Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો શહેરી યુવતીઓ કરશે ગામાડાના યુવકો સાથે લગ્ન, તો મળશે લાખો રૂપિયા

યુવકો સાથે Marriage કરવા પર યુવતીઓને મળશે મોટી રકમ Tokyo નજીક આ પ્રકારના ગામડાઓ સૌથી વધુ આવેલા સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કરવામાં આવ્યો છે Japan offers For women : આ આધુનિક યુગમાં Marriage નો મામલો એટલો સંવેદનશીલ બની ગયો...
જો શહેરી યુવતીઓ કરશે ગામાડાના યુવકો સાથે લગ્ન  તો મળશે લાખો રૂપિયા
  • યુવકો સાથે Marriage કરવા પર યુવતીઓને મળશે મોટી રકમ
  • Tokyo નજીક આ પ્રકારના ગામડાઓ સૌથી વધુ આવેલા
  • સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કરવામાં આવ્યો છે

Japan offers For women : આ આધુનિક યુગમાં Marriage નો મામલો એટલો સંવેદનશીલ બની ગયો છે કે, હવે માતા-પિતા પણ પોતાની સંતાનોને આ અંગે મંતવ્યો મહદઅંશે આપતા હોય છે. ત્યારે એક દેશની સરકારે એવી યોજના બનાવી છે, જેમાં યુવતીઓને પૈસાની લાલચ આપીને તેમના Marriage કરાવવામાં આવશે. જોકે આ યોજના પાછળ એક સામાજિક કારણ આવેલું છે. ત્યારે આ ઘટનાને લઈ અન્ય દેશમાં ખળભળાટ મચી ગયો છે.

Advertisement

યુવકો સાથે Marriage કરવા પર યુવતીઓને મળશે મોટી રકમ

આ યોજના જાપાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જાપાન સરકારે જાપાનમાં આવેલા પછાત ગામમાં રહેતા યુવકો સાથે Marriage કરવા પર યુવતીઓને મોટી રકમ ચૂકવવાની જાહેરાત કરી છે. જ્યારે કોઈ યુવતી આ પ્રકારના પછાત ગામમાં આવેલા યુવક સાથે Marriage કરશે, ત્યારે તેને જાપાન સરકાર પાસેથી 600,000 yen એટલે કે 3 લાખ 52 હજાર રૂપિયા આપવામાં આવશે. તે ઉપરાંત જાપાન સરકાર Marriage અંગે જાગૃતતા લાવવા માટે આ યોજનાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો:India માં સૌથી વધુ ગૂગલ બાદ પોર્ન વેબસાઈટનો ઉપયોગ થાય છે, વાંચો યાદી

Advertisement

Tokyo નજીક આ પ્રકારના ગામડાઓ સૌથી વધુ આવેલા

જોકે જાપાન સરકારની આ યોજનાનો વિરોધ પક્ષ દ્વારા કડક વિરોધ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જાપાનના ગામડાઓથી સામાજિક ધોરણે આગળ આવવા માટે યુવતીઓ સ્થળાંતર કરીને શહેર તરફ આવી રહી છે. ત્યારે શહેરમાં રહેતી યુવતીઓને ગામડાના યુવકો સાથે Marriage કરવા માટે આ પ્રલોભન આપવામાં આવ્યું છે. જોકે આ યોજન ખાસ કરીને જાપાનમાં આવેલી યુવતીઓ માટે જાહેર કરવાં આવી છે. કારણ કે... Tokyo નજીક આ પ્રકારના ગામડાઓ સૌથી વધુ આવેલા છે. તેથી જો કોઈ Tokyo ની યુવતી ગામડાના યુવક સાથે Marriage કરશે, તો જાપાન સરકાર દ્વારા તેને 3 લાખ 53 હજાર રૂપિયા આપવામાં આવશે.

Advertisement

સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કરવામાં આવ્યો છે

તે ઉપરાંત સરકાર શેહરથી ગામડા સુધી પરિવહનનો ખર્ચ પણ ભોગવશે. તે ઉપરાંત Marriage ના તમામ ખર્ચ પણ જાપાન સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યારે આ યોજનાનો જાપાન સરકારના વિરોધ પક્ષ દ્વાર સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આ યોજનાને જાપાન સરકાર દ્વારા મોફૂક રાખવામાં આવી છે. જોકે આ પહેલા પણ જાપાન સરકારે Marriage અને બાળક કરવા પણ એક યોજના બહાર પાડી હતી. તેમાં પણ નાણા આપવાની જાહેરાત કરી હતી. કારણ કે... જાપાનમાં જન્મ દર ઘટી રહ્યો છે.

આ પણ વાંચો: મહિલાએ જેલ સિપાહીની નોકરી છોડી પોર્નોગ્રાફીમાં કારકિર્દી કરી શરું

Tags :
Advertisement

.