Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tinder Leave And Subscriptions આ દેશની કંપની કર્મચારીઓને આપશે

કર્મચારીઓને Dating Leave આપવામાં આવશે કર્મચારીઓને Tinder Subscriptions પણ આપ્યું પ્રેમમાં પડેલા લોકો ખુશીથી કોઈપણ પ્રકારનું કામ કરે છે Tinder Leave And Subscriptions : નોકરીના સમયે કલાકો સુધી કામ કર્યા બાદ અંગત જીવન માટે ક્ષણભર પણ સમય ના મળે...
tinder leave and subscriptions આ દેશની કંપની કર્મચારીઓને આપશે
Advertisement
  • કર્મચારીઓને Dating Leave આપવામાં આવશે

  • કર્મચારીઓને Tinder Subscriptions પણ આપ્યું

  • પ્રેમમાં પડેલા લોકો ખુશીથી કોઈપણ પ્રકારનું કામ કરે છે

Tinder Leave And Subscriptions : નોકરીના સમયે કલાકો સુધી કામ કર્યા બાદ અંગત જીવન માટે ક્ષણભર પણ સમય ના મળે તો, જીવન કંટાળાજનક સાથે તણાવપૂર્ણ પણ થઈ જાય છે. ત્યારે દરોજ ઉઠીને આ પ્રકારની નોકરી કરવામાં પણ આળસ અનુભવાય છે. કારણ કે... નોકરી ઉપરાંત પોતાના અંગત જીવન માટે આ સમય દરમિયાન સમય સંતુલન બરાબર રીતે થતું નથી. ત્યારે એક કંપની દ્વારા કર્મચારીઓ માટે એક ખાસ ઓફર જાહેર કરવામાં આવી છે. આ ઓફર વાંચીને દરેક કર્મચારી આ કંપનીનીમાં નોકરી કરવા માટે તલપાપડ થઈ રહ્યા છે.

કર્મચારીઓને Tinder Subscriptions પણ આપ્યું

ત્યારે થાઈલેન્ડની એક માર્કેટિંગ કંપની Marketing Agency Whiteline Group એ કર્મચારીઓ માટે એક ઓફર તૈયાર કરી છે. Marketing Agency Whiteline Group એ પોતાના કર્મચારીઓ માટે Dating Leave આપવાની જાહેરાત કરી છે. તેના અંતર્ગત કંપની કર્મચારીઓને Tinder Leave પણ આપશે. ત્યારે આ કંપનીમાં કામ કરતા વ્યક્તિઓ માટે પ્રેમીઓ સાથે સમય વિતાવો વધુ સરળ બનશે. આ પ્રકારની રજા આપવા પાછળ કંપનીનો કંપની અને કર્મચારીઓ વચ્ચે સંબંધ વધુ મજબૂત કરવાનો ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યો છે. તો મીડિયામાં આ કંપની ખુબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે.

Advertisement

આ પણ વાંચો: આ Australian Prostitute ને પુરુષો એક કલાક માટે 1300 ડોલર માત્ર...

Advertisement

પ્રેમમાં પડેલા લોકો ખુશીથી કોઈપણ પ્રકારનું કામ કરે છે

તો Marketing Agency Whiteline Group એ Tinder Leave પ્રથમ જુલાઈથી ડિસેમ્બર સુધી જાહેર કરવામાં આવી છે. આ માસ દરમિયાન કર્મચારીઓ Tinder Leave નિસંકોચ લઈ શકશે. તે ઉપરાંત આ દરમિયાન કંપની કર્મચારીઓનો કોઈપણ પ્રકારનો પગાર પણ કાપશે નહીં. જોકે Tinder Leave માટે કર્મચારીઓએ એક સપ્તાહ પહેલા કંપનીને જાણ કરવું પડશે. તો કર્મચારીઓની ફરિયાદને લઈ આ પ્રકારની રજાઓ જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત કર્મચારીઓને Tinder Subscriptions પણ આપ્યું છે. કંપનીનું માનવું છે કે, પ્રેમમાં પડેલા લોકો ખુશીથી કોઈપણ પ્રકારનું કામ કરે છે.

આ પણ વાંચો: Cristiano Ronaldo ની સામે મધદરિયે દંપતીએ નગ્ન થઈ એકબીજાને....

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

સીરિયામાં ભોજન માટે મચી ભાગદોડ, અનેક લોકોનાં મોત અનેક ઘાયલ

featured-img
વાયરલ & સોશિયલ

રોટલીમાં થૂંકતો કેમેરામાં કેદ થયો શખ્સ! જુઓ આ Viral Video

featured-img
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ઝડપથી ફેલાઇ રહી છે 3 મહામારી, બાળકોનાં વોર્ડમાં પણ હવે જગ્યા નથી

featured-img
આંતરરાષ્ટ્રીય

HMPV વાયરસ અંગે ચીનનું ભેદી મૌન, કોરોનાની જેમ સત્ય છુપાવે છે?

featured-img
આંતરરાષ્ટ્રીય

Pakistan Atom Bomb: આતંકવાદીઓના હાથમાં હશે પરમાણુ બોમ્બ, યુરેનિયમની લૂંટ

featured-img
આંતરરાષ્ટ્રીય

લિબરલ પાર્ટીમાં નવા નેતાની શોધ, Canada ની રાજકીય પરિસ્થિતિ ગરમાઈ

×

Live Tv

Trending News

.

×