Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

B Grade Films ની આ અભિનેત્રીને દારૂ પીવડાવીની ડાયરેક્ટરે શરીરસુખ માળી....

Gehana Vasisth ને બાળપણથી અભિનેત્રી બનવાનો શોખ હતો સલમાન ખાનની ફિલ્મમાં કામ આપવાનો વાયદો કર્યો દારૂના પેગ પીવડાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો B Grade Films Actress Gehana Vasisth : Malayalam Cinema ને કલંકિત કરતો હેમા કમેટી રિપોર્ટ તાજેતરમાં...
b grade films ની આ અભિનેત્રીને દારૂ પીવડાવીની ડાયરેક્ટરે શરીરસુખ માળી
  • Gehana Vasisth ને બાળપણથી અભિનેત્રી બનવાનો શોખ હતો
  • સલમાન ખાનની ફિલ્મમાં કામ આપવાનો વાયદો કર્યો
  • દારૂના પેગ પીવડાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો

B Grade Films Actress Gehana Vasisth : Malayalam Cinema ને કલંકિત કરતો હેમા કમેટી રિપોર્ટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ રિપોર્ટ Malayalam Cinema માં અભિનય ક્ષેત્રની આડમાં દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા અને અભિનેતા ઉપરાંત રાજનેતાઓ પણ અભિનેત્રીનું શારીરિક અને માનસિક રીતે શોષણ કરતા હતાં. જોકે હેમા કેમટીના રિપોર્ટ બાદ એક પછી એક અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલા અન્યાય માટે અવાજ ઉઠાવ્યો હતો. તે ઉપરાંત વર્ષ 2018 માં મીટૂ મુહિમ ચાલી હતી. ત્યારે આ ઘટનાનો ભોગ બનેલી એક પ્રખ્યાત અભિનેત્રીએ પોતાના ભારતીય સિનેમામાં થયેલા ખરાબ અનુભવોને શેર કર્યા છે.

Advertisement

Gehana Vasisth ને બાળપણથી અભિનેત્રી બનવાનો શોખ હતો

Actress Gehana Vasisth એ B Grade Films માં કામ કરે છે. જોકે Gehana Vasisth નું અસલી નામ વંદના તિવારી છે. Gehana Vasisth નો જન્મ 1988 માં છત્તીસગઢની અંદર થયો હતો. તેણીએ ઈજેનરની શિક્ષા મધ્ય પ્રદેશમાંથી મેળવી હતી. જોકે Gehana Vasisth ને બાળપણથી અભિનેત્રી બનવાનો શોખ હતો. ત્યારબાદ Gehana Vasisth એ મોડલિંગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. Gehana Vasisth એ 2012 માં એશિયા બિકીની એવોર્ડ મેળવ્યો હતો. જોકે Gehana Vasisth ને નામના ગંદી બાત વેબ સિરીઝથી મળી હતી. Gehana Vasisth એ આ પહેલા સાઉથ સિનેમામાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચો: Film Emergency વધુ એક ચક્રવ્યૂહમાં ફસાઈ, મુંબઈ હાઈકોર્ટે પર આપી નિરાશા!

Advertisement

સલમાન ખાનની ફિલ્મમાં કામ આપવાનો વાયદો કર્યો

Gehana Vasisth એ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતાઓએ તેની સાથે અનેકવાર શારીરિક શોષણ કર્યું હતું. જ્યારે તેણી નવી-નવી મુંબઈમાં અભિનય ક્ષેત્રે કારકિર્દી શરું કરવા માટે આવી હતી, ત્યારે તેની ઓળખાણ એક ડાયેરેક્ટર સાથે થઈ હતી. તેણે તેને સલમાન ખાનની ફિલ્મમાં કામ આપવાનો વાયદો કર્યો હતો. જે બાદ આ દિગ્દર્શકે તેને એક ફિલ્મ નિર્માતાના રૂમમાં મોકલી દેવામાં આવી હતી. જ્યાં તેણની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેણી ફિલ્મ નિર્મતાના સકંજામાંથી બહાર આવી ગઈ હતી. જે ફરી એકવાર અન્ય ફિલ્મ દિગ્દર્શક સાથે તેની મુલાકાત થઈ હતી. જેણે તેણીને પોતાના ઘરે બોલાવી હતી.

Advertisement

દારૂના પેગ પીવડાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો

Gehana Vasisth ને આ દિગ્દર્શકે ફિલ્મમાં એક દારૂનો સીન છે, કહીને અનેક દારૂના પેગ પીવડાવી દીધા હતાં. જે બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરંતુ સવારે જ્યારે તેણી પોતાના ઘરે પરત જવા માટે નીકળી, ત્યારે પણ તે નશામાં હતી. તેના કારણે તે રસ્તામાં આવેલા એક ખાડામાં પડી ગઈ હતી. જેના કારણે તેને અનેક દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. જોકે આવા અનેક કિસ્સાઓ Gehana Vasisth એ જણાવ્યા હતાં. પરંતુ હાલમાં, Gehana Vasisth એ B Grade Films માં કામ કરે છે. અને તેણી પોતાનું એક પોડકાસ્ટ પણ ચલાવે છે.

આ પણ વાંચો: Divya Dutta સવાર સવારમાં જ ભડકી..વાંચો કેમ...

Tags :
Advertisement

.