Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bollywood ની આ ફિલ્મમાં અભિનેત્રીએ સૌથી વધુ અને લાંબા kissing scenes....

3G માં સૌથી વધુ Kissing Scene નિભાવવામાં આવ્યા 3G માં કુલ 30 Kissing Scene દર્શાવવામાં આવ્યા Film 3G એ અન્ય તમામ ફિલ્મોના રેકોર્ડ બ્રેક કર્યા Bollywood film with most kissing scenes : Bollywood માં અનેક એવી ફિલ્મ આવેલી છે,...
bollywood ની આ ફિલ્મમાં અભિનેત્રીએ સૌથી વધુ અને લાંબા kissing scenes
Advertisement
  • 3G માં સૌથી વધુ Kissing Scene નિભાવવામાં આવ્યા
  • 3G માં કુલ 30 Kissing Scene દર્શાવવામાં આવ્યા
  • Film 3G એ અન્ય તમામ ફિલ્મોના રેકોર્ડ બ્રેક કર્યા

Bollywood film with most kissing scenes : Bollywood માં અનેક એવી ફિલ્મ આવેલી છે, જેમાં Boldness ની તમામ હદ ઓળંગી નાખી છે. તે ઉપરાંત આવી ફિલ્મમાં અભિનેતા અને અભિનેત્રીઓ પણ સિન શૂટ કરવામાં મૂંઝવણ અનુભવતા નથી. તેના કારણે અનેકવાર કોઈપણ અભિનેતા કે પછી અભિનેત્રીઓનો Bold Kissing Scene અથવા Bold Scene સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે.જોકે Bollywood માં અનેક એવી ફિલ્મ બનાવવામાં આવી છે, જેની અંદર કલાકરો મિનિટો સુધી ચુંબન કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ અહેવાલમાં એક ફિલ્મની વાત કરવામાં આવી છે, જે ફિલ્મની અંદર સૌથી વધુ Kissing Scene સાથે longest kissing scenes ની નિભાવવામાં આવ્યા છે.

3G માં સૌથી વધુ Kissing Scene નિભાવવામાં આવ્યા

Bollywood ની આ ફિલ્મ વર્ષ 2013 માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં મુખ્ય કિરદાર તરીકે Neil Nitin Mukesh અને Sonal Chauhan હતાં. આ ફિલ્મને Shantanu Ray Chhibber એ દિગ્દર્શક કરી હતી. ત્યારે આ Bollywood ની આ ફિલ્મનું નામ 3G છે. Bollywood માં Neil Nitin Mukesh એ અભિનય ક્ષેત્રે અનોખા કિરદાર માટે જાણીતા છે. તેમણે સાઉથની અનેક ફિલ્મોમાં પણ સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ Neil Nitin Mukesh ની અન્ય ફિલ્મની જેમ Film 3G એ હિટ સાબિત થઈ ન હતી. પરંતુ Film 3G માં Neil Nitin Mukesh અને Sonal Chauhan જે પ્રકારે Bold Kissing Scene કર્યા હતાં, તેને જોઈને સૌ લોકો ચોંકી ગયા છે.

Advertisement

આ પણ વાંચો: Paris Fashion Week 2024 માં ઐશ્વર્યા અને આલિયાની સુંદરતાથી સૌ કોઇ થયા મંત્રમુગ્ધ

Advertisement

3G માં કુલ 30 Kissing Scene દર્શાવવામાં આવ્યા

Bold Kissing Scene માટે Film 3G એ સૌથી ચર્ચાનો વિષય બની હતી. તે ઉપરાંત Film 3G માં Sonal Chauhan એ Boldness ની તમામ હદ વટાવી હતી. સિનેમાઘરોમાં Sonal Chauhan ની Boldness ને જોઈને લોકોના પરસેવા છૂટી ગયા હતાં. જોકે Boldness થી ભરપૂર આ ફિલ્મ સિનેમાઘરોની અંદર રિલીઝ થતા, પહેલા ચર્ચાનો વિષય બની ગઈ હતી. કારણ કે... ફિલ્મને લઈ Censor Board એ જે પત્ર જાહેર કર્યું હતું, તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, Film 3G માં કુલ 30 Kissing Scene દર્શાવવામાં આવ્યા છે.

Film 3G એ અન્ય તમામ ફિલ્મોના રેકોર્ડ બ્રેક કર્યા

Bollywood Film 3G એ અન્ય તમામ ફિલ્મોના Kissing Scene અંતર્ગત તમામ રેકોર્ડ બ્રેક કર્યા હતાં. જોકે Kissing Scene ના મામલે વર્ષ 2013 સુધી સૌથી વધુ Kissing Scene માત્ર મર્ડર ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા હતાં. જે બાદ Bollywood Film 3G માં 30 Kissing Scene દર્શાવીને અન્ય તમામ ફિલ્મોને પીછેહઠ કરી હતી. જોકે Bollywood Film 3G માં 30 Kissing Scene દર્શાવ્યા હોવા છતાં, પણ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવવામાં અસફળ સાબિત થઈ હતી.

આ પણ વાંચો: Funk Me Up : સલમાન અલી સાથે એક અદ્ભુત મ્યુઝિકલ ઇવેન્ટમાં જોડાવા માટે થઇ જાઓ તૈયાર

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Taj Mahal House in MP Burhanpur: આ તાજમહેલ નથી પણ ઘર છે! વાયરલ વીડિયો જોયા પછી તમને વિશ્વાસ આવશે

featured-img
મનોરંજન

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજયનું હૃદયરોગના હુમલાથી અવસાન

featured-img
મનોરંજન

Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા જ સલમાન ખાને રદ કરી પોતાની ઇવેન્ટ

featured-img
મનોરંજન

Ahmedabad Plane Crash: કંગના,પરિણીતી,દિશા સહિત આ બોલીવુડની હસ્તીઓએ વ્યક્ત કર્યું દુ:ખ

featured-img
વાયરલ & સોશિયલ

Madhya Pradesh: ભોપાલના નવા ઓવરબ્રિજમાં 90 ડિગ્રીનો વળાંક, લોકોએ સોશિયલ મીડિયા પર કહ્યું - 'મૃત્યુ ખૂણા પર આવશે!'

featured-img
મનોરંજન

Genelia Dsouza એ પતિ રીતેશ દેશમુખ માટે રાખ્યું વટ સાવિત્રીનું વ્રત, ફેન્સે કરી પ્રશંસા

Trending News

.

×