Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Stree 2 માં જોવા મળ્યો Robot 2.0 નો પક્ષી રાજન, જુઓ વીડિયો

Stree 2 માં વિવિધ અભિનેતાઓની ઝલક જોવા મળી Stree 2 માં મુખ્ય વિલનના કિરદાર તરીકે અક્ષય કુમાર કોમેન્ટ સેક્શનમાં અભિનેતા પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા Film Stree 2: આશરે 6 વર્ષ બાદ ફરી એકવાર સ્ત્રી સિનેમાઘરોમાં પેટ પકડીને હસાવાની...
stree 2 માં જોવા મળ્યો robot 2 0 નો પક્ષી રાજન  જુઓ વીડિયો
  • Stree 2 માં વિવિધ અભિનેતાઓની ઝલક જોવા મળી

  • Stree 2 માં મુખ્ય વિલનના કિરદાર તરીકે અક્ષય કુમાર

  • કોમેન્ટ સેક્શનમાં અભિનેતા પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા

Film Stree 2: આશરે 6 વર્ષ બાદ ફરી એકવાર સ્ત્રી સિનેમાઘરોમાં પેટ પકડીને હસાવાની સાથે ભયના લાગે, તે માટે બાજુવાળોનો હાથ પકડવા પર મજબૂર કરે... તેવી વાર્તા સાથે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ Stree 2 સાથે આવ્યા છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં પોતાની ફિલ્મના પહેલા ભાગ ઉપરાંત અનેક ફિલ્મોના રેકોર્ડ તોડી રહી છે. કારણ કે... ફિલ્મ Stree 2 એ તેની સાથે રિલીઝ થયેલી અન્ય ફિલ્મો જેવી કે Khel Khel Mein અને Vedaa ને કમાણીની હરોળમાં ટક્કર આપી રહી છે.

Advertisement

Stree 2 માં વિવિધ અભિનેતાઓની ઝલક જોવા મળી

ફિલ્મ Stree 2 માં આ વખતે નવા ભૂતની એન્ટ્રી કરવામાં આવી છે. જેનું નામ છે સિરકટા છે. જે ફિલ્મ Stree 2 માં દર્શાવવામાં આવેલા ચંદેરી ગામની મહિલાઓનો શિકાર કરતો જોવા મળે છે. ત્યારે આ સિરકટાને ચંદેરી ગામમાંથી બહાર ફેંકવા માટે વિક્કી (રાજકુમાર રાવ), બિટ્ટુ (અપારશક્તિ ખુરાના), રુદ્ર (પંકજ ત્રિપાઠી), જના (અભિષેક બેનર્જી) અને Stree (શ્રદ્ધા કપૂર) મીશન તૈયાર કરે છે. પરંતુ આ વખતે ફિલ્મ Stree 2 માં એક ખાસ અભિનેતાની ઝલક જોવા મળી રહી છે. આ ફિલ્મમાં વરુણ ધવન ઉપરાંત વધુ એક ખાસ અભિનેતાની ઝલક જોવા મળી છે.

આ પણ વાંચો: જો પુરુષોમાં પણ થોડું સ્ત્રીત્વ હોત, તો આજે છોકરીઓ સુરક્ષિત હોત: આયુષ્માન ખુરાના

Advertisement

Stree 2 માં મુખ્ય વિલનના કિરદાર તરીકે અક્ષય કુમાર

Advertisement

ફિલ્મ Stree 2 માં અભિનેતા અક્ષય કુમારે મહત્વની ભૂમિકા અદા કરી છે. અક્ષય કુમાર ફિલ્મ Stree 2 માં સિરકટાનું અસલી સ્વરૂપે જ્યારે ફિલ્મના અંતે બતાવવામાં આવે છે, ત્યારે તેના કિરદારમાં જોવા મળે છે. ત્યારે આ વતા પરથી લાગી રહ્યું છે કે, Bollywood ની હોરર કોમેડી યુનિવર્સમાં અક્ષય કુમાર, રાજકુમાર રાવ, શ્રદ્ધા કપુર અને વરુણ ધવન એક સાથે ભવિષ્યમાં જોવા મળશે. તે ઉપરાંત ફિલ્મ Stree 2 માં ક્ષણભર માટે સિરકટાના કિરદારમાં લોકોને અક્ષય કુમાર ધણો પસંદ આવી રહ્યો છે.

કોમેન્ટ સેક્શનમાં અભિનેતા પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા

ત્યારે ફિલ્મ Stree 2 માં જોવા મળતા અમુક મુખ્ય કિરદારોની અમુક ઝલક દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારે આ વીડિયો વિવિધ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ પણ થઈ રહ્યા છે. ત્યારે આ વીડિયાના કોમેન્ટ સેક્શનમાં અભિનેતા પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો: kolkata Doctor Case : મહિલા ડૉક્ટર હત્યા મામલે બોલિવૂડ સ્ટાર્સમાં પણ રોષ, મમતા બેનર્જીને કહ્યું...

Tags :
Advertisement

.