Watch : રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, ટ્રાય એંગલ બ્રિજમાં તિરાડો મુદ્દે તપાસના આદેશ
રાજકોટમાં એક વર્ષ પહેલાં ખુલ્લો મુકવામાં આવેલા બ્રિજમાં તિરાડ પડ્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ બ્રિજને બનાવવામાં પહેલા જ 8 મહિના મોડું થયું હતું. જોકે હવે આ બ્રિજ બન્યાના એક મહિનામાં જ તિરાડો પડતાં હવે...
રાજકોટમાં એક વર્ષ પહેલાં ખુલ્લો મુકવામાં આવેલા બ્રિજમાં તિરાડ પડ્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ બ્રિજને બનાવવામાં પહેલા જ 8 મહિના મોડું થયું હતું. જોકે હવે આ બ્રિજ બન્યાના એક મહિનામાં જ તિરાડો પડતાં હવે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. નોંધનિય છે કે, આ બ્રિજને 100 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો.
Advertisement
આ પણ વાંચો : ભાવનગરમાં વેપારીઓના વાંકે ખેડૂતોને હાલાકી
Advertisement