Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હસીનાએ Banana with Chicken વાનગીનો વીડિયો બનાવ્યો, લોકોએ વાનગી છોડી...

Krua Nunut એ વીડિયો Instagram પર શેર કર્યો સૌ પ્રથમ Krua Nunut કેળાના ફૂલ તોડીને લાવે છે Krua Nunut નું પોતાનું એક રેસ્ટોરેન્ટ પણ છે Krua Nunut Viral Video: પહેલાના જમાનામાં લોકો લોકપ્રિયતા મેળવવા માટે અથાગ પ્રયત્નો કરતા હતાં....
હસીનાએ banana with chicken વાનગીનો વીડિયો બનાવ્યો  લોકોએ વાનગી છોડી
Advertisement
  • Krua Nunut એ વીડિયો Instagram પર શેર કર્યો

  • સૌ પ્રથમ Krua Nunut કેળાના ફૂલ તોડીને લાવે છે

  • Krua Nunut નું પોતાનું એક રેસ્ટોરેન્ટ પણ છે

Krua Nunut Viral Video: પહેલાના જમાનામાં લોકો લોકપ્રિયતા મેળવવા માટે અથાગ પ્રયત્નો કરતા હતાં. કોઈ પોતાની કલાનું પ્રદર્શન કરીને લોકોના હ્રદયમાં સ્થાન મેળવતા હતાં. તો કોઈ ખેલક્ષેત્રે કિસ્મત ચમકાવીને લોકપ્રિય મેળવતા હતાં. પરંતુ આજના જમાનામાં લોકોપ્રિયતા મેળવી એકદમ સરળ થઈ ગઈ છે. કોઈ પણ વ્યક્તિ માત્ર એક વીડિયો અથવા ઓડિયોના મારફતે નામના મેળવી લેતા હોય છે. જોકે આ વીડિયો અને ઓડિયોને કારણે અનેકવાર કાનૂનની નિયમોનો ભંગ પણ કરવામાં આવતો હોય છે. ત્યારે બીજી તરફ સાયબર સુરક્ષા પણ કડક કરવામાં આવી છે.

Krua Nunut એ વીડિયો Instagram પર શેર કર્યો

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક સુંદર હસિના Steamed Banana Blossom with Chicken ની વાનગી કેવી રીતે બનાવી તેને લઈ તેણીએ વીડિયો Instagram પર શેર કર્યો છે. ત્યારે આ વીડિયો ગણતરીના કલાકોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો આ વીડિયો ખાસ કરીને ભારતમાં ખુબ જ પ્રચલિત થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોને Krua Nunut નામથી Instagram પર શેર કરવામાં આવ્યો છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Krua_nunut (@nut.nutcharat)

Advertisement

આ પણ વાંચો: બાળકોની સારસંભાળ રાખવા આવેલી મહિલા સાથે બાળકોના પિતાએ...

સૌ પ્રથમ Krua Nunut કેળાના ફૂલ તોડીને લાવે છે

આ વીડિયોમાં Krua Nunut કેળા અને ચિકનનો ઉપયોગ કરીને Steamed Banana Blossom with Chicken કેવી રીતે બનાવું, તેની વિગતો શેર કરી છે. આ વાનગીને બનાવવા માટે સૌ પ્રથમ Krua Nunut કેળાના ફૂલ તોડીને લાવે છે. તે ઉપરાંત વાનગીમાં ઉપયોગ થતી સામગ્રીને એકઠી કરવામાં આવે છે. ત્યારે આ બધી વસ્તુને એકસાથે લસોટવામાં આવી હતી. અંતે આ બધા માસાલાને લસોટીને ચિકન સાથે ભેળવવામાં આવે છે. ત્યારે આ ચિકનને કેળાના પાંદડામાં બાફવામાં આવે છે.

Krua Nunut નું પોતાનું એક રેસ્ટોરેન્ટ પણ છે

અંતે Steamed Banana Blossom with Chicken ની ઝલક જોવા મળે છે. ત્યારે Krua Nunut એક Cheif છે. Krua Nunut નું પોતાનું એક રેસ્ટોરેન્ટ પણ છે. ત્યારે આ વીડિયોને 10 લાખથી વધુ લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. તો વીડિયો પર અનેક લોકો પ્રતિક્રિયા પણ આપી છે.

આ પણ વાંચો: ચાલતી કારમાં સનરૂફ ખોલીને 2 KM સુધી Kiss કરી કપલે, જુઓ વીડિયો

Tags :
Advertisement

Related News

featured-img
વાયરલ & સોશિયલ

Connubium :લગ્નજીવનમાં કોની સહનશીલતા ઘટી રહી છે, પતિની કે પત્નીની?

featured-img
વાયરલ & સોશિયલ

Viral video: નશામાં ધૂત યુવક બબાલ કરી તો રસ્તા પર લોકોએ બરાબરનો ધોયો, જુઓ Video

featured-img
વાયરલ & સોશિયલ

Apostasy from Islam : ગંદા પ્રશ્નો, સાવચેત સમાજ

featured-img
વાયરલ & સોશિયલ

Aurangzeb: ઈતિહાસનો કાળો અધ્યાય અને ડાબેરી છેતરપિંડી

featured-img
વાયરલ & સોશિયલ

શું કોઈ વ્યક્તિ આખી જીંદગી ઊંઘ્યા વગર જીવી શકે ખરા? જાણો આલ્બર્ટ હર્પિનના દાવાની મેડિકલ થિયરી

featured-img
વાયરલ & સોશિયલ

દિલ્હી મેટ્રો સ્ટેશનમાં ડાન્સ કરતી આ છોકરીઓ કોણ છે? Video

×

Live Tv

Trending News

.

×