Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ છે દુનિયાના સૌથી મોંઘો ચોખા, 1 કિલોનો ભાવમાં 1 મહિનાનું રાશન આવી જાય

Janapa ના Rice વિશ્વના સૌથી મોંઘા Rice છે આ Rice ની કિંમત 9,123 રૂપિયા પ્રતિ કિલો હતી કુલ 5 જાતો 17 વર્ષ પહેલા વિકસાવવામાં આવી હતી Kinmemai Premium Rice : આપણા ભારતીયોના આહારનો મહત્વનો ભાગ Rice અને ઘઉંમાંથી આવે...
આ છે દુનિયાના સૌથી મોંઘો ચોખા  1 કિલોનો ભાવમાં 1 મહિનાનું રાશન આવી જાય
  • Janapa ના Rice વિશ્વના સૌથી મોંઘા Rice છે
  • આ Rice ની કિંમત 9,123 રૂપિયા પ્રતિ કિલો હતી
  • કુલ 5 જાતો 17 વર્ષ પહેલા વિકસાવવામાં આવી હતી

Kinmemai Premium Rice : આપણા ભારતીયોના આહારનો મહત્વનો ભાગ Rice અને ઘઉંમાંથી આવે છે. ભારતીયો આ અનાજને તેમના આહારમાં કાર્બોહાઈડ્રેટ તરીકે ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે બજારમાં વિવિધ રેન્જના Rice અને ઘઉં ઉપલબ્ધ છે. તો દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણે અને બજેટ આધારિત બજારમાંથી અનાજની ખરીદી કરતા હોય છે. ત્યારે એક એવા Rice ની કિંમત અને ગુણવત્તા સામે આવી છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

Advertisement

Janapa ના Rice વિશ્વના સૌથી મોંઘા Rice છે

સામાન્ય રીતે સારા અને પ્રીમિયમ ગુણવત્તાવાળા Rice ની કિંમત 100-200 રૂપિયા પ્રતિ કિલો હોઈ શકે છે. જોકે, આજે અમે તમને Rice ની જે વેરાયટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેની કિંમત તેના કરતા 100 ગણી વધારે છે. આ Rice તો આપણા દેશમાં ઉત્પન્ન થાય છે અને ન તો તે સરળતાથી ઉપલબ્ધ છે. કારણ કે તે જાપાન જેવા કૃષિમાં ઉગાડવામાં આવતા Rice છે.

આ પણ વાંચો: પ્રાચીન ગ્રંથોમાં સમુદ્રી રાક્ષસ કહેવાતી અપશુકન માછલી મળી આવી, જુઓ વીડિયો

Advertisement

કુલ 5 જાતો 17 વર્ષ પહેલા વિકસાવવામાં આવી હતી

એક રિપોર્ટ અનુસાર, કિન્મેઈ પ્રીમિયમ નામના Janapa ના Rice વિશ્વના સૌથી મોંઘા Rice છે. તેની કિંમતના કારણે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. આપણે બધા જાણીએ છીએ કે Rice માં પુષ્કળ પોષણ હોય છે, પરંતુ કિન્મેઈ પ્રીમિયમ Rice રોગપ્રતિકારક શક્તિ વધારવાનો દાવો કરે છે. આ Janapa ના Rice ની કુલ 5 જાતો 17 વર્ષ પહેલા વિકસાવવામાં આવી હતી. આ Rice નો સ્વાદ બદામ જેવો છે અને તેનું પોલિશિંગ એટલું મજબૂત છે કે તે હીરોના નાના ટુકડા જેવું લાગે છે.

આ Rice ની કિંમત 9,123 રૂપિયા પ્રતિ કિલો હતી

તો એવો દાવો કરવામાં આવે છે કે આ Rice માં 6 ગણા વધુ એલપીએસ છે. જે કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં પરંપરાગત Rice કરતાં 1.8 ગણું વધુ ફાઇબર અને 7 ગણું વધુ વિટામિન B1 હોય છે. વાનગી બનાવતા પહેલા તેને ધોવાની જરૂર નથી અને તે હળવી મીઠી અને સુગંધિત છે. વર્ષ 2016 માં આ Rice ની કિંમત 9,123 રૂપિયા પ્રતિ કિલો હતી. આ સમયે તેને વિશ્વના શ્રેષ્ઠ Rice જાહેર કરવામાં આવ્યા હતા, જોકે હવે તેની કિંમત 10 હજાર રૂપિયાથી વધુ થઈ ગઈ છે.

Advertisement

આ પણ વાંચો: B Grade Films ની આ અભિનેત્રીને દારૂ પીવડાવીની ડાયરેક્ટરે શરીરસુખ માળી....

Tags :
Advertisement

.