કર્મચારીને માત્ર સ્વીચ ચાલુ-બંધ કરવાના વાર્ષિક 30 કરોડ મળશે
કરોડોની નોકરી માટે હા પાડવાની હિંમત કરતા નથી
નોકરીને દુનિયાની સૌથી મુશ્કેલ નોકરી માનવામાં આવે છે
આર્કિટેક્ટને બોલાવીને સમુદ્રની વચ્ચે એક ટાવર બનાવ્યું
Lighthouse of Alexandria: કરોડાની કિંમતમાં વેતન, ના બરાબર કામના કલાકો અને ખાસ કરીને કોઈ બોસ નહીં. આ આધુનિક સમયમાં આવી નોકરીનું સુખ સ્વર્ગના સુખથી ઓછું નથી. એવું કહી શકાય કે દરેક વ્યક્તિ આવી નોકરી કરવા માંગે છે. પરંતુ વિશ્વની એક જગ્યા પર આવી નોકરી માટે કામદારની શોધ કરવામાં આવી રહી છે. પરંતુ આ નોકરી માટે કર્મચારી મળતો નથી. આ નોકરી ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા બંદરમાં ફેરોસ નામના ટાપુ પર સ્થિત એલેક્ઝાન્ડ્રિયાના Lighthouse ના કીપરની નોકરી છે. આ નોકરી માટે વાર્ષિક પગાર 30 કરોડ રૂપિયા કર્મચારી માટે નક્કી કરવામાં આવ્યા છે.
કરોડોની નોકરી માટે હા પાડવાની હિંમત કરતા નથી
આ Lighthouse ના કર્મચારીનું એક જ કામ છે કે, તે આ Lighthouse માં લગાવવામાં આવેલી લાઈટ પર નજર રાખે, અને જ્યારે તે બંધ થયા, ત્યારે તેને ચાલું કરવી. તો બાકીના સમયમાં કર્મચારી તેને ઈચ્છા હોય, તે કામ કરી શકે છે. તેમાં કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. એટલે કે, જ્યારે પણ તમને મન થાય ત્યારે સૂઈ જાઓ, માછલી પકડવા જાઓ, સમુદ્રનો નજારો જુઓ. બસ એક વાતનું ધ્યાન રાખવું કે લાઈટ હાઉસની લાઈટ બંધ ન થવી જોઈએ. આ લાઈટહાઉસની લાઈટ હંમેશા ચાલું રહેવી જોઈએ. તેમ છતાં લોકો આરામદાયક કરોડોની નોકરી માટે હા પાડવાની હિંમત કરતા નથી.
આ પણ વાંચો:Amazon CEO એ મારી પત્નીને Seduced કરી અને છૂટાછેડા કરાવ્યા...
નોકરીને દુનિયાની સૌથી મુશ્કેલ નોકરી માનવામાં આવે છે
જોકે આ નોકરીને દુનિયાની સૌથી મુશ્કેલ નોકરી માનવામાં આવે છે. કારણ કે... અહીં વ્યક્તિને હંમેશા એકલા રહેવું પડે છે. દરિયાની વચ્ચે બનેલા આ Lighthouse ને અનેક ખતરનાક તોફાનોનો પણ સામનો કરવો પડે છે. ક્યારેક દરિયાના મોજા એટલા ઉંચા આવે છે કે લાઇફહાઉસ સંપૂર્ણપણે મોજાથી ઢંકાઈ જાય છે. જેના કારણે Lighthouse કીપરના જીવ પર પણ ખતરો છે. તો એકવાર પ્રખ્યાત નાવિક કેપ્ટન મેરેસિયસ આ દિશામાંથી સફર કરી રહ્યો હતો. આ વિસ્તારમાં મોટા મોટા પથ્થરો હતાં. જે તોફાન વચ્ચે રાતના અંધકારમાં તેઓ જોઈ શકતા ન હતાં. જેના કારણે તેની બોટ પલટી ગઈ હતી. કેપ્ટનએ લાંબુ અંતર કાપીને જમીન શોધી અને ઇજિપ્ત પહોંચી ગયો હતો.
આર્કિટેક્ટને બોલાવીને સમુદ્રની વચ્ચે એક ટાવર બનાવ્યું
પછી અહીંના શાસકે આર્કિટેક્ટને બોલાવીને સમુદ્રની વચ્ચે એક ટાવર બનાવવા કહ્યું જ્યાંથી લાઇટિંગની વ્યવસ્થા કરી શકાય. તેનાથી જહાજોને રસ્તો બતાવી શકાય છે અને મોટા પથ્થરોથી પણ બચાવી શકાય છે. પછી આ Lighthouse બનાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે તે પૂર્ણ થયું ત્યારે તેમને પોતે જ ખ્યાલ ન હતો કે તે એન્જિનિયરિંગની દુનિયામાં એક મોટી શોધ બનવા જઈ રહી છે. આ Lighthouse ને The Pharos of Alexandria નામ આપવામાં આવ્યું છે. આ Lighthouse ને કારણે હવે સહેલાણીઓ અહીં સરળતાથી આવવા લાગ્યા. આ વિશ્વનું પ્રથમ Lighthouse હતું. આ પછી સમગ્ર વિશ્વમાં લાઇટ હાઉસ બનાવવામાં આવ્યા હતાં. પહેલા Lighthouse માત્ર દરિયા કિનારા પર જ બનાવવામાં આવતા હતાં, પરંતુ પછીથી ખડકાળ જગ્યાઓ પર પણ Lighthouse બનાવવાનું શરૂ થયું.
આ પણ વાંચો: ગુપ્તાંગથી લઈ આંખની કીકી સુધી અમેરિકાની આ મહિલાએ કરાવ્યા Tattoo