Snake Island! છેલ્લા 11 હજાર વર્ષથી સાપનું સામ્રાજ્ય છે આ દ્વીપ પર
Snake Island પર 4000 થી પણ વધુ વિશાળ અને ઝેરી સાપ
સાપનું સામ્રાજ્ય છેલ્લા 11 હજાર વર્ષથી જોવા મળે છે
દર 10 મીટરે તમને એક વિશાળ સાપ જોવા મળી શકે છે
Snake Island Brazil : આપણે સૌ દશકોથી Snake Island વિશેની વિવિધ વાર્તાઓ અને કિસ્સાઓ સાંભળતા આવ્યા છીએ. આ દ્વીપ દુનિયાના સૌથી ખતરનાક અને ભયાવહ દ્વીપમાંથી એક છે. તો આ Snake Island એ Brazil માં આવેલું છે. આ Snake Island પર માનવીયોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે ઉપરાંત આ Snake Island પર જવાની મંજૂરી માત્ર સંશોધકો અને વૈજ્ઞાનિકોને આપવામાં આવી છે.
Snake Island પર 4000 થી પણ વધુ વિશાળ અને ઝેરી સાપ
તો આ Snake Island પર અનેક એવા સાપ આવેલા છે, જે કરડવાથી માનવીનું ગણતરીના સમયમાં મોત થઈ શકે છે. પરંતુ આ પ્રકારના સાપ હવે, Snake Island પર વિલુપ્ત થઈ રહ્યા છે. Snake Island પર આશરે 4000 થી પણ વધુ વિશાળ અને ઝેરી સાપનું સામ્રાજ્ય જોવા મળે છે. Sao Paulo થી 90 કિમી દૂર આશરે 106 એકરમાં Snake Island નો વિસ્તાર છે. Ilha da Queimada Grande નામના આ દ્વીપ પર પહેલાના યુગમાં માનવ વસ્તી જોવા મળતી હતી.
આ પણ વાંચો: જાણો... ચંદનના વૃક્ષને સાથે કેમ વળગીને રહે છે ઝેરી સાપ?
Forbidden places in the world that you can NEVER visit.
A THREAD
1. Snake Island, Brazil
Snake Island is an island off the coast of Brazil in the Atlantic Ocean filled with deadly snakes… pic.twitter.com/E6cDruCcTE
— Professor Slippery 💧 (@papiitiino) May 2, 2022
સાપનું સામ્રાજ્ય છેલ્લા 11 હજાર વર્ષથી જોવા મળે છે
તે ઉપરાંત વર્ષ 1020 થી 1909 સુધી Ilha da Queimada Grande માં આવેલા લાઈટહાઉસને ચલાવવા માટે ગણતરીના માણસો રહેતા હતાં. પરંતુ સંજોગોવશાત એકવાર સાપ બારીના મારફતે તેમના ઘરમાં આવી ગયા હતાં. ત્યારે આ સાપના હમલામાં તમામ લોકોના મોત નોંધાયા હતાં. તે ઉપરાંત આ Ilha da Queimada Grande પર સાપનું સામ્રાજ્ય છેલ્લા 11 હજાર વર્ષથી જોવા મળે છે. Snake Island પર અત્યારે એટલી સાપની સંખ્યા આવેલી છે કે, કોઈપણ સામાન્ય માણસ જઈ શકે તેમ નથી. તો સાગરનું સ્તર વધવાથી Snake Island એ Brazil થી દૂર જઈ રહ્યું છે.
દર 10 મીટરે તમને એક વિશાળ સાપ જોવા મળી શકે છે
જેના કારણે Snake Island પર જરારાકા નામના સાપ વિવિધ રીતે તેમનું પ્રજનન થઈ રહ્યું છે. તે ઉપરાંત Snake Island પર કોઈ માણસ નહીં, હોવાને કારણે આ Snake Island પર ભયાવહ સાપનું સામ્રાજ્ય વધુ જોવા મળે છે. જોકે આ પ્રકારના સાપની લંબાઈ અને ઊંચાઈ વધારે હોવાને કારણે, આકાશમાં ઉડતા પક્ષીઓને પોતાનો શિકાર બનાવે છે. આ Snake Island પર દર 10 મીટરે તમને એક વિશાળ સાપ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: 41 વર્ષની શિક્ષિકા 7 વર્ષ નાની વયના વિદ્યાર્થી સાથે લગ્નના તાંતણે બંધાશે