Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત Ambalal Patelની મોટી આગાહી

Gujarat: ગુજરાત માટે 2024 ઘણું અઘરૂં રહ્યું છે. ગરમી પણ એટલી પણ પડી અને ત્યાર બાદ વરસાદ પણ ભારે થયો છે. એટલું જ નહીં પરંતુ બે દિવસ પહેલા ગુજરાત (Gujarat) પર વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી હતી. જેને લઈને અત્યારે...

Gujarat: ગુજરાત માટે 2024 ઘણું અઘરૂં રહ્યું છે. ગરમી પણ એટલી પણ પડી અને ત્યાર બાદ વરસાદ પણ ભારે થયો છે. એટલું જ નહીં પરંતુ બે દિવસ પહેલા ગુજરાત (Gujarat) પર વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી હતી. જેને લઈને અત્યારે મહત્વની સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે. અંબાલાલના કહ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, ગુજરાતમાં સર્જાયેલ વાવઝોડુંનો ખતરો ટળ્યી ગયો છે.

Advertisement

Tags :
Advertisement

.