Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અભિનેત્રી કબૂલ્યું કે, મને કેમેરા સામે નગ્ન થવામાં આવે છે મજા

કેમેરાની સામે નગ્ન થવામાં મને બહાદુરીનો અનુભવ થાય છે સેક્સ ડ્રાઈવ વધારવા માટે ટેસ્ટોસ્ટેરોનની થેરાપી પણ લીધી કેમેરાની સામે મેકઅપ વિના સિન કરવાનું વધુ પસંદ કરે છે Hollywood Actress Kate Winslet : Hollywood Actress Kate Winslet એ આ સમયમાં...
06:35 PM Sep 16, 2024 IST | Aviraj Bagda
Kate Winslet shares how Testosterone Therapy helped her feel 'Sexy Again'

Hollywood Actress Kate Winslet : Hollywood Actress Kate Winslet એ આ સમયમાં પોતાની આગામી ફિલ્મ લીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં Kate Winslet એ બીજા વિશ્વ યુદ્ધના પ્રખ્યાત ફોટોગ્રાફર અને પત્રકાર લી મિરરનો કિરદાર નિભાવ્યો છે. તો આ ફિલ્મના એક સિન માટે Kate Winslet એ નગ્ન અવતાર અનાવ્યો હતો. ત્યારે તાજેતરમાં Kate Winslet એ ફિલ્મમાં નગ્ન થવાની અભિવ્યક્તિને લઈ પોતાના વિચારો વ્યક્ત કર્યો છે.

કેમેરાની સામે નગ્ન થવામાં મને બહાદુરીનો અનુભવ થાય છે

Kate Winslet એ ફિલ્મ લી પહેલા પણ અનેક ફિલ્મોમાં પોતાના કપડા ઉતાર્યા છે. તે ઉપરાંત હોલીવૂડની ફિલ્મમાં નગ્ન થવાની હરોળમાં Kate Winslet ખાસ સ્થાન ધરાવે છે. Kate Winslet એ સૌ પ્રથમ નગ્ન સિન ટાઈટેનિકમાં આપ્યો હતો. તે ઉપરાંત Kate Winslet એ ફિલ્મ રિડરમાં પોતાના કરતા 15 વર્ષ નાની વયના અભિનેતા સાથે નગ્ન સિન કર્યા હતાં. તો આ ફિલ્મ રિડરએ વર્ષ 2008 માં આવી હતી. Kate Winslet ત્યારે પણ પોતાના અભિનયને લઈ ચર્ચાનો વિષય બની હતી. ત્યારે Kate Winslet એ ફિલ્મોમાં નગ્ન થવા અંગે એક ઈન્ટવ્યૂમાં ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો: Hina Khan કેન્સર સામેની લડાઈ વચ્ચે બની દુલ્હન, લોકોએ કહ્યું માશાલ્લાહ

સેક્સ ડ્રાઈવ વધારવા માટે ટેસ્ટોસ્ટેરોનની થેરાપી પણ લીધી

Kate Winslet ના જણાવ્યા અનુસાર, તેણીને તેના શરીર અને સુંદરતા પર ગર્વ છે. તેના માટે Kate Winslet પોતાના શરીરને લોકોને સામે બતાવવા માગે છે. Kate Winslet એ ઈચ્છે છે કે, તેણી ફિલ્મમાં એક નગ્ન શરીરને કલા તરીકે પ્રદર્શન કરે. મને આ કરવામાં કોઈ શરમ અનુભવાતી નથી. કેમેરાની સામે નગ્ન થવામાં મને બહાદુરીનો અનુભવ થાય છે. મને નથી લાગતુ કે આ કોઈ શર્મસાર કામ છે. Kate Winslet એ ઈન્ટવ્યૂમાં વધુ જણાવ્યું છે કે, તેણી એક સેક્સ ડ્રાઈવ વધારવા માટે એકવાર ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપી પણ લીધી છે.

કેમેરાની સામે મેકઅપ વિના સિન કરવાનું વધુ પસંદ કરે છે

Kate Winslet એ વધુમાં જણાવ્યું છે કે, તેણી ફિલ્મોમાં અને કેમેરાની સામે ઓછો મેકઅપ અથવા મેકઅપ વિના સિન કરવાનું વધુ પસંદ કરે છે. કારણ કે... Kate Winslet એ મેકઅપ વિના વધારે સુંદર દેખાઈ છે. તો Kate Winslet ની આગામી ફિલ્મ લીને એલેન કુરાસે બનાવી છે. ફિલ્મ લીમાં Kate Winslet ની સાથે અન્ય કલાકાર તરીકે એન્ડી સૈમબર્ગ, મૈરિયન કોટિલાર્ડ અને જૂડ લો મૂખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: Simran Budharup નો ગણપતિ પંડાલમાંથી કથિત વીડિયો થયો વાયરલ

Tags :
benefits of testosterone therapyGujarat FirstHollywood Actress Kate WinsletHow does testosterone therapy boost sex driveKate WinsletKate Winslet childrenKate Winslet husbandKate Winslet interviewKate Winslet movieKate Winslet testosterone treatementlee release datetestosterone replacement therapywhat is testosteronewhat is testosterone therapy
Next Article