Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Weather Update Gujarat : ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? અંબાલાલે કરી આ આગાહી, જુઓ Video

છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની આગાહી થઈ રહી છે. રાજ્યમાં ભારે પવન સાથે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તેજ પવન ફૂંકાવવાની શક્યતા...

છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની આગાહી થઈ રહી છે. રાજ્યમાં ભારે પવન સાથે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તેજ પવન ફૂંકાવવાની શક્યતા પણ છે. ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસું કેવું રહેશે તે અંગે વાતચીત કરવા હવામાન નિષ્ણાંત અંબાલાલે ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા હતા.

Advertisement

આ પણ વાંચો : VATVA ખાતે શ્રીરામ મેદાનમાં યોજાશે બાબાનો દિવ્ય દરબાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.