Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cyclone Biporjoy : Okha ના દરિયાકાંઠાની શું છે સ્થિતિ, જુઓ આ Video

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રાવાક બિપોરજોય (Cyclone Biporjoy) એ ગુજરાતના કિનારે દસ્તક દઈ દીધી છે. ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઓખા દ્વારકા અને કચ્છનો દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ગતિ સતત વધી રહી છે....
04:38 PM Jun 15, 2023 IST | Viral Joshi

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રાવાક બિપોરજોય (Cyclone Biporjoy) એ ગુજરાતના કિનારે દસ્તક દઈ દીધી છે. ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઓખા દ્વારકા અને કચ્છનો દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ગતિ સતત વધી રહી છે. આજે સાંજ સુધીમાં સાયક્લોન ગુજરાતના કિનારે ટકરાવવાનું છે ત્યારે ઓખાનો દરિયો ગાંડોતુર બન્યો હતો.

આ પણ વાંચો : CYCLONE BIPARJOY : વાવાઝોડાની અસર રાજકોટમાં જોવા મળી, VIDEO વાયરલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Cyclone BiporjoyCyclone UpdateGujaratIMDokha
Next Article