પણ વાંચો: મહિલાએ જેલ સિપાહીની નોકરી છોડી પોર્નોગ્રાફીમાં કારકિર્દી કરી શરું

Advertisement

સૌથી વધુ Google નો ઉપયોગ કરવામાં આવે છે

તેથી આજરોજ આ અહેવાલામાં તમને જણાવવામાં આવશે કે, દુનિયામાં કઈ Website નો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી Website ની એક યાદી શેર કરવામાં આવી છે. આ યાદીમાં ઓગસ્ટ 2024 માં કઈ Website નો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને લઈ માહિતી શેર કરવામાં આવી છે. તો સૌથી વધુ Google નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ બીજા અને ત્રીજા ક્રમ પર YouTube અને xhamster42 આવે છે.

સૌથી વધુ Adult Websites ના નામ આવેલા છે

જોકે આ યાદીમાં આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના નામે સૌથી પ્રચલિત Website અને એપ્સ ટોપ 3 માં પણ સામેલ નથી. ત્યારે આ યાદીમાં ચોથા સ્થાને instagram, પાંચમાં સ્થાને facebook અને છઠ્ઠા સ્થાને whatsapp છે. તો બીજી તરફ આ યાદીમાં ફેશન અને ઘરવખરી સંબંધિત વસ્તુઓની ખરીદ માટે સૌથી પ્રચલિત Website amazon એ સાતમાં સ્થાને છે. તે ઉપરાંત આ યાદીમાં સર્વગુણ સંપન્ન ગણાતી Website chatgpt એ નવમાં સ્થાને આવેલું છે. જોકે આ યાદીમાં સૌથી વધુ Adult Websites ના નામ આવેલા છે.

આ પણ વાંચો: Simran Budharup નો ગણપતિ પંડાલમાંથી કથિત વીડિયો થયો વાયરલ

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

Shefali Jariwala Passes away : 'કાંટા લગા ગર્લ' ને વર્ષોથી એક બીમારીએ પરેશાન કરી હતી, ઇન્ટરવ્યૂમાં કર્યો હતો ખુલાસો

featured-img
મનોરંજન

શેફાલી જરીવાલાનો અંતિમ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ

featured-img
આંતરરાષ્ટ્રીય

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્પષ્ટ સંકેત, જરૂર પડશે તો અમે ઈરાનના પરમાણુ સ્થળ પર ફરીથી બોમ્બ ફેંકીશું

featured-img
આંતરરાષ્ટ્રીય

SCO Summit :રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીની મંત્રી સાથે કરી મહત્ત્વપૂર્ણ બેઠક

featured-img
Top News

TASTEATLAS : દુનિયાભરના ટોપ 100 માં ભારતના 5 આઇસક્રીમે સ્થાન જમાવ્યું

featured-img
Top News

HENIPAVIRUS : ચાઇનામાં મળ્યો મહામારી ફેલાવી શકે તેવો હેનિપાવાયરસ, વૈજ્ઞાનિકોએ સાવચેત કર્યા

Trending News

.

×