Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કુલ 56 પ્રાણી સાથે વર્ષો સુધી આ વ્યક્તિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો રહ્યો

Adam Britton ને કુલ 56 કેસમાં દોષી સાબિત કર્યો Adam Britton એ કૂતરાઓ સાથે દુષ્કર્મ કરતો હતો 13 વર્ષની ઉંમરે સૌ પ્રથમ ઘોડા સાથે દુષ્કર્મ કર્યું Zoologist Adam Britton: આજે એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની છે, જેણે પોતાનું...
10:29 PM Aug 13, 2024 IST | Aviraj Bagda
British crocodile expert Adam Britton jailed for raping, torturing and killing dozens of dogs

Zoologist Adam Britton: આજે એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની છે, જેણે પોતાનું જીવન પ્રાણીઓને સોંપી દીધું હતું. જે વ્યક્તિ પ્રાણીઓ માટે પ્રેમ અને સન્માનની વાત કરતો હતો. પરંતુ જ્યારે આ 53 વર્ષના વ્યક્તિની પોલ ખુલી, ત્યારે સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. જોકે આ પ્રાણી પ્રેમી વ્યક્તિને કડક જેલની સજા ફટકારવામાં આવી છે. આ વ્યક્તિએ પોતાના શાંત અને સરળ સ્વભાવની આડમાં અનેક માસૂમ પ્રાણીઓને અસહ્ય પીડા પહોંચાડી છે.

Adam Britton ને કુલ 56 કેસમાં દોષી સાબિત કર્યો

આ વયક્તિનું નામ Adam Britton છે. આ Adam Britton એ પોતાને મગરમચ્છનો નિષ્ણાત તરીકે જણાવતો હતો. પરંતુ હવે, Adam Britton ને એક દશકથી પણ વાધારે સમય માટે જેલની સજા ફટાકારી છે. કારણ કે... ઓસ્ટ્રેલિયા કોર્ટે Adam Britton ને પશૂ ક્રુરતા અંગતર્ગ અને વિવિધ અન્ય આરોપો માટે કુલ 56 કેસમાં દોષી સાબિત કર્યો છે. તેથી તેને આ કડક સજા ફટકારવામાં આવી છે. જોકે Adam Britton ને લઈ જ્યારે ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે Adam Britton અને તેના પાળેલા પ્રાણીઓને લઈ ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા હતાં.

આ પણ વાંચો: સુહાગરાતને વધુ રંગીન-યાદગાર બનાવવા વર-વધૂ ખાય છે આ કિંમતી પાન

Adam Britton એ કૂતરાઓ સાથે દુષ્કર્મ કરતો હતો

Adam Britton એ તેના કૂતરાઓને શારીરિક ત્રાસ આપતો હતો. Adam Britton એ કૂતરાઓ સાથે દુષ્કર્મ કરતો હતો. તે ઉપરાંત Adam Britton વિરુદ્ધ બાળ શોષણનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. Adam Britton એ કુલ 56 પશુ સાથી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું. જોકે Adam Britton વિશ્વના સૌથી મોટા મગર સાથે સ્વિમિંગ કર્યા બાદ હેડલાઇન્સમાં આવ્યા હતાં. તેણે ઘણી ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રીના શૂટિંગ માટે પોતાના પાલતુ મગરને આપીને ઘણી કમાણી કરી છે. તેણે મગરનું નામ સ્મગ રાખ્યું છે. તેના દુષ્કૃત્યો સામે આવ્યા બાદ દુનિયા તેને 'મોન્સ્ટર ઓફ મેકમિન્સ લગૂન' કહી રહી છે.

13 વર્ષની ઉંમરે સૌ પ્રથમ ઘોડા સાથે દુષ્કર્મ કર્યું

ઉલ્લેખનીય છે કે આરોપી McMinns Lagoon નામના વૈભવી મકાનમાં રહેતો હતો. તે અહીં પ્રાણીઓ પર દુષ્કર્મ કરતો હતો. તો Adam Britton ની તુલના અમેરિકન સીરિયલ કીલર ટેડ સાથે કરવામાં આવી રહી છે. જે તેનો સાથીદાર પણ હતો. જોકે Adam Britton ના હેવાનિયત સાથે ભરેલા અનેક વીડિયો દુનિયાની સામે આવેલા છે. જોકે Adam Britton એ 13 વર્ષની ઉંમરે સૌ પ્રથમ ઘોડા સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેને આ ક્રિયાની લત લાગી આવી હતી. જોકે Adam Britton એ યુવતી સાથે લગ્ન પણ કર્યા હતાં.

આ પણ વાંચો: IT Company ની જોબ ઓફર જાણીને, લોકોએ કહ્યું મજૂરી કરવી સારી

Tags :
Adam Brittonanimal crueltyAustraliabestialitycourtDavid AttenboroughGujarat Firsthas reportedly pleaded guilty to 56 charges concerning bestiality and animal crueltyinternalNational Geographic productions and hosting Sir David AttenboroughNT Supreme Courtthe renowned crocodile specialist with a PhD in zoologyZoologistZoologist Adam Britton
Next Article