Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનમાં થયેલા આત્મઘાતી હુમલાનો ખતરનાક વિડીયો આવ્યો સામે, તમારું દિલ હચમચી જશે

એક બુરખા પહેરેલી મહિલાએ અંજામ આપ્યો હતો જે ચીની નાગરિકોની બસની રાહ જોઈ રહી હતી અને તેની નજીક આવતા જ તેણે પોતાની જાતને ઉડાવી દીધી હતી. જ્યારે તે આગની ઝપેટમાં આવી ત્યારે તેમાં આગ લાગી હતી અને તેમાં ત્રણ ચીની નાગરિકો સહિત 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં બસનો ડ્રાઈવર પણ સામેલ છે.
01:16 PM Apr 26, 2022 IST | Vipul Pandya

એક બુરખા પહેરેલી
મહિલાએ અંજામ આપ્યો હતો જે ચીની નાગરિકોની બસની રાહ જોઈ રહી હતી અને તેની નજીક
આવતા જ તેણે પોતાની જાતને ઉડાવી દીધી હતી. જ્યારે તે આગની ઝપેટમાં આવી ત્યારે તેમાં
આગ લાગી હતી અને તેમાં ત્રણ ચીની નાગરિકો સહિત 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં
બસનો ડ્રાઈવર પણ સામેલ છે.


Tags :
BlastGujaratFirstKarachiUnivercityPakistan
Next Article