Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમે તો ગુજરાતી છો અને તમારા તો લોહીમાં જ છે વ્યાપાર : PM મોદી

આજે ​​દિલ્હીમાં PM મોદી (PM Modi) એ સશક્ત મહિલા અને વિકસિત ભારત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં PM મોદીએ કાર્યક્રમમાં મહિલાઓને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મહિલાઓને 1 હજાર ડ્રોન (Drone) આપ્યા. તેમણે કહ્યું કે જ્યારે પણ...

આજે ​​દિલ્હીમાં PM મોદી (PM Modi) એ સશક્ત મહિલા અને વિકસિત ભારત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં PM મોદીએ કાર્યક્રમમાં મહિલાઓને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મહિલાઓને 1 હજાર ડ્રોન (Drone) આપ્યા. તેમણે કહ્યું કે જ્યારે પણ મેં મહિલા સશક્તિકરણ (women empowerment) ની વાત કરી ત્યારે કોંગ્રેસે મારી મજાક ઉડાવી અને મારું અપમાન પણ કર્યું છે. મારી સરકારની યોજનાઓ જમીની અનુભવોના પરિણામો પર આધારિત છે. આજે અમે આ મહિલાઓના ખાતામાં 10 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. દિલ્હીમાં યોજાયેલા સશક્ત મહિલા અને વિકસિત ભારત કાર્યક્રમ (Developed India Programme) માં ગુજરાતના અમરેલીની મહિલાએ સ્વ-નિર્ભર જૂથ (SHG) અંગેની પોતાની પ્રેરણાદાઈ વાર્તા વડાપ્રધાન સામે રજૂ કરી હતી. અમરેલીની આ મહિલાની વાત સાંભળી તેના જવાબમાં PM મોદીએ કહ્યું હતું કે, “તમે તો ગુજરાતી છો અને તમારા તો લોહીમાં જ વ્યાપાર છે.” વડાપ્રધાન મોદીનો આ સંવાદ હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - ગુજરાતીઓના લોહીમાં છે વ્યાપાર, જાણો PM મોદીએ આવું કેમ કહ્યું

આ પણ વાંચો - PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સૌથી મોટી ઘોષણા, સાડા પાંચ વાગે છે સંબોધન

Advertisement

આ પણ વાંચો - Agni-5 missile નું પરીક્ષણ સફળ, PM મોદીએ જાહેરાત કરી વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

Advertisement
Tags :
Advertisement

.