Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bold actress પાર્ટીમાં ડાન્સ કરતા સમયે થઈ Oops Moment નો શિકાર

જન્મદિવસની પાર્ટીમાં એક પીળા કરનો ડ્રેસ પહેર્યો હતો અનેકવાર Nia Sharma સાથે આ પ્રકારની ઘટના ઘટી છે લાફ્ટર સેફ શોના સેટ ઉપર પણ જન્મદિવસની ઉજવણી કરાઈ Nia Sharma Oops Moment Video Viral : TV અને Websries Nia Sharma Actress...
bold actress પાર્ટીમાં ડાન્સ કરતા સમયે થઈ oops moment નો શિકાર
  • જન્મદિવસની પાર્ટીમાં એક પીળા કરનો ડ્રેસ પહેર્યો હતો
  • અનેકવાર Nia Sharma સાથે આ પ્રકારની ઘટના ઘટી છે
  • લાફ્ટર સેફ શોના સેટ ઉપર પણ જન્મદિવસની ઉજવણી કરાઈ

Nia Sharma Oops Moment Video Viral : TV અને Websries Nia Sharma Actress અવાર-નવાર કોઈપણ કારણોસર વિવાદ અથવા ચર્ચાનો વિષય તરીકે જોવા મળે છે. જોકે Nia Sharma એ પોતાના બોલ્ડ લૂકને કારણે અન્ય અભિનેત્રી કરતા વધારે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. તે ઉપરાંત Nia Sharma ના નિવદનો પણ તેના ફેશન સેન્સની જેમ એકદમ બોલ્ડ છે. તો સોશિયલ મીડિયા પર સતત Nia Sharma ના ફોટો અને વીડિયો સામે આવતા હોય છે. પરંતુ આ વખતે વાયરલ થઈ રહેલો Nia Sharma ના વીડિયોમાં, તેણી એક Oops Moment નો શિકાર થઈ છે.

Advertisement

અનેકવાર Nia Sharma સાથે આ પ્રકારની ઘટના ઘટી છે

Nia Sharma એ તાજેતરમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારે Nia Sharma ના જન્મદિવસ પર અંકિત લોખંડેના નિવાસસ્થાને જન્મદિવસ માટે પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીની અંદર Nia Sharma એ મન મૂકીને ડાન્સ કર્યો હતો. ત્યારે આ પાર્ટીના વીડિયોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો એક વીડિયોમાં Nia Sharma એ Oops Moment જોવા મળે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તાજેતરમાં સૌ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. જોકે આ પ્રકારની ઘટનાથી Nia Sharma ને કોઈ અસર થતી નથી. અને તે પોતાના ડાન્સ કરવાનું ચાલું રાખે છે. જોકે આ પહેલા પણ અનેકવાર Nia Sharma સાથે આ પ્રકારની ઘટના ઘટી છે.

આ પણ વાંચો: Suellen Carey ને 36 વર્ષની ઉંમરે 1500 લગ્નના પ્રસ્તાવ મળ્યા, જાણો કારણ

Advertisement

જન્મદિવસની પાર્ટીમાં એક પીળા કરનો ડ્રેસ પહેર્યો હતો

Nia Sharma ના આ વીડિયોમાં ખાન જાદી અને વિક્કી જૈન પણ જોવા મળી રહ્યા છે. Nia Sharma ના જન્મદિવસને ટીવી જગતના અનેક કલાકારો શુભેચ્છા પાઠવીને અને પાર્ટીમાં સામેલ થઈને ખાસ બનાવ્યો હતો. Nia Sharma પોતાના આ જન્મદિવસની ઉજવણી કરીને ખુબ જ ખુશ જોવા મળી હતી. તે ઉપરાંત આ Nia Sharma એ પોતાના જન્મદિવસની પાર્ટીમાં એક પીળા કરનો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં Nia Sharma ખુબ જ સુંદર જોવા મળી રહી હતી. પરંતુ ગળાના ભાગમાંથી આ ડ્રેસ ખુબ જ નીચે જોવા મળતો હતો. અને આ એક બેગી ડ્રેસ હતો.

Advertisement

લાફ્ટર સેફ શોના સેટ ઉપર પણ જન્મદિવસની ઉજવણી કરાઈ

તેથી Nia Sharma જ્યારે પાર્ટીમાં મન મૂકીને ડાન્સ કરી રહી હતી. ત્યારે તેને પોતના ડ્રેસને લઈ કોંઈ ચિંતા થતી ન હતી. અને તેણી જોરશોરથી ઉછળીને ડાન્સ કરતી હતી. ત્યારે આ ડ્રેસ સહેજ છાતીના ભાગમાં ખસી જાય છે. તેના કારણે Nia Sharma ને Oops Moment નો શિકાર થઈ જાય છે. બીજી તરફ હાલમાં, Nia Sharma એ હાલમાં લાફ્ટર સેફમાં જોવા મળે છે. તો લાફ્ટર સેફ શોના સેટ ઉપર પણ Nia Sharma માટે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Bollywood ની આ મોડલ સાધ્વી બનીને રહે છે લોકપ્રિય અભિનેતા સાથે

Tags :
Advertisement

.