ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chewing Gum ખાતા ચેતજો! ખાશો ત્યારે મોઢામાં થશે વિસ્ફોટ

Gum થી Likhonos નું મોઢું સંપૂર્ણ પણે નાશ પામ્યું Likhonos ના મૃત્યુને લઈ સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા Kyiv Polytechnic Institute માં અભ્યાસ કરતો હતો Chewing Gum Kills Student : Chewing Gum જેવી સાધારણ વસ્તુ પણ તમારો અમૂલ્ય જીવ...
09:02 PM Oct 22, 2024 IST | Aviraj Bagda
Chewing Gum Kills Student

Chewing Gum Kills Student : Chewing Gum જેવી સાધારણ વસ્તુ પણ તમારો અમૂલ્ય જીવ લઈ શકે છે. કારણ કે... યુક્રેનમાં રહેતા યુવકનું Chewing Gum ખાવાથી ભયાનક મોત થયું છે. આ યુવકે જ્યારે Chewing Gum ખાવાનું શરૂ કર્યું હતું, ત્યારે ક્ષણભરમાં તેના મોઢામાં ભયાનક વિસ્ફોટ થયો હતો. તેના કારણે તેનું ઘટનાસ્થળ ઉપર કરૂણ મોત થયું હતું. જોકે આ યુવક એક કેમેસ્ટ્રિનો વિદ્યાર્થી હતો.

Gum થી Likhonos નું મોઢું સંપૂર્ણ પણે નાશ પામ્યું

Ukrainian student નું નામ Vladimir Likhonos હતું. Vladimir Likhonos એ જે વિસ્ફોટ પદાર્થો ઉપર સંશોધન કરી રહ્યો હતો. તે Chewing Gum ના સ્વાદમાં ફેરફાર કરે છે. અને આ પદાર્થનું નામ citric acid છે. તો સંશોધન દરમિયાન Vladimir Likhonos એ એક ભયાનક વિસ્ફોટક પાઉડરને citric acid સાથે મિશ્ર કર્યો હતો. ત્યારે આ નજીવી ભૂલે તેનો કાળ બનીને આવી હતી. તો આ સંશોધન પૂર્ણ થયા બાદ, જ્યારે Vladimir Likhonos એ Chewing Gum ખાવાનું શરૂ કર્યું, ત્યારે તેનો મોઢામાં વિસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો: BRICS Summit : PM મોદી અને પુતિનની મુલાકાત, ભારતે યુક્રેન સંઘર્ષ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, Video

Likhonos ના મૃત્યુને લઈ સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા

Chewing Gum ને કારણે Likhonos નું મોઢું સંપૂર્ણ પણે નાશ પામ્યું હતું. તો આ વિસ્ફોટ એટલો મોટો હતો, તેનાથી દૂર આવેલા લોકો પણ ચોંકી ગયા હતાં. એક મેડિકલ અહેવાલ અનુસાર, Likhonos એ આ સંશોધન દરમિયાન ભૂલથી Chewing Gum માં ટીએનટીથી ચાર ગણું વધારે શક્તિશાળી પાઉડરનું મિશ્રણ કર્યું હતું. તો Chewing Gum અને Vladimir Likhonos ના મૃત્યુને લઈ સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા છે.

Kyiv Polytechnic Institute માં અભ્યાસ કરતો હતો

Vladimir Likhonos એ chemistry માં ખુબ જ નિષ્ણાત હતો. Vladimir Likhonos એ 25 વર્ષનો હતો. Vladimir Likhonos એ એ Kyiv Polytechnic Institute માં અભ્યાસ કરતો હતો. Kyiv Polytechnic Institute માંથી તે સ્નાતક ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરતો હતો. Vladimir Likhonos ને ક્યારે પણ KPI દ્વારા વિસ્ફોટ સંશોધન અંગે માહિતી આપવામાં આવી ન હતી.

આ પણ વાંચો: Israel Hezbollah War : હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર હુમલો કર્યો, અંધાધૂંધ રોકેટ ફાયર કર્યા

Tags :
aajtak TrendingBizzare NewsChewing GumChewing Gum ExplosionChewing Gum Kills Studentcitric acidGujarat FirstKyiv Polytechnic InstituteLikhonosnewsScienceTrending NewsukraineVladimir Likhonos
Next Article