Surat Crime Story: સુરતમાં રહસ્યમય સંજોગોમાં મળી મહિલાની લાશ! એક સાથે અનેક સવાલ ઉભા કરતી ઘટના
Surat Crime Story: સુરતમાં એક બંધ મકાનમાંથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યા હતી કે આત્મહત્યા તે એક સવાલ છે. પરંત પ્રાથમિક તારણ એવું છે કે, આ મહિલાની હત્યા કરવામાં આવી હતી. જુઓ ગુજરાત ફર્સ્ટનો આ ખાસ અહેવાલ...
Advertisement
Surat Crime Story: સુરતમાં એક બંધ મકાનમાંથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યા હતી કે આત્મહત્યા તે એક સવાલ છે. પરંત પ્રાથમિક તારણ એવું છે કે, આ મહિલાની હત્યા કરવામાં આવી હતી. જુઓ ગુજરાત ફર્સ્ટનો આ ખાસ અહેવાલ The Crime Story
Advertisement